17,546
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 16: | Line 16: | ||
:::::નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન? | :::::નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન? | ||
:::::::કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં? | :::::::કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં? | ||
અહીં સ્વરને હિંડોળે | અહીં સ્વરને હિંડોળે ’થવા મૌનસર મહીં | ||
::::::ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન : | ::::::ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન : | ||
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’ | ‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’ | ||
Line 23: | Line 23: | ||
::::આવી અવધીરણાથી સાવ હું અજાણ. | ::::આવી અવધીરણાથી સાવ હું અજાણ. | ||
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ | પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ | ||
:::::: | ::::::દૃષ્ટિમહીં તોય નહીં બિંબ | ||
:::::નહીં રૂપ, નહીં રંગ. | :::::નહીં રૂપ, નહીં રંગ. | ||
કહીં છો તું? પ્રિય, કહીં? | કહીં છો તું? પ્રિય, કહીં? | ||
Line 29: | Line 29: | ||
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ? | વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ? | ||
આજને આંગણ અતીતનો અહાલેક | આજને આંગણ અતીતનો અહાલેક | ||
::::::તારી કને | ::::::તારી કને માગી રહે કંઈ ભીખ? | ||
::::::જાણે ઓછું કાંઈ નહીં | ::::::જાણે ઓછું કાંઈ નહીં | ||
:::::તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન ! | :::::તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન ! | ||
Line 35: | Line 35: | ||
:::::::અનાગતને ઓછાયે લહી રહી ભય? | :::::::અનાગતને ઓછાયે લહી રહી ભય? | ||
::::અતીવ દૂરનું લગોલગ શું નિકટ | ::::અતીવ દૂરનું લગોલગ શું નિકટ | ||
::::અણુ જેવડું તે | ::::અણુ જેવડું તે ચંડ-મહાકાય | ||
::::::::તારી કલ્પનાની | ::::::::તારી કલ્પનાની દૃગને જ નય? | ||
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય! | તને આગત કેરો ન જાણે કોઈ પરિચય! | ||
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન | નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન | ||
Line 77: | Line 77: | ||
:::::કેવળ તમારું ધરે ધ્યાન. | :::::કેવળ તમારું ધરે ધ્યાન. | ||
એમ જાય દિન | એમ જાય દિન | ||
એક વેળ પણ નિત્ય | એક વેળ પણ નિત્ય દૃગે ન્યાળવાને રહું કેટલી અધીર ! | ||
:::::વિલસંત એ જ ભાવ તમારે નયન. | :::::વિલસંત એ જ ભાવ તમારે નયન. | ||
સત્રાંતનું વન પર્યટન | સત્રાંતનું વન પર્યટન | ||
Line 86: | Line 86: | ||
::::પૂછ્યું નહીં નામ. | ::::પૂછ્યું નહીં નામ. | ||
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ; | પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ; | ||
કંઈક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ, | |||
:::::પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ. | :::::પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ. | ||
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય | મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય | ||
Line 99: | Line 99: | ||
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ. | મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ. | ||
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું | કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું | ||
::::અધિક | ::::અધિક વિહ્વલ. | ||
સહસા મેં કીધ: | સહસા મેં કીધ: | ||
Line 119: | Line 119: | ||
:::::અંતરે હું લહું એનો અકલ અમલ.’ | :::::અંતરે હું લહું એનો અકલ અમલ.’ | ||
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | ||
::::::::::::-મધુકર સ્પર્શ. | |||
કંઈક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: | |||
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ||
:::::આજ વાજી રહી વેણુ | :::::આજ વાજી રહી વેણુ | ||
આજ હું રાધાનું ઉર જાણું, | આજ હું રાધાનું ઉર જાણું, | ||
:::::જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ. | :::::જાણું કેમ ઘેલી ઘેલી હશે ગોકુળની ધેનુ. | ||
:::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. | :::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. | ||
પરિણયતણી ધન્ય ઘડી | પરિણયતણી ધન્ય ઘડી | ||
Line 132: | Line 132: | ||
મન મહીં થતું મને | મન મહીં થતું મને | ||
::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! | ::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! | ||
કંઈક ઉઘાડ અને કૈંક આવરણ | |||
::::વશીકરણનું ધારે બહુ બલ. | ::::વશીકરણનું ધારે બહુ બલ. | ||
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | ||
Line 142: | Line 142: | ||
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | ||
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | ||
:::::શાન્ત નીમીલિત તવ નેણ | :::::શાન્ત નીમીલિત તવ નેણ, | ||
:::::આંનદ ગંભીર તવ મુખ, | :::::આંનદ ગંભીર તવ મુખ, | ||
::::::સોહી રહે આભાથી ઉજ્જવલ. | ::::::સોહી રહે આભાથી ઉજ્જવલ. | ||
Line 153: | Line 153: | ||
અસહ્ય છે ઇહ અવસ્થિતિ | અસહ્ય છે ઇહ અવસ્થિતિ | ||
હૃદયને પલે પલ દહી રહી આગ | હૃદયને પલે પલ દહી રહી આગ | ||
::::વીંધી રહી તીક્ષ્ણતમ | ::::વીંધી રહી તીક્ષ્ણતમ દૃઢ શૂલ. | ||
:::સત્યને મેં રાખ્યું અપિહિત | :::સત્યને મેં રાખ્યું અપિહિત | ||
તવ સંસર્ગનાં રશ્મિ થકી | તવ સંસર્ગનાં રશ્મિ થકી | ||
Line 195: | Line 195: | ||
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | ||
:::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ | :::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ | ||
અહીંનાં પ્રશાન્ત અજવાળે | અહીંનાં પ્રશાન્ત અજવાળે નિઃસંશય આવ | ||
:::નયનને નવીન ઉન્મેષ. | :::નયનને નવીન ઉન્મેષ. | ||
Line 205: | Line 205: | ||
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | ||
::::તુષારબિંદુથી તવ | ::::તુષારબિંદુથી તવ દૃગ છલ છલ | ||
::::મહીન અંચલનું | ::::મહીન અંચલનું યે આવરણ નહીં | ||
:::::હે મૃણાલ મનોહર ! | :::::હે મૃણાલ મનોહર ! | ||
::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. | ::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. |
edits