17,611
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''૧૫. કુંજમાં ઘડી ગાળીએ'''</center> | <center>'''૧૫. કુંજમાં ઘડી ગાળીએ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન, | ::તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન, | ||
:::આવે ને અવસરિયે, વાલમ, | :::::આવે ને અવસરિયે, વાલમ, | ||
કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન. | :કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન. | ||
::ફોરતી ફોરમ રાતની રાણી, | ::::ફોરતી ફોરમ રાતની રાણી, | ||
::ઝરણાંને જલ ઝૂલતી વાણી, | ::::ઝરણાંને જલ ઝૂલતી વાણી, | ||
કોઈ હિલોળે દીધ રે આણી | કોઈ હિલોળે દીધ રે આણી | ||
::રોમની ઝીણી લ્હેરિયું, | ::::રોમની ઝીણી લ્હેરિયું, | ||
::::::એનું ઓળખી લેવું ગાન. | ::::::એનું ઓળખી લેવું ગાન. | ||
::::::ઉરને જેવી લાગતી લગન, | ::::::ઉરને જેવી લાગતી લગન, | ||
::::આંખમાં એવી જાગતી અગન, | |||
આંહિ ધરા આંહિ એક છે ગગન, | આંહિ ધરા આંહિ એક છે ગગન, | ||
::હાલ્ય, નિરાળા ભાવનું | ::હાલ્ય, નિરાળા ભાવનું | ||
::::આપણ ભૂલીએ રે કૈં ભાન.</poem> | ::::આપણ ભૂલીએ રે કૈં ભાન.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧૪ શિયાળુ સાંજ |next =૧૬ રેણ }} | {{HeaderNav2 |previous =૧૪ શિયાળુ સાંજ |next =૧૬ રેણ }} |
edits