17,546
edits
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem>સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, | <poem>સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, | ||
આથમણે બીજ મ્હોરતી એની | આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ. | ||
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | ||
એ જી અંતરાયથી જોવાય. | એ જી અંતરાયથી જોવાય. | ||
Line 10: | Line 10: | ||
બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ, | બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ, | ||
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ. | વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ. | ||
કામણ એવાં રૂપ આછા | કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | ||
એ જી અંતરાયથી જોવાય | એ જી અંતરાયથી જોવાય | ||
પલને તે પલકારે આપણ મનડું મોહાય. | પલને તે પલકારે આપણ મનડું મોહાય. | ||
Line 17: | Line 17: | ||
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ. | આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ. | ||
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, | ||
એ જી અંતરાયથી જોવાય, | |||
પલને તે પલકારે આપણ મનડું મોહાય.</poem> | પલને તે પલકારે આપણ મનડું મોહાય.</poem> | ||
{{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }} | {{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }} |
edits