18,124
edits
(Completed up to મહારોગ (૮)) |
(Intermittent Saving "મ" completed) |
||
Line 3,417: | Line 3,417: | ||
મહાવાક્ય (૪). | મહાવાક્ય (૪). | ||
:પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા | :પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મ | ||
મહાવિદ્યા(૧૪). | |||
:ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ. | :ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ. | ||
Line 3,425: | Line 3,427: | ||
મહાવિષ (૫) | મહાવિષ (૫) | ||
:સોમલ, હરતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ. | :સોમલ, હરતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ. | ||
:(૯) કાલકૂટ, વત્સનાભ, | :(૯) કાલકૂટ, વત્સનાભ, શ્રૃંગક, પ્રદીપક, હલાહલ, બ્રહ્મપુત્ર, હરિદ્ર, સત્કુ, સૌરાષ્ટ્રક. | ||
મહાવ્રત (૪) | મહાવ્રત (૪) | ||
:પ્રાણાતિપાત નિવૃત્તિ. મૃષાવાદનિવૃત્તિ, અદત્તાદાનનિવૃત્તિ, પરિગ્રહનિવૃત્તિ. (ચાતુર્યામ-પાર્શ્વ) | :પ્રાણાતિપાત નિવૃત્તિ. મૃષાવાદનિવૃત્તિ, અદત્તાદાનનિવૃત્તિ, પરિગ્રહનિવૃત્તિ. (ચાતુર્યામ-પાર્શ્વ) | ||
:અહિંસા, અસ્તેય, સત્ય બ્રહ્મચર્ય, અપરિગ્રહ | :અહિંસા, અસ્તેય, સત્ય બ્રહ્મચર્ય, અપરિગ્રહ. | ||
મહાસિદ્ધિ (૧૦). | મહાસિદ્ધિ (૧૦). | ||
Line 3,440: | Line 3,442: | ||
મહોત્સવ (૫) | મહોત્સવ (૫) | ||
:જ્ઞાન, ધર્મ અર્થ, કામ, મોક્ષ | :જ્ઞાન, ધર્મ અર્થ, કામ, મોક્ષ. (વ. ૨. કો.) | ||
મંગલ (૩) | મંગલ (૩) | ||
Line 3,448: | Line 3,450: | ||
:બ્રાહ્મણ, અગ્નિ, ગાય, સુવર્ણ, ઘી, સૂર્ય, અશ્વ, રાજા (રાજ્યાભિષેક સમયે). | :બ્રાહ્મણ, અગ્નિ, ગાય, સુવર્ણ, ઘી, સૂર્ય, અશ્વ, રાજા (રાજ્યાભિષેક સમયે). | ||
:(૧૦૮) | :(૧૦૮) | ||
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદિત્ય, લોકપાલ, અગ્નિ, અમર, સાગર, નદી, પર્વત, ગગન, અર્હગણ, ગંધર્વ, સ્કન્દ, વિનાયક, જ્યોતિષ્ક, તીર્થ, દ્વિજ, વર, ધર્મશાસ્ત્ર, વેદ, પદ્મ, પર્વાંશ, કૌસ્તુભ, કાંચન, તામ્ર, ધૃત, મધુ, | :બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદિત્ય, લોકપાલ, અગ્નિ, અમર, સાગર, નદી, પર્વત, ગગન, અર્હગણ, ગંધર્વ, સ્કન્દ, વિનાયક, જ્યોતિષ્ક, તીર્થ, દ્વિજ, વર, ધર્મશાસ્ત્ર, વેદ, પદ્મ, પર્વાંશ, કૌસ્તુભ, કાંચન, રુપ્ય, તામ્ર, ધૃત, મધુ, મદ્ય, સિદ્ધાંત, ચંદન, શ્વેતવસ્ત્ર, વેશ્યા, રોચના, મૃત્તિકા, ગોમય, શસ્ત્ર, અંજન, ઓષધ, મણિમય, શિલા, મોદક, શંખ, પ્રિયંગુ, વાચ, પુષ્પ, શ્રુત, સર્ષપ, દધિ, દૂર્વા, અક્ષત, ઉદંબર, આમ્ર, છત્ર, વાદિત્ર, હસ્તિ, મુક્તાફલ, ખંજરીટ, વૃષ, ધ્વજ, હંસ, કન્યા, દર્પણ, પીઠ, કુશ, તુરંગ, વેણુ, વીણા, ધ્વનિ, સિંઘ, મેઘ, સ્વસ્તિક, તોરણ, કુંભ, ચામર, ગૌ સવત્સા, આર્દ્રમાંસ, સ્ત્રી સવત્સા (બાળક સાથેની સ્ત્રી), વાહન, પ્રદાન, વિદ્યા, પાનીય, તુષ્ટિ, પુષ્ટિ, પ્રસાદ, ઉલ્લોચ, સત્ય, પૂર્ણપાત્ર, આર્દ્રશાક, આમિષ, (માંસ), પિપ્યલપત્ર, શ્રીવૃક્ષ, તાલવૃક્ષ, પૂજા, નિધિ, નર, સહયા, ગૌરી, ગંગા, સરસ્વતી, નર્મદા, યમુના, કમલા, સિદ્ધિ, પ્રીતિ, કીર્તિ, :બીજ. (વ. ૨. કો.) | ||
મંત્ર (૨) | મંત્ર (૨) | ||
Line 3,466: | Line 3,468: | ||
:અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા– | :અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા– | ||
:(૫) (ઉચ્ચારણ) | :(૫) (ઉચ્ચારણ) | ||
:હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, | :હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, અર્ધ, અનુસ્વાર | ||
માતૃકા (૭) | માતૃકા (૭) | ||
:બ્રાહ્મી (હંસ), માહેશ્વરી (વૃષભ), વૈષ્ણવી (ગરુડ), વારાહી (પાડો), ઇન્દ્રાણી (હાથી), કૌમારી ( | :બ્રાહ્મી (હંસ), માહેશ્વરી (વૃષભ), વૈષ્ણવી (ગરુડ), વારાહી (પાડો), ઇન્દ્રાણી (હાથી), કૌમારી (મયૂર), ચામુંડા (પ્રેત) | ||
:(૮) | :(૮) | ||
:રૌદ્રી, વૈષ્ણવી, બ્રાહ્મી, કુમારી, વારાહી, નારસિંહી, ચામુંડા, મહેન્દ્રી. | :રૌદ્રી, વૈષ્ણવી, બ્રાહ્મી, કુમારી, વારાહી, નારસિંહી, ચામુંડા, મહેન્દ્રી. | ||
Line 3,484: | Line 3,486: | ||
માયાભેદ (૯) | માયાભેદ (૯) | ||
:કાલ, દેશ, ક્રિયા, વાર્તા, કરણ, કાર્ય, આગમન, દ્રવ્ય, ફલ. માર્ગ (૩). | :કાલ, દેશ, ક્રિયા, વાર્તા, કરણ, કાર્ય, આગમન, દ્રવ્ય, ફલ. | ||
માર્ગ (૩). | |||
:જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ. | :જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ. | ||
Line 3,498: | Line 3,502: | ||
:ફરવરદીન, અરબીહેશ્ત, ખોરદાદ, તીર, અમદેહાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન, સફેદારમદ. (પારસી મહિનાનાં નામ) | :ફરવરદીન, અરબીહેશ્ત, ખોરદાદ, તીર, અમદેહાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન, સફેદારમદ. (પારસી મહિનાનાં નામ) | ||
:(૧૨) | :(૧૨) | ||
:નિશાન, | :નિશાન, ઇયાર (ઝીવ), સીવાન, તામ્મુઝ, આબ, એલુલ, તીશરી (એથાનીમ), મારચેશ્વાન (બુલ), ક્રિસ્લેવ, તીબેત, શેબાત, અદાર. | ||
:(૧૨) | :(૧૨) | ||
:મધુ, માધવ, શુક્ર, શુચિ, નભસ્ નભસ્ય, ઈષ, ઉર્જ, સહસ્, સહસ્ય, તપસ્, તપસ્ય (માસના પ્રાચીન નામ) | :મધુ, માધવ, શુક્ર, શુચિ, નભસ્ નભસ્ય, ઈષ, ઉર્જ, સહસ્, સહસ્ય, તપસ્, તપસ્ય (માસના પ્રાચીન નામ) | ||
Line 3,507: | Line 3,511: | ||
મિત્ર (૬) | મિત્ર (૬) | ||
:નિત્યમિત્ર, વશ્યમિત્ર, | :નિત્યમિત્ર, વશ્યમિત્ર, લઘૂત્થાનમિત્ર, પિતૃપૈતામહમિત્ર, મદનમિત્ર, અદ્વૈધ્યમિત્ર (કૌટિલ્ય–અર્થશાસ્ત્ર) | ||
મિત્રપંચક (૫) | મિત્રપંચક (૫) | ||
Line 3,517: | Line 3,521: | ||
મુકુટ (૯) | મુકુટ (૯) | ||
:જટામુકુટ, કિરીટ મુકુટ, કરંડ મુકુટ, | :જટામુકુટ, કિરીટ મુકુટ, કરંડ મુકુટ, શિરસ્ત્રાણ, કુંતલ મુકુટ, કેશબંધ મુકુટ, ધમ્મિલામુકુટ, અલકચૂડક, મુકુટપટ. (શિલ્પશાસ્ત્ર) | ||
મુક્તિ (૨) | મુક્તિ (૨) | ||
Line 3,535: | Line 3,539: | ||
:વરદ, અભય, જ્ઞાન, ધ્યાન | :વરદ, અભય, જ્ઞાન, ધ્યાન | ||
:(૪) | :(૪) | ||
:ગૌચરી, અગોચરી, ખેચરી | :ગૌચરી, અગોચરી, ખેચરી, જ્ઞાન | ||
:(૫) | :(૫) | ||
:આવાહની, સ્થાપની, સન્નિધાપની, સંબોધિની, સન્મુખી કરણી. (પૂજનવિધિ) | :આવાહની, સ્થાપની, સન્નિધાપની, સંબોધિની, સન્મુખી કરણી. (પૂજનવિધિ) | ||
Line 3,541: | Line 3,545: | ||
:ખેચરી, ભૂચરી, ચાચરી, અગોચરી, ઉન્મની | :ખેચરી, ભૂચરી, ચાચરી, અગોચરી, ઉન્મની | ||
:(૮) | :(૮) | ||
:સુરભિ, ધ્યાન, સર્પ, યોનિ, કૂર્મ, પંકજ, | :સુરભિ, ધ્યાન, સર્પ, યોનિ, કૂર્મ, પંકજ, લિંગ, નિર્વાણ | ||
:(૯) | :(૯) | ||
:અભય, વરદ, જ્ઞાન, સૂચિ, કટક, તર્જની, અંજલિ, ભૂમિસ્પર્શ, વ્યાખ્યાન (શિલ્પશાસ્ત્ર) | :અભય, વરદ, જ્ઞાન, સૂચિ, કટક, તર્જની, અંજલિ, ભૂમિસ્પર્શ, વ્યાખ્યાન (શિલ્પશાસ્ત્ર) | ||
:(૨૨) | :(૨૨) | ||
:મહામુદ્રા, નભોમુદ્રા, | :મહામુદ્રા, નભોમુદ્રા, ઉડ્ડિયાનબંધ, મૂલબંધ, જાલંધરબંધ, મહાબંધ, મહાવેધ, ખેચરી, વિપરીતકરી, યોની, વજોલી, શક્તિધારિણી, તાડાંગી, માંડવી, શાંભવી, દ્રાવણી, પંચધારિણી, અશ્વિની, પાશિની, કાકી, માતગી, ભુજંગિની | ||
:(૨૩) | :(૨૩) | ||
:મુખ, સંપુટ, વિતત, | :મુખ, સંપુટ, વિતત, વિસૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહાકૃતિ, મુદ્રલ, પલ્લવ. | ||
મુનિ (૩). | મુનિ (૩). | ||
:પાણિનિ, પતંજલિ, કાત્યાયન | :પાણિનિ, પતંજલિ, કાત્યાયન. | ||
મુસલમાનભેદ (૨). | મુસલમાનભેદ (૨). | ||
Line 3,556: | Line 3,560: | ||
મૂર્છના (૨૪). | મૂર્છના (૨૪). | ||
:ષડ્જ, મધ્યમ, ગાંધાર, ઉમરમંદ્રા, સૌવેરી, બ્રતાબ, રંજની, હરિણાશ્વા, શાંત, ઉત્તરાવતી, કલોપનતા, શોખી, શુદ્ધષડ્જ, મધ્યમા, વચની, મત્સરીકૃતા, માર્ગી, રોહિણી, અશ્વકાંતા, પૌરવી, મ્રકિયા, અભિરૂદ્રતા, કુષ્યકા, | :ષડ્જ, મધ્યમ, ગાંધાર, ઉમરમંદ્રા, સૌવેરી, બ્રતાબ, રંજની, હરિણાશ્વા, શાંત, ઉત્તરાવતી, કલોપનતા, શોખી, શુદ્ધષડ્જ, મધ્યમા, વચની, મત્સરીકૃતા, માર્ગી, રોહિણી, અશ્વકાંતા, પૌરવી, મ્રકિયા, અભિરૂદ્રતા, કુષ્યકા, આલાપિની. | ||
મૂર્તિ (૩). | મૂર્તિ (૩). | ||
Line 3,572: | Line 3,576: | ||
:સ્મરણ, કીર્તન, કેલિ, પ્રેક્ષણ, ગુહ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયાનિષ્પત્તિ. | :સ્મરણ, કીર્તન, કેલિ, પ્રેક્ષણ, ગુહ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયાનિષ્પત્તિ. | ||
:(૮) | :(૮) | ||
:ધ્યાન, કથા, સ્પર્શ, | :ધ્યાન, કથા, સ્પર્શ, ક્રીડા, દર્શન, આલિંગન, એકાંત, સરગમ. | ||
મોક્ષમાર્ગ–સાધન (૪). | |||
:સમ્યક્જ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચરિત્ર, તપ, | :સમ્યક્જ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચરિત્ર, તપ, | ||
(૮) | (૮) | ||
Line 3,578: | Line 3,584: | ||
મોતી (૭). | મોતી (૭). | ||
:શુક્તિજ, શંખજ, | :શુક્તિજ, શંખજ, શુક્કરજ, વેણુજ, ફણિજ, તિમિંગલજ ગુજમુક્તા. | ||