વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Completed up to યોગમુદ્રા (૨૦)
(Intermittent Saving "મ" completed)
(Completed up to યોગમુદ્રા (૨૦))
Line 3,594: Line 3,594:


યક્ષિણી (૧૪).
યક્ષિણી (૧૪).
:મહાયક્ષિણી, સુરસુંદરી, મનહરી, કનકાવતી, કામેશ્વરી, રતિકરી, પદ્મિની, નદી, અનુરાગિણી, વિશાલા, ચંદ્રિકા, લક્ષ્મી, શોભના, મદના.  
:મહાયક્ષિણી, સુરસુંદરી, મનહરી, કનકાવતી, કામેશ્વરી, રતિકરી, પદ્મિની, નટી, અનુરાગિણી, વિશાલા, ચંદ્રિકા, લક્ષ્મી, શોભના, મદના.  
:(૩૬)
:(૩૬)
:વિચિત્રા, વિભ્રમા, ભીષણ, જનરંજિકા, વિશાલા, મદના, કાલકરણી, મહાભયા, મહેન્દ્રી, શંખિની, ચંડિકા, સ્મશાના, વટયક્ષિણી, મેખલા, વિકલા, લક્ષ્મી, માનિની, શતપત્રિકા, સુલોચના, સૌભાગ્યા, કપિલા, વિલાસિની, :નટિકા, કાનેશ્વરી, સુવર્ણ, સુરસુંદરી, મનોહરા, પ્રમોદા, રાગિણી, નખકેશિકા, ભોગિની, પદ્મિની, સ્વર્ણાવતી, દેવરતિપ્રિયા, કર્ણપિશાચિની, કરકંકણી. (મંત્રશાસ્ત્ર)
:વિચિત્રા, વિભ્રમા, ભીષણ, જનરંજિકા, વિશાલા, મદના, કાલકરણી, મહાભયા, મહેન્દ્રી, શંખિની, ચંડિકા, સ્મશાના, વટયક્ષિણી, મેખલા, વિકલા, લક્ષ્મી, માનિની, શતપત્રિકા, સુલોચના, સૌભાગ્યા, કપિલા, વિલાસિની, નટિકા, કાનેશ્વરી, સુવર્ણ, સુરસુંદરી, મનોહરા, પ્રમોદા, રાગિણી, નખકેશિકા, ભોગિની, પદ્મિની, સ્વર્ણાવતી, દેવરતિપ્રિયા, કર્ણપિશાચિની, કરકંકણી. (મંત્રશાસ્ત્ર)


યજુર્વેદની સંહિતા (૨).
યજુર્વેદની સંહિતા (૨).
Line 3,608: Line 3,608:
:(૫)
:(૫)
:બ્રહ્મયજ્ઞ (વેદાધ્યયન), પિતૃયજ્ઞ (તપર્ણ) દેવયજ્ઞ (હોમ), ભૂતયજ્ઞ (કલિ), અતિથિયજ્ઞ
:બ્રહ્મયજ્ઞ (વેદાધ્યયન), પિતૃયજ્ઞ (તપર્ણ) દેવયજ્ઞ (હોમ), ભૂતયજ્ઞ (કલિ), અતિથિયજ્ઞ
v(૫)
:(૫)
:અગ્નિહોત્ર, દર્શનપૂર્ણ માસ, જ્યોતિષ્ટમ, ચાતુર્માસ,
:અગ્નિહોત્ર, દર્શનપૂર્ણમાસ, જ્યોતિષ્ટોમ, ચાતુર્માસ,
:(૧૧).  
:(૧૧).  
:અશ્વમેધ, ગોમેધ, નરમેધ, અગ્નિષ્ટોમ, રાજસૂય, જ્યોતિષ્ટોમ, બહુસુવર્ણક, વૈષ્ણવ, માહેશ્વર, પ્રાતર્યજ્ઞ, વૈશ્વદેવ.
:અશ્વમેઘ, ગોમેધ, નરમેધ, અગ્નિષ્ટોમ, રાજસૂય, જ્યોતિષ્ટોમ, બહુસુવર્ણક, વૈષ્ણવ, માહેશ્વર, પ્રાતર્યજ્ઞ, વૈશ્વદેવ.
:(૧૧).
:(૧૧).
:જ્ઞાન, તપ, દાન, જપ, સ્વાધ્યાય, દેવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ, બ્રહ્મયજ્ઞ.
:જ્ઞાન, તપ, દાન, જપ, સ્વાધ્યાય, દેવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ, બ્રહ્મયજ્ઞ.


યજ્ઞ કરાવનાર (૪).  
યજ્ઞ કરાવનાર (૪).  
:હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ, બ્રહ્મા.
:હોતા, ઉદ્‌ગાતા, અધ્વર્યુ, બ્રહ્મા.


યમ (૧૦)
યમ (૧૦)
:અક્રૂર, ક્ષમા, સત્ય, અહિંસા, દમ, સરળતા, પ્રીતિ, પ્રસન્નતા, માધુર્ય, શાંતિ.
:અક્રૂર, ક્ષમા, સત્ય, અહિંસા, દમ, સરળતા, પ્રીતિ, પ્રસન્નતા, માધુર્ય, શાંતિ.
:(૧૪).
:(૧૪).
:વિડ, બાલ, કુરચરણ, નલ, સોમ, દંભ, મેર્તુ, અંધકુરંભ, દધિર્નૈ, પરમસર, વિકેદર, કાલુ, નીલ, ચિત્રગુપ્ત.
:વિડ, બાલ, કુરચરણ, નલ, સોમ, દર્ભ, મેર્તુ, અંધકુરંભ, દધિર્નૈ, પરમસર, વિકેદર, કાલુ, નીલ, ચિત્રગુપ્ત.


યમનિયમ (૫).
યમનિયમ (૫).
Line 3,634: Line 3,634:
:અંધક, ત્રિબાંધક, બુદબુદ, બુદબુદાકાર, મનુ, મન્વતર, માંગલ, ધગન, ધમાધર, મારૂ, તાતર્યા, તારક, અનાદિ, ધૃતવત. (વ.વૃં.દી.)
:અંધક, ત્રિબાંધક, બુદબુદ, બુદબુદાકાર, મનુ, મન્વતર, માંગલ, ધગન, ધમાધર, મારૂ, તાતર્યા, તારક, અનાદિ, ધૃતવત. (વ.વૃં.દી.)
:(૧૪).
:(૧૪).
:અનંત, તામધુ, અમૃત, તારાજ, તાંડજ, ભિન્નજ, ભિન્નયુક્ત, અવ્યક્ત, મનવ્યક્ત, મનરણ્ય, વિશ્વાવસુ, વિશ્વ, તાપજ, આલંકૃત.
:અનંત, તામધુ, અમૃત, તારાજ, તાંડજ, ભિત્નજ, ભિન્નયુક્ત, અવ્યક્ત, મનવ્યક્ત, મનરણ્ય, વિશ્વાવસુ, વિશ્વ, તાપજ, આલંકૃત.


યુગવર્ણ (૪)
યુગવર્ણ (૪)
Line 3,644: Line 3,644:
:જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ.
:જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ.
:(૫)
:(૫)
:ભક્તિયોગ, હઠયોગ, રાજગ, મંત્રયોગ, કર્મયોગ.
:ભક્તિયોગ, હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, કર્મયોગ.
:(૮)
:(૮)
:યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
:યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
:(૮)
:(૮)
:પ્રત્યાહાર, ધારણા, દયાન, સમાધિ, આસન, પ્રાણાયામ, પ્રતિ હાર, સુપ્રતિહાર.
:પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આસન, પ્રાણાયામ, પ્રતિહાર, સુપ્રતિહાર.
:(૮)
:(૮)
:કાયફળ પુષ્કરમૂળ, કાકડાશીંગી, સૂંઠ, મરી, પીપર, ધમાસા, કાળીજીરી-(વૈદક–અષ્ટાંગયોગ).  
:કાયફળ પુષ્કરમૂળ, કાકડાશીંગી, સૂંઠ, મરી, પીપર, ધમાસો, કાળીજીરી-(વૈદક–અષ્ટાંગયોગ).  
:(૧૩).
:(૧૩).
:ચર, ક્રકુંચ, દગ્ધ, મૃત્યુદા, સિદ્ધ, ઉત્પાત, મૃત્યુ, કાળ, અમૃતસિદ્ધિ, યમદષ્ટ, યમઘંટ, મુસલવ્રજ, અમૃત. (જ્યોતિન). (૨૭)  
:ચર, ક્રકંચ, દગ્ધ, મૃત્યુદા, સિદ્ધ, ઉત્પાત, મૃત્યુ, કાળ, અમૃતસિદ્ધિ, યમદૃષ્ટ, યમઘંટ, મુસલવ્રજ, અમૃત. (જ્યોતિન). (૨૭)  
:વિષ્કુંભક, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શુષ્કલ, ગંડ, વૃધ્ય, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વર્યાણ, પરિધ, શિવ, મૃત્યુ, સિદ્ધિસાધ્ય, શુભ, શુકલ, બ્રહ્યા, ઐંદ્ર, વૈધૃત, :(જ્યોતિષ).
:વિષ્કુંભક, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શુષ્કલ, ગંડ, વૃધ્ય, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વર્યાણ, પરિધ, શિવ, મૃત્યુ, સિદ્ધિસાધ્ય, શુભ, શુક્લ, બ્રહ્યા, ઐંદ્ર, વૈધૃત. (જ્યોતિષ).
:(૨૮)  
:(૨૮)  
:આનંદ, કાળદંડ, ધર્મ, પ્રજાપતિ, સૌમ્ય, ધ્વાંક્ષ, ધ્વજ. શ્રીવસ્ત, વજ્ર, મુદ્રલ, છત્ર, મૈત્ર, માનસ, બ્રહ્માખ્ય, લંબક, ઉત્પાદ, મૃત્યુ, કાણાખ્ય, સિદ્ધિ, શુભ, અમૃત, મુસલ, ગદા, માતંગ, રાક્ષસ, ચર, સ્થિર, પ્રવર્ધમાન. :(જ્યોતિષ).
:આનંદ, કાળદંડ, ધર્મ, પ્રજાપતિ, સૌમ્ય, ધ્વાંક્ષ, ધ્વજ. શ્રીવસ્ત, વજ્ર, મુદ્રલ, છત્ર, મૈત્ર, માનસ, બ્રહ્માખ્ય, લંબક, ઉત્પાદ, મૃત્યુ, કાણાખ્ય, સિદ્ધિ, શુભ, અમૃત, મુસલ, ગદા, માતંગ, રાક્ષસ, ચર, સ્થિર, પ્રવર્ધમાન. (જ્યોતિષ).


યોગનિયમ (૧૦).  
યોગનિયમ (૧૦).  
:સ્નાન, મૌન, ઉપવાસ, યજ્ઞ, વેદપાઠ, ઇન્દ્રિય-નિગ્રહ, ગુરુસેવા, શૌચ, અસ્ક્રોધ, અપ્રમાદ,
:સ્નાન, મૌન, ઉપવાસ, યજ્ઞ, વેદપાઠ, ઈન્દ્રિય-નિગ્રહ, ગુરુસેવા, શૌચ, અક્રોધ, અપ્રમાદ.
:(૧૦).
:(૧૦).
:દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન.
:દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન.
17,611

edits