શાંત કોલાહલ/૧૪ શિયાળુ સાંજ: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 6: Line 6:
શિયાળુ સાંજની વેળ છે થોડી :
શિયાળુ સાંજની વેળ છે થોડી :
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
::::નિંદરું આવશે મોડી.
::::::નિંદરું આવશે મોડી.


ચીતરી મેલી ચાસર,  
::ચીતરી મેલી ચાસર,  
:::મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
:::::મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે  
::ધોળિયો પાસો ઢાળિયે  
:::જો’ યે કોણ રે જીતે જંગ :
:::::જો’ યે કોણ રે જીતે જંગ :
આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી,
આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.


નેણથી તો નેણ રીઝતાં;
::નેણથી તો નેણ રીઝતાં;
:::ને કાન –વેણની એને ટેવ,
:::::ને કાન –વેણની એને ટેવ,
વાત કીજે એલા
::વાત કીજે એલા
:::કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ :
:::::કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ :
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી !
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી !
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
:::આપણી કને હોય
::આપણી કને હોય
::::તે બધું હોડમાં મૂકી દઈ,
::::::તે બધું હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ
::હાર કે જીત વધાવીએ
:::આપણ એકબીજાનાં થઈ;
:::::આપણ એકબીજાનાં થઈ;
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.</poem>
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.</poem>
17,546

edits

Navigation menu