825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ચર્ચબેલ | રાધેશ્યામ શર્મા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારે છ વાગ્યે ‘ઍલાર્મ’ રણઝણ્યું. ઊંઘ ઊડતી નહોતી પણ ગયા સિવાય છૂટકો નહોતો… આ ઊંઘમાં ને ઊંઘમાં તો ડાબું પડખું રહી જવા આવ્યું. મારી આળસથી વાકેફ ફૅમિલી દાક્તરે ચેતવણી આપેલી કે મોડા પડશો તો લકવો થઈ જશે. તમારે નિયમિત માલિસઘરમાં સારવાર લેવા જવું જરૂરી છે. પંદર દિવસથી જાઉં છું પણ ખરો. | સવારે છ વાગ્યે ‘ઍલાર્મ’ રણઝણ્યું. ઊંઘ ઊડતી નહોતી પણ ગયા સિવાય છૂટકો નહોતો… આ ઊંઘમાં ને ઊંઘમાં તો ડાબું પડખું રહી જવા આવ્યું. મારી આળસથી વાકેફ ફૅમિલી દાક્તરે ચેતવણી આપેલી કે મોડા પડશો તો લકવો થઈ જશે. તમારે નિયમિત માલિસઘરમાં સારવાર લેવા જવું જરૂરી છે. પંદર દિવસથી જાઉં છું પણ ખરો. |