17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 4: | Line 4: | ||
<center>'''આવ્યો પૂનમનો પોરો'''</center> | <center>'''આવ્યો પૂનમનો પોરો'''</center> | ||
<poem>એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ | {{block center|<poem>એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ | ||
કે વંનમાં વેળાની વાંસળી વાગી | ::કે વંનમાં વેળાની વાંસળી વાગી | ||
કે મંનમાં મેળાની મોહિની લાગી | ::કે મંનમાં મેળાની મોહિની લાગી | ||
કે તંનમાં હેલાની તરસું જાગી | ::કે તંનમાં હેલાની તરસું જાગી | ||
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં... | કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં... | ||
Line 13: | Line 13: | ||
::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો; | ::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો; | ||
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં | લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં | ||
::::વ્હાલાંના મુખનો મો’રો...કે | :::::વ્હાલાંના મુખનો મો’રો...કે | ||
વાયરાને વાદ કાંઈ ઊડે ઉપરણો | વાયરાને વાદ કાંઈ ઊડે ઉપરણો | ||
::::ને વાતી સુગંધ કાંઈ તાતી ! | :::::ને વાતી સુગંધ કાંઈ તાતી ! | ||
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય | ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય | ||
::::આંખ જાગરણમાં હરખાતી...કે | ::::આંખ જાગરણમાં હરખાતી...કે | ||
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં | આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં | ||
::::ન કંચવો કોરો; | :::::::::ન કંચવો કોરો; | ||
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે | આયખાના મહિનાનો આજ રે અનેરો મારે | ||
::::આવ્યો પૂનમનો પોરો...કે</poem> | ::::::આવ્યો પૂનમનો પોરો...કે</poem>}} | ||
{{HeaderNav2 |previous =આછેરો અંતરાય|next = અનાદર}} | {{HeaderNav2 |previous =આછેરો અંતરાય|next = અનાદર}} |
edits