વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Completed up to સ્રોતસ્વિની (૧૪)
(Intermittent Saving "ષ" completed)
(Completed up to સ્રોતસ્વિની (૧૪))
Line 4,506: Line 4,506:


સત્ત્વગુણ (૭).  
સત્ત્વગુણ (૭).  
:અસ્તિત્વ, અંતઃકરણ, સાર, સદ્દગુણ, પરાક્રમ, પ્રાપ્તિ, આનંદ  
:અસ્તિત્વ, અંતઃકરણ, સાર, સદ્‌ગુણ, પરાક્રમ, પ્રાપ્તિ, આનંદ  
:(૭)
:(૭)
:વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન.  
:વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન.  
:(૯)
:(૯)
:દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલાચિત દાન, અવિભક્તભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસક યથાર્થબુદ્ધિ, ઉચ્ચ વિચાર.
:દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલોચિત દાન, અવિભક્તભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસક યથાર્થબુદ્ધિ, ઉચ્ચ વિચાર.


સદાચાર (૩)  
સદાચાર (૩)  
Line 4,516: Line 4,516:
:(૧૫). (બૌદ્ધમત).
:(૧૫). (બૌદ્ધમત).
:શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન.
:શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન.
:સન્માર્ગ (૮)
 
:સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્‌વતન, સદ્ધવચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સચિંતન, સદ્‌નિશ્ચય.
સન્માર્ગ (૮)
:સદ્શ્રદ્ધા, સદ્ઈચ્છા, સદ્‌વર્તન, સદ્‌વચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સદ્ચિંતન, સદ્‌નિશ્ચય.
:(૮).
:(૮).
:સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા,  
:સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.
:સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.


સમાધિ (૨).  
સમાધિ (૨).  
:સવિલ્પક, નિર્વિકલ્પક.
:સવિકલ્પક, નિર્વિકલ્પક.
:(૪).
:(૪).
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ.
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ.
:(૧૮).
:(૧૮).
:રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તાવ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનચ્છભાવ, અદ્વૈત, નિરાલબ, નિરંજન, જીવન્મુક્તિ, સહભાવસ્થા, તુર્યાવસ્થા.
:રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તત્ત્વ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા, તુર્યાવસ્થા.


સમાસ (૬).  
સમાસ (૬).  
:દ્વન્દ્ર, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વિગુ.
:દ્વન્દ્વ, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વિગુ.


સમિધ (૫)
સમિધ (૫)
:પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર.
:પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર.
:(૯)
:(૯)
:ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, ઊમર, સીમડો, દૂર્વા, દર્ભ.
:ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, ઊમરો, સીમડો, દૂર્વા, દર્ભ.
:(૧૨).
:(૧૨).
:આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ.
:આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ.
Line 4,547: Line 4,547:


સાગર (૭).  
સાગર (૭).  
:ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક,
:ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક.


સાધન (૬).  
સાધન (૬).  
Line 4,562: Line 4,562:


સિદ્ધ (૮૪).  
સિદ્ધ (૮૪).  
:મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, ઉદ્ભટ, અનુગ્રહ, ચૈતન્ય, નિગ્રહ, રાજચૈતન્ય, કળાચૈતન્ય, નામચૈતન્ય, શ્રીચૈતન્ય, દિવ્યચૈતન્ય, પ્રજ્ઞાચૈતન્ય, શામચૈતન્ય વિજ્ઞાનચૈતન્ય, પંચચૈતન્ય, આતમચૈતન્ય, વૈરાગ્યચૈતન્ય, :પ્રસપદચૈતન્ય, નિર્બાણચૈતન્ય, મેધાચૈતન્ય, વિદ્યાચૈતન્ય, સિદ્ધચૈતન્ય, માપ્રસિદ્ધ, રંગવાર, દેવદાર, કામસિદ્ધ, કવીશાનંદ, બ્રહ્મવાર, રાજેવાર, સિદ્ધવાર, વિશ્વરૂપ, ઉન્મત્તભૈરવ, વાગાનંદ, શગતાનંદ, ભૂતભૈરવ. મૂર્તિસ્યાટ, :વૈરાટભૈરવ, મૂર્તિચાલના, સ્વરાભૈરવ, વાંછાનંદ, ગોચરાનંદ, સામરાટભૈરવ, અસ્તિતોગાનંદ, બહુકાનંદ, આનંદભૈરવ, બરીનંદ, આજમાત્વમંદ, રૂરૂભૈરવ, ગુપ્તાનંદ, અંડાનંદ, ક્રોધાનંદ, મહેન્દ્રાનંદ, કપિલીસિદ્ધ, ભીષણનંદ, :દિવ્યનંદ, બોધીનંદ, કલાનંદ, વિલાસાનંદ, સિદ્ધાનંદ, માતૃકાનંદ, સરસ્વતીનંદ, આનંદસરસ્વતી, મેધાસરસ્વતી, ચિદાનંદસરસ્વતી, પ્રજ્ઞાસરસ્વતી, શ્રીનાથસરસ્વતી, કલાસરસ્વતી, સામે સરસ્વતી, શુભગાનંદ, દેવસરસ્વતી, :વિરાટસરસ્વતી, સ્વારસરસ્વતી, પરમછર્યાનંદ, મહાનંદ, ભોગાનંદ, બ્રહ્માનંદ, ચક્રવર્તી, શંકાનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શુકાનંદ, બનાનંદ.
:મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, ઉદ્‌ભટ, અનુગ્રહ, ચૈતન્ય, નિગ્રહ, રાજચૈતન્ય, કળાચૈતન્ય, નામચૈતન્ય, શ્રીચૈતન્ય, દિવ્યચૈતન્ય, પ્રજ્ઞાચૈતન્ય, શામચૈતન્ય વિજ્ઞાનચૈતન્ય, પંચચૈતન્ય, આત્મચૈતન્ય, વૈરાગ્યચૈતન્ય, પ્રસપદચૈતન્ય, નિર્બાણચૈતન્ય, મેધાચૈતન્ય, વિદ્યાચૈતન્ય, સિદ્ધચૈતન્ય, માપ્રસિદ્ધ, રંગવાર, દેવદાર, કામસિદ્ધ, કવીશાનંદ, બ્રહ્મવાર, રાજેવાર, સિદ્ધવાર, વિશ્વરૂપ, ઉન્મત્તભૈરવ, વાગાનંદ, શગતાનંદ, ભૂતભૈરવ. મૂર્તિસ્યાટ, વૈરાટભૈરવ, મૂર્તિચાલના, સ્વરાભૈરવ, વાંછાનંદ, ગોચરાનંદ, સામરાટભૈરવ, અસ્તિતોગાનંદ, બહુકાનંદ, આનંદભૈરવ, બરીનંદ, આજમાત્વમંદ, રૂરૂભૈરવ, ગુપ્તાનંદ, અંડાનંદ, ક્રોધાનંદ, મહેન્દ્રાનંદ, કપિલીસિદ્ધ, ભીષણનંદ, દિવ્યનંદ, બોધીનંદ, કલાનંદ, વિલાસાનંદ, સિદ્ધાનંદ, માતૃકાનંદ, સરસ્વતીનંદ, આનંદસરસ્વતી, મેધાસરસ્વતી, ચિદાનંદસરસ્વતી, પ્રજ્ઞાસરસ્વતી, શ્રીનાથસરસ્વતી, કલાસરસ્વતી, સમોટ સરસ્વતી, શુભગાનંદ, દેવસરસ્વતી, વિરાટસરસ્વતી, સ્વારસરસ્વતી, પરમછર્યાનંદ, મહાનંદ, ભોગાનંદ, બ્રહ્માનંદ, ચક્રવર્તી, શંકાનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શુકાનંદ, બનાનંદ.


સિદ્ધિ (૮).
સિદ્ધિ (૮).
:અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ.  
:અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ.  
:(૮). (સાંખ્યમત)
:(૮). (સાંખ્યમત)
:ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક દુ:ખનાશ, આધિભૌતિક દુઃખનાશ, અધિદેવ દુ:ખનો નાશ.  
:ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક દુઃખનાશ, આધિભૌતિક દુઃખનાશ, અધિદેવ દુઃખનો નાશ.  
:(૮)
:(૮)
:તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન. (૧૦)
:તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન.  
:(૧૦)
:અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ.
:અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ.
:(૧૮)  
:(૧૮)  
:અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, :પરિચિત્તાઘ્નભિજ્ઞતા, પ્રતિષ્ટંભ, અપરાજ્ય–આ પાંચ સૂક્ષમ સિદ્ધિ).
:અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, :પરિચિત્તાદ્યભિજ્ઞતા, પ્રતિષ્ટંભ, અપરાજ્ય–આ પાંચ સૂક્ષમ સિદ્ધિ).


સિદ્ધિવિઘ્ન (૯).
સિદ્ધિવિઘ્ન (૯).
:વ્યાધિ, સંકેચ સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ.
:વ્યાધિ, સંકોચ સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ.


સુગંધી (૩)
સુગંધી (૩)
Line 4,585: Line 4,586:
:જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ.  
:જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ.  
:(૬)
:(૬)
:કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ સુખ (૧૦). જૈનમત
:કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ  
 
સુખ (૧૦). જૈનમત
:ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત)
:ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત)


Line 4,598: Line 4,601:


સૂત્રગ્રંથ (૧૮)
સૂત્રગ્રંથ (૧૮)
:બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, પ્રાદ્યાયણ, આગરુપ, શાંડિ લ્ય, આશ્વાલયન, શાંભવ, કાત્યાયન, વૈખાનસ, શૌનકીય, ભારદ્વાજ, અગ્નિવેશ્ય જેમિનીય, વાધૂલ, મધ્યંદિન, કૌડિન્ય, કૌષિતક.
:બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, પ્રાહ્યાયણ, આગરુપ, શાંડિલ્ય, આશ્વાલયન, શાંભવ, કાત્યાયન, વૈખાનસ, શૌનકીય, ભારદ્વાજ, અગ્નિવેશ્ય જૈમિનીય, વાધૂલ, મધ્યંદિન, કૌડિન્ય, કૌષિતક.


સૂર્યગ્રહણ (૩).
સૂર્યગ્રહણ (૩).
Line 4,608: Line 4,611:
સૂર્ય પત્ની (૨).
સૂર્ય પત્ની (૨).
:રજની, છાયા (માર્કંડેયપુરાણ).  
:રજની, છાયા (માર્કંડેયપુરાણ).  
:૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ)
:(૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ)
:(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા.
:(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા.


Line 4,618: Line 4,621:


સેવક (૫)
સેવક (૫)
:શિષ્ય, અંતેવાસી, ભૂતક, કિંકરાધ્યક્ષ, દાસ.
:શિષ્ય, અંતેવાસી, ભૃતક, કિંકરાધ્યક્ષ, દાસ.


સોપારી (૯)
સોપારી (૯)
:ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, સેવર્ષની.
:ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, સેવર્ધની.


સૌભાગ્યચિહ્નો (૮)
સૌભાગ્યચિહ્નો (૮)
Line 4,629: Line 4,632:
:રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન
:રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન
:(૬) (બૌદ્ધમત)
:(૬) (બૌદ્ધમત)
:ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, પ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન, મનોવિજ્ઞાન.  
:ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિહ્‌વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન, મનોવિજ્ઞાન.  
:(૭)
:(૭)
:અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ.
:અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ.
Line 4,641: Line 4,644:


સ્રોતસ્વિની (૧૪)  
સ્રોતસ્વિની (૧૪)  
:ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રકતવતી. (તથા જુઓ: નદી)
:ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રક્તવતી. (તથા જુઓ: નદી)


સ્થાયીભાવ (૮)
સ્થાયીભાવ (૮)

Navigation menu