825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|જગા ધૂળાનો જમાનો | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું. | અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું. |