17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''૭ જૂઠી રીસ'''</center> | <center>'''૭ જૂઠી રીસ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
:::જૂઠી તે રીસને રાગે | :::જૂઠી તે રીસને રાગે | ||
::::નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે; | :::::નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે; | ||
રૂપાળવી ! | ::::::રૂપાળવી ! | ||
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને | કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને | ||
::::આંહીં અમથી ન આવતી લાગે. | ::::::આંહીં અમથી ન આવતી લાગે. | ||
અમથી નજર વાળી લેતી ભલે ને | ::અમથી નજર વાળી લેતી ભલે ને | ||
::::રહે છણકાની રીત નહિ છાની, | ::::::રહે છણકાની રીત નહિ છાની, | ||
સાચા તે રૂપિયાની હોડ આ અમારી | ::સાચા તે રૂપિયાની હોડ આ અમારી | ||
::::જંઈ ઓછો ન, સોળસોળ આની. | ::::::જંઈ ઓછો ન, સોળસોળ આની. | ||
કાચી તે આમ હોય ઝાઝી કઠિન | કાચી તે આમ હોય ઝાઝી કઠિન | ||
::::હોય ખાટી યે કંઈક તો સવાદે. | ::::હોય ખાટી યે કંઈક તો સવાદે. | ||
મીઠાને હાથ અમે મારીએ ખટાઈ | ::મીઠાને હાથ અમે મારીએ ખટાઈ | ||
::::એને અમરત મીઠી તે કરી લઈએ, | ::::એને અમરત મીઠી તે કરી લઈએ, | ||
અવળાની સંગ અમે અવળે વ્હેવાર | ::અવળાની સંગ અમે અવળે વ્હેવાર | ||
::::એલિ ! રાજીનાં રેડ બની રહીએ; | ::::::એલિ ! રાજીનાં રેડ બની રહીએ; | ||
આવડો ફુંફાડો ન રાખીએ નકામ | આવડો ફુંફાડો ન રાખીએ નકામ | ||
::::એને નાનો ગોવાળિયો ય નાથે.</poem> | ::::એને નાનો ગોવાળિયો ય નાથે.</poem>}} | ||
{{HeaderNav2 |previous = ૬ તોરી વાત વેલાતી|next =૮ રે છેલ મોરા }} | {{HeaderNav2 |previous = ૬ તોરી વાત વેલાતી|next =૮ રે છેલ મોરા }} |
edits