ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિભાવનાવાદ – રસિક શાહ, 1922: Difference between revisions

Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
Line 32: Line 32:
નિર્દેશાત્મક સિવાય, વિભાવનાત્મક ચિંતનના બીજા કેટલાક નિયમો પણ આપણે વિચારવા પડશે. એટલે બીજા પ્રકારનાં વિધેયો, એમના ધારક સાથેના એના સંબંધો (જેટલે અંશે વિધેયોને ધારકો હોય એટલે અંશે), એવા પ્રકારનાં બીજાં વિધેયો સાથે એમના સંબંધો અને એ સંબંધો સંતોષાતા હોય એવા કેટલાક સંદર્ભો પણ આપણે વિચારવા પડશે. આ કરતી વખતે આપણે જે બે ક્ષેત્રોની વાત કરી એમાંથી ઓમાં ઓછા એક અને કદીક બન્ને ક્ષેત્રોમાં વિહરતા હોઈશું.

અહીં નિર્ધારેલી તપાસની ઇતિ હોય એવું દૃઢ રીતે ન કહી શકાય એ સ્પષ્ટ કરવું અંતમાં બહુ જરૂરી છે. કેટલાક આ વિષય સાથે પ્રસ્તુત એવા વિષયોની ઉપેક્ષા થઈ હોય એમ પણ બને. સંભવિતતા સિદ્ધાંત (probability theory) આવો એક વિષય છે. બીજાઓએ એ વિષે ન કહ્યું હોય એવું કશું મારે એ અંગે કહેવાનું છે નહિ.

{{Poem2Close}}
<center></center>
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
 
{{Right|[‘અંતે આરંભ’ (ભાગ: 1), 2009]}}<br>
{{Right|[‘અંતે આરંભ’ (ભાગ: 1), 2009]}}<br>
{{Poem2Close}}
 
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વિવેચનનો અન્ત? – સુરેશ જોષી, 1921

|next = લોકવાઙ્મયનો સામાજિક સંદર્ભ – કનુભાઈ જાની, 1925

}}
}}
17,611

edits