શાંત કોલાહલ/૧૪ શિયાળુ સાંજ: Difference between revisions

no edit summary
(formatting corrected.)
No edit summary
 
Line 3: Line 3:
<center>'''૧૪. શિયાળુ સાંજ'''</center>
<center>'''૧૪. શિયાળુ સાંજ'''</center>


<poem>
{{block center|<poem>
શિયાળુ સાંજની વેળ છે થોડી :
શિયાળુ સાંજની વેળ છે થોડી :
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
Line 26: Line 26:
:::::આપણ એકબીજાનાં થઈ;
:::::આપણ એકબીજાનાં થઈ;
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.</poem>
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.</poem>}}




{{HeaderNav2 |previous =૧૩ શરત |next = ૧૫ કુંજમાં ઘડી ગાળીએ}}
{{HeaderNav2 |previous =૧૩ શરત |next = ૧૫ કુંજમાં ઘડી ગાળીએ}}
17,546

edits