વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

full chapter proof reading completed.
(Completed up to સ્રોતસ્વિની (૧૪))
(full chapter proof reading completed.)
 
Line 4,658: Line 4,658:


સ્પર્શ (૮)  
સ્પર્શ (૮)  
:કર્કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણ.
:કર્કશ, મૃદુ, લઘુ, ગુરૂ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ.


સ્પર્શરતિ (૭)
સ્પર્શરતિ (૭)
Line 4,669: Line 4,669:


સ્મૃતિકાર (૧૮)
સ્મૃતિકાર (૧૮)
:અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ, વસિષ્ઠ.
:અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, સંવર્ત્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ, વસિષ્ઠ.


સૃષ્ટિ (૪)  
સૃષ્ટિ (૪)  
Line 4,689: Line 4,689:
:બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ)
:બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ)
:(૫)
:(૫)
:હૃસ્વ (૫)અ (કંઠય), ઈ (તાલવ્ય), ઉ (ઓષ્ઠય), એ (કંઠ્ય), ઓ (કંઠઓષ્ઠય).
:હૃસ્વ (૫) : અ (કંઠય), ઈ (તાલવ્ય), ઉ (ઓષ્ઠય), એ (કંઠ્ય), ઓ (કંઠ ઓષ્ઠ્ય).
:દીર્ઘ (૫) : આ (કંઠય), ઈ (તાલવ્ય), ઊ (ઔષ્ઠય) ઐ (કંઠ-તાલવ્ય). ઔ (કંઠઔષ્ઠય).
:દીર્ઘ (૫) : આ (કંઠ્ય), ઈ (તાલવ્ય), ઊ (ઔષ્ઠય) ઐ (કંઠ-તાલવ્ય). ઔ (કંઠઔષ્ઠય).
:અનુસ્વાર = ં
:અનુસ્વાર = ં
:અનુનાસિક = ઁ
:અનુનાસિક = ઁ
:(૭)
:(૭)
:બલ, બાલવ, કૌવલ, તેલ, ગિર, બનજ, વિષ્ટિ.  
:બલ, બાલવ, કૌવલ, તેતલ, ગિર, બનજ, વિષ્ટિ.  
:(૧૬)
:(૧૬)
:અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, , લૃ લૃ એ, ઐ, ઓ, ઔ, અં, અઃ સ્વરભાવ (૭)  
:અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, , લૃ લૃ એ, ઐ, ઓ, ઔ, અં, અઃ સ્વરભાવ (૭)  
:સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ-ભયા
:સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ-ભયાનક, ધ-સ્થિર, ની–જાગૃત કરનાર, સા.
:નક, ધ-સ્થિર, ની–જાગૃત કરનાર, સા.


સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી.
સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી.
Line 4,736: Line 4,735:
:પ્રાત:, મધ્યાહ્ન, સાયં.
:પ્રાત:, મધ્યાહ્ન, સાયં.
:(૫)
:(૫)
:માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ. (૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ.
:માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ.  
(૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ.


સંધ્યોપાસના (૧૦).
સંધ્યોપાસના (૧૦).
Line 4,755: Line 4,755:
:સ્માર્ત, વૈષ્ણવ.
:સ્માર્ત, વૈષ્ણવ.
:(૪૧).
:(૪૧).
:શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, :વૈરાગી, (વૈષ્ણવ સંપ્રદાયના વીસ) દંડી સંન્યાસી, યોગી, જંગમ, ઊર્ધ્વબાહુ, ગુદડ, રૂખડ, કડાલિંગી. (શૈવસંપ્રદાયના સાત). દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી અઘોરી, ગણપત્ય, સૌપત્ય, નાનકપંથી, બાબાલાલી, :પ્રાણનાથી, સાધુ, સંતનામ, શિવનારાયણી, શૂન્યવાદી. (શાક્તસંપ્રદાયના ચૌદ).
:શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, વૈરાગી, (વૈષ્ણવ સંપ્રદાયના વીસ) દંડી સંન્યાસી, યોગી, જંગમ, ઊર્ધ્વબાહુ, ગુદડ, રૂખડ, કડાલિંગી. (શૈવસંપ્રદાયના સાત). દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી અઘોરી, ગાણપત્ય, સૌરપત્ય, નાનકપંથી, બાબાલાલી, પ્રાણનાથી, સાધ, સંતનામ, શિવનારાયણી, શૂન્યવાદી. (શાક્તસંપ્રદાયના ચૌદ).


સંબન્ધ (૨)
સંબન્ધ (૨)
Line 4,774: Line 4,774:


સંવત્સર (૫) (જૈનમત)
સંવત્સર (૫) (જૈનમત)
:નક્ષત્ર, યુગ, પ્રમાણે, લક્ષણ. શનિશ્વર.
:નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ. શનિશ્વર.
:(૧૦)
:(૧૦)
:સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક
:સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક.
:(૬૦)
:(૬૦)
:પ્રભવ, વિભવ, શુકલ, પ્રમાદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવા, યુવા, ધાતા, ઈશ્વરી, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થિવ, યમ, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, :વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબી, વિલંબી, વિકાર, શાર્વરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ, પ્લવંગ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદી, રાક્ષસ, નલ, પિંગલ, :કાલયુક્ત, સિદ્ધાર્થી, રૌદ્ર, દુર્મતી, દુંદુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન, ક્ષય. (જ્યોતિષ).
:પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવા, યુવા, ધાતા, ઈશ્વરી, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થીવ, યમ, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબી, વિલંબી, વિકાર, શાર્વરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ, પ્લવંગ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદી, રાક્ષસ, નલ, પિંગલ, કાલયુક્ત, સિદ્ધાર્થી, રૌદ્ર, દુર્મતી, દુંદુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન, ક્ષય. (જ્યોતિષ).


સંસ્કાર (૨).
સંસ્કાર (૨).
Line 4,785: Line 4,785:
:કુશલ, અકુશલ, અવ્યાહૃવત  
:કુશલ, અકુશલ, અવ્યાહૃવત  
:(૭). (ખ્રિસ્તીમત).
:(૭). (ખ્રિસ્તીમત).
:સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, અત્યાભંગ, યાજ્ઞિકદીક્ષા, લગ્ન.  
:સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, અંત્યાભંગ, યાજ્ઞિકદીક્ષા, લગ્ન.  
:(૭)
:(૭)
:જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત).
:જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત).
Line 4,791: Line 4,791:
:જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર).
:જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર).
:(૧૦).
:(૧૦).
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ.
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ.
:(૧૬).
:(૧૨).
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ.
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ.
:(૧૬).
:(૧૬).
Line 4,800: Line 4,800:
:(૧૬).
:(૧૬).
:ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ.
:ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ.
:સંસ્કૃત નાટકની પ્રસ્તાવના (૨).  
 
સંસ્કૃત નાટકની પ્રસ્તાવના (૨).  
:પ્રરોચના, આમુખ.
:પ્રરોચના, આમુખ.


સંહિતા (૧૨).  
સંહિતા (૧૨).  
:અથર્વમંત્ર, તૈત્તિરીય, અગસ્ત્ય, કશ્યપ, ભૃગુ, શિલ્પ, કપિંજલ, બૃહત્સંહિતા, સારસંહિતા, હરિત, વિશ્વકર્મ, પદ્મસંહિતા.
:અથર્વમંત્ર, તૈત્તિરીય, અગસ્ત્વ, કશ્યપ, ભૃગુ, શિલ્પ, કપિંજલ, બૃહત્સંહિતા, સારસંહિતા, હરિત, વિશ્વકર્મ, પદ્મસંહિતા.


સંજ્ઞા (૪).
સંજ્ઞા (૪).
Line 4,810: Line 4,811:


સિંધુ નદી (૭).  
સિંધુ નદી (૭).  
:નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, ગરુડાવહ, રૂપાવહ, ઢાઢર, યમુના.  
:નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, ગરૂડાવહ, રૂપાવહ, ઢાઢર, યમુના.  
:(૭)
:(૭)
:ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી.  
:ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી.  
Line 4,816: Line 4,817:
:સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી,  
:સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી,  
:(૭).
:(૭).
:ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, સરયૂ, ગોમતી, ગંડકી.
:ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, સરયુ, ગોમતી, ગંડકી.


સિંહાસનબત્રીસી (૩૨),  
સિંહાસનબત્રીસી (૩૨),  
:રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદ્માવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારા, પ્રભા, સુમણી, દેવનંદા પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી.  
:રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરથોળી, સુપ્રભા ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, સૌભાગ્યવતી, કમલકલી, પદ્માવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારા, પ્રભા, સુમણી, દેવનંદા પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી.  
:(જુઓ: બત્રીસ પૂતળી)
:(જુઓ: બત્રીસ પૂતળી)


સૌંદર્ય (૧૬).  
સૌંદર્ય (૧૬).  
:ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ.
:ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ.
:ચાર શ્વેત: દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો.
:ચાર શ્વેત : દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો.
:ચારક્ષીણ: નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર.
:ચારક્ષીણ : નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર.
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ.
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ.


Line 4,836: Line 4,837:
:વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ.
:વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ.
:(૨૮).
:(૨૮).
:પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, :સમદંશ, મુકુલ, તામ્રચૂડ, ત્રિશૂલ,
:પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, સમદંશ, મુકુલ, તામ્રચૂડ, ત્રિશૂલ,


હાનિ (૬). (જૈનમત).
હાનિ (૬). (જૈનમત).
Line 4,857: Line 4,858:


હોમદ્રવ્ય (૪).
હોમદ્રવ્ય (૪).
:પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, કસ્તુરી), રોગનાશક (ગળો, ગૂગળ).
:પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, કસ્તૂરી), રોગનાશક (ગળો, ગૂગળ).
:(૮).
:(૮).
:વડ, પીપળ, પીપર, ઉમરા, ખદિર, તલ, ખીર, ઘી.
:વડ, પીપળો, પીપર, ઉમરો, ખદિર, તલ, ખીર, ઘી.


હોમ સાધન (૨).
હોમ સાધન (૨).
Line 4,871: Line 4,872:
:ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ.
:ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ.
:(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી.
:(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી.
:(૭). તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી.
:(૭).  
:તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી.
:(૧૮).
:(૧૮).
:હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર.
:હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર.
Line 4,892: Line 4,894:


જ્ઞાતિ (૮૪).  
જ્ઞાતિ (૮૪).  
:શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, મેડતાલ, ભાભૂ, સૂરાણા, છત્રવાલ, દોહિત, સોની, ષડવર્ગ, ખંડેરવાલ, પોરૂઆડ, ગૂજર, મોઢ, નાગર, જાલહરા, ખડાયતા, કપોલ, જાંબુ, વાપડા, વાવ, :દસઉરા, કરહિયા, નાગદ્રહા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવશ, સિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, જિણાણી, બાંભ, ઘાંઘ, પાલહાઉત, ઉચિત, બગડૂ, અહિછત્રવાલ, શ્રીગઉડ, વાલ્મીકિ, ટાકી, :તેલટા, તિસઉરા, અઠવગ્રી, લાડીસાખા, બધનઉરા, સુહુડવાલ, વીધૂ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, પલ્લીવાલ, હરસઉરા, ચિત્રઉડા, ગોલા, ગહિબરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, :કડકોલાપુરા, રાયકવાળ, પેસિયા, પેરૂયા, ગોમિત્રી, નારાયણી, ટી, ગજઉડા, ગોખરૂઆ, અજ્યમેરા, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સીહઉરા, જેસવાલના દેવા (ભ. ગો. મં. પૃ. ૩૬૩૮).
:શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, મેડતવાલ, ભાભૂ, સૂરાણા, છત્રવાલ, દોહિત, સોની, ષડવર્ગ, ખંડેરવાલ, પોરૂઆડ, ગૂજર, મોઢ, નાગર, જાલહરા, ખડાયતા, કપોલ, જાંબુ, વાપડા, વાવ, દસઉરા, કરહિયા, નાગદ્રહા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવશ, સિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, જિણાણી, બાંભ, ઘાંઘ, પાલ્હાઉત, ઉચિત, બગડૂ, અહિછત્રવાલ, શ્રીગઉડ, વાલ્મીકિ, ટાકી, તેલટા, તિસઉરા, અઠવગ્રી, લાડીસાખા, બધનઉરા, સુહુડવાલ, વીધૂ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, પલ્લીવાલ, હરસઉરા, ચિત્રઉડા, ગોલા, ગહિબરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, કડકોલાપુરા, રાયકવાલ, પેસિયા, પેરૂયા, ગોમિત્રી, નારાયણી, ટીંટૂ, ગજઉડા, ગોખરૂઆ, અજ્યમેરા, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સીહઉરા, જેસવાલના દેવા (ભ. ગો. મં. પૃ. ૩૬૩૮).


જ્ઞાન (૨).  
જ્ઞાન (૨).  
Line 4,913: Line 4,915:


જ્ઞાનાવરણ (૫).
જ્ઞાનાવરણ (૫).
:મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાય- જ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ.
:મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ.


જ્ઞાની (૧૦).
જ્ઞાની (૧૦).
:શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ. જ્ઞાનીની શક્તિ (૩).  
:શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ.  
 
જ્ઞાનીની શક્તિ (૩).  
:ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ
:ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ


17,611

edits