શાંત કોલાહલ/૪ આવડ્યું એનો અરથ: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''૪ આવડ્યું એનો અરથ'''</center>
<center>'''૪ આવડ્યું એનો અરથ'''</center>


<poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ :
{{block center|<poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ :
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ
::::::રાગનું એને ય દરદ...કાંચળી∘
::::::રાગનું એને ય દરદ...કાંચળી∘


વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી  
:::વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી  
::::ઊપને મધુર વેણ,
::::::ઊપને મધુર વેણ,
નેણ લુભામણ રૂપની રે તંઈ
:::નેણ લુભામણ રૂપની રે તંઈ
::::ડોલતી રમે ફેણ;
::::::ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘


ઊજળો દા’ડો હોય કાળો અંધાર
:::ઊજળો દા’ડો હોય કાળો અંધાર
::::ચારેગમ મોતની ડણક,
::::::ચારેગમ મોતની ડણક,
આપણો યે ટંકાર બોલે ઇમ
:::આપણો યે ટંકાર બોલે ઇમ
::::રાખીએ તાણી તીરની પણછ;
::::::રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘</poem>
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘</poem>}}


{{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}}
{{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}}
17,546

edits