17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''છલનિર્મલ'''</center> | <center>'''છલનિર્મલ'''</center> | ||
{{block center|<poem> | |||
'''૧. ઉન્મના''' | '''૧. ઉન્મના''' | ||
Line 8: | Line 8: | ||
નભને વાદળ હિંગળોક રંગ | નભને વાદળ હિંગળોક રંગ | ||
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા | મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા | ||
{{gap|9em}}શ્યામ અંધકાર. | |||
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ | મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ | ||
ત્યારે | ત્યારે | ||
બારસાખને અઢેલી | બારસાખને અઢેલી | ||
{{gap|2em}}કોણ અંતરીક્ષમહીં માંડીને નયન | |||
{{gap|8em}}શૂન્ય સમ | |||
{{gap|4em}}નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન? | |||
{{gap|5em}}કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં? | |||
અહીં સ્વરને હિંડોળે ’થવા મૌનસર મહીં | અહીં સ્વરને હિંડોળે ’થવા મૌનસર મહીં | ||
{{gap|7em}}ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન : | |||
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’ | ‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’ | ||
{{gap|2em}}એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર. | |||
હે ગભીર ! | હે ગભીર ! | ||
{{gap|2em}}આવી અવધીરણાથી સાવ હું અજાણ. | |||
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ | પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ | ||
{{gap|7em}}દૃષ્ટિમહીં તોય નહીં બિંબ | |||
{{gap|11em}}નહીં રૂપ, નહીં રંગ. | |||
કહીં છો તું? પ્રિય, કહીં? | કહીં છો તું? પ્રિય, કહીં? | ||
{{gap|10em}}કોને અવધાન? | |||
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ? | વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ? | ||
આજને આંગણ અતીતનો અહાલેક | આજને આંગણ અતીતનો અહાલેક | ||
{{gap|8em}}તારી કને માગી રહે કંઈ ભીખ? | |||
{{gap|8em}}જાણે ઓછું કાંઈ નહીં | |||
{{gap|4em}}તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન ! | |||
એવું તો નહીં વા પ્રિય ! | એવું તો નહીં વા પ્રિય ! | ||
{{gap|8em}}અનાગતને ઓછાયે લહી રહી ભય? | |||
{{gap|6em}}અતીવ દૂરનું લગોલગ શું નિકટ | |||
{{gap|6em}}અણુ જેવડું તે ચંડ-મહાકાય | |||
{{gap|8em}}તારી કલ્પનાની દૃગને જ નય? | |||
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય! | તને આગત કેરો ન જાણે કોઈ પરિચય! | ||
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન | નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન | ||
{{gap|2em}}વાતાયન થકી આવે ઘરની મોઝાર | |||
વળી વળી લળી અડી જાય તને | વળી વળી લળી અડી જાય તને | ||
{{gap|6em}}તો ય રે તું કેવળ અજાણ! | |||
કહીં છો તું? પ્રિય, કહીં? | કહીં છો તું? પ્રિય, કહીં? | ||
{{gap|6em}}કહીં રે ઉન્મન? | |||
</poem> | </poem> | ||
Line 49: | Line 50: | ||
<poem> | <poem> | ||
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું; | ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું; | ||
{{gap|8em}}ભૂલ નહીં છલના કેવલ: | |||
સરલ હૃદય તવ, ખલ મન મારું, | સરલ હૃદય તવ, ખલ મન મારું, | ||
{{gap|8em}}અમી તવ, મારું કુટિલ ગરલ. | |||
નહીં પ્રિય, અવ આલિંગન નહીં, | નહીં પ્રિય, અવ આલિંગન નહીં, | ||
{{gap|8em}}નહીં આવ અધરનાં મધુમય પાન. | |||
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં | આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં | ||
{{gap|10em}}પ્રિય, તવ કરું અવમાન. | |||
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં : | મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં : | ||
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી. | મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી. | ||
Line 64: | Line 65: | ||
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન. | કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન. | ||
તમારું ઉપર આવવું ને | તમારું ઉપર આવવું ને | ||
{{gap|7em}}ઉતરતી હું ત્યાં | |||
{{gap|12em}}નેણને મિલન | |||
હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ. | હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ. | ||
{{gap|2em}}નવોદિત દિન. | |||
સુષુપ્તિનો લવ નહીં ભાર, | સુષુપ્તિનો લવ નહીં ભાર, | ||
{{gap|7em}}સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ: | |||
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં | બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં | ||
{{gap|7em}}સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન. | |||
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ | અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ | ||
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન | કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન | ||
{{gap|11em}}કેવળ તમારું ધરે ધ્યાન. | |||
એમ જાય દિન | એમ જાય દિન | ||
એક વેળ પણ નિત્ય દૃગે ન્યાળવાને રહું કેટલી અધીર ! | એક વેળ પણ નિત્ય દૃગે ન્યાળવાને રહું કેટલી અધીર ! | ||
{{gap|8em}}વિલસંત એ જ ભાવ તમારે નયન. | |||
સત્રાંતનું વન પર્યટન | સત્રાંતનું વન પર્યટન | ||
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ. | અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ. | ||
Line 84: | Line 85: | ||
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ. | વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ. | ||
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં | સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં | ||
{{gap|8em}}પૂછ્યું નહીં નામ. | |||
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ; | પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ; | ||
કંઈક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ, | કંઈક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ, | ||
{{gap|8em}}પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ. | |||
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય | મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય | ||
એકસૂત્ર આપણાં બે મન. | {{gap|8em}}એકસૂત્ર આપણાં બે મન. | ||
મધ્યાહ્ન ભોજન પછી | મધ્યાહ્ન ભોજન પછી | ||
Line 99: | Line 100: | ||
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ. | મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ. | ||
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું | કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું | ||
{{gap|12em}}અધિક વિહ્વલ. | |||
સહસા મેં કીધ: | સહસા મેં કીધ: | ||
{{gap|2em}}“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?” | |||
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર. | મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર. | ||
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’ | ‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’ | ||
{{gap|9em}}વાણી તવ સુગભીર શાન્ત. | |||
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર | શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર | ||
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર. | વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર. | ||
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં | અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં | ||
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે | થડને અઢેલી મૂળનું આસન કીધ તમે | ||
{{gap|8em}}સન્મુખ શિલાએ મુજ સ્થાન. | |||
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ; | કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ; | ||
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ. | અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ. | ||
Line 117: | Line 118: | ||
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત, | ‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત, | ||
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ; | વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ; | ||
{{gap|8em}}અંતરે હું લહું એનો અકલ અમલ.’ | |||
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | ||
{{gap|12em}}-મધુકર સ્પર્શ. | |||
કંઈક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: | કંઈક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: | ||
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ||
{{gap|12em}}આજ વાજી રહી વેણુ | |||
આજ હું રાધાનું ઉર જાણું, | આજ હું રાધાનું ઉર જાણું, | ||
{{gap|6em}}જાણું કેમ ઘેલી ઘેલી હશે ગોકુળની ધેનુ. | |||
{{gap|6em}}ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. | |||
પરિણયતણી ધન્ય ઘડી | પરિણયતણી ધન્ય ઘડી | ||
{{gap|7em}}વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન. | |||
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ | વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ | ||
{{gap|8em}}વિજયનું પર્વ ! | |||
મન મહીં થતું મને | મન મહીં થતું મને | ||
{{gap|2em}}કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! | |||
કંઈક ઉઘાડ અને કૈંક આવરણ | કંઈક ઉઘાડ અને કૈંક આવરણ | ||
{{gap|10em}}વશીકરણનું ધારે બહુ બલ. | |||
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | ||
{{gap|4em}}આ સંસારસુખમાં ન એને કોઈ મણા! | |||
કલા નહીં કેવલ વિભ્રમ... | કલા નહીં કેવલ વિભ્રમ... | ||
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’ | આપણ બન્નેનું એક ઓઢણ બની રે’ | ||
{{gap|6em}}એમ ગણી વણી લીધ જે વસન | |||
{{gap|8em}}એ જ તે અંતરપટ સમ. | |||
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | ||
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | ||
{{gap|4em}}શાન્ત નીમીલિત તવ નેણ, | |||
{{gap|4em}}આંનદ ગંભીર તવ મુખ, | |||
{{gap|8em}}સોહી રહે આભાથી ઉજ્જવલ. | |||
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ | શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ | ||
ચહે તવ ગહન આશ્લેષ : | ચહે તવ ગહન આશ્લેષ : | ||
{{gap|2em}}ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં | |||
{{gap|8em}}દૂર અતિ દૂર લહું મને. | |||
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં | મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં | ||
{{gap|6em}}અભાગિની હજી ય અસ્પૃશ્ય ! | |||
અસહ્ય છે ઇહ અવસ્થિતિ | અસહ્ય છે ઇહ અવસ્થિતિ | ||
હૃદયને પલે પલ દહી રહી આગ | હૃદયને પલે પલ દહી રહી આગ | ||
{{gap|7em}}વીંધી રહી તીક્ષ્ણતમ દૃઢ શૂલ. | |||
{{gap|2em}}સત્યને મેં રાખ્યું અપિહિત | |||
તવ સંસર્ગનાં રશ્મિ થકી | તવ સંસર્ગનાં રશ્મિ થકી | ||
{{gap|8em}}આજે હવે એનું હઠી જાય આવરણ. | |||
અવિહિત યોગના લાંછન ફલ રૂપ | અવિહિત યોગના લાંછન ફલ રૂપ | ||
{{gap|6em}}હું છું વિધવા નારીની એક સૂતા: | |||
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને | ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને | ||
{{gap|7em}}દિન ગાળી રહી જનેતા એકલ | |||
{{gap|4em}}જાણું નહીં કોણ, કહીં પિતા... | |||
એકદા | એકદા | ||
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે | પુષ્પિત યૌવન તથા આદિમ સમયે | ||
{{gap|6em}}જન્મતણી ઇહ કથા | |||
{{gap|6em}}કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી. | |||
સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ | સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ | ||
{{gap|6em}}ભવ કૈતવનો જેને કારણે પ્રભવ. | |||
જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી | જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી | ||
{{gap|8em}}સર્વ કરું સમર્પણ: | |||
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં | ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં | ||
{{gap|6em}}અવ અકિંચન. | |||
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે | જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે | ||
{{gap|6em}}પ્રચંડ હું મૂકી રહી ભાર, | |||
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર | તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર | ||
{{gap|6em}}ઝરે અમીની જ ધાર. | |||
જવા દો, જવા દો, નાથ. | જવા દો, જવા દો, નાથ. | ||
{{gap|5em}}નહીં અધિકાર મારો અહીં લવ લેશ | |||
પરિતાપની પાવનકારી આગ મહીં | પરિતાપની પાવનકારી આગ મહીં | ||
{{gap|5em}}મને થવા દો નિ:શેષ. | |||
</poem> | </poem> | ||
Line 189: | Line 190: | ||
<poem> | <poem> | ||
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | ||
{{gap|4em}}કહીં જશે, પ્રિય ! કહીં? | |||
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ | આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ | ||
{{gap|8em}}આવ અહીં, આવ અહીં. | |||
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | ||
{{gap|8em}}પ્રિય, નહીં કીજિયે પ્રવેશ | |||
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિઃસંશય આવ | અહીંનાં પ્રશાન્ત અજવાળે નિઃસંશય આવ | ||
{{gap|8em}}નયનને નવીન ઉન્મેષ. | |||
ગત જે પૂર્વને ભય લયમાન | ગત જે પૂર્વને ભય લયમાન | ||
{{gap|2em}}અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા... | |||
{{gap|8em}}કેવળ વિસ્મૃતિ | |||
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર | આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર | ||
{{gap|10em}}ટહુકંત અભિનવ ઋચા. | |||
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | ||
{{gap|3em}}તુષારબિંદુથી તવ દૃગ છલ છલ | |||
{{gap|3em}}મહીન અંચલનું યે આવરણ નહીં | |||
{{gap|8em}}હે મૃણાલ મનોહર ! | |||
{{gap|3em}}અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. | |||
કર મહીં દીજે તવ મૃદુ કરતલ | કર મહીં દીજે તવ મૃદુ કરતલ | ||
{{gap|6em}}આવ અહીં | |||
{{gap|8em}}આવ અહીં હૃદયને સ્થલ. | |||
</poem> | </poem>}} | ||
edits