શાંત કોલાહલ/અનાદર: Difference between revisions

formatting corrected.
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 2: Line 2:


<center>'''અનાદર'''</center>
<center>'''અનાદર'''</center>
<poem>
{{block center|<poem>
:::જ્યારે આવેલ તું ઘર મારે;
:::::જ્યારે આવેલ તું ઘર મારે;
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે....
::ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે....
:::નૂપુરનો રણકાર સુણું
:::::નૂપુરનો રણકાર સુણું
::::કટિ-મેખલાની કિંકિણી,
::::::કટિ-મેખલાની કિંકિણી,


તેજ વેરે કુંડલ ત્યાં  
તેજ વેરે કુંડલ ત્યાં  
:::રેખા દંતની ઝીણી ઝીણી;
:::::રેખા દંતની ઝીણી ઝીણી;
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....
::::મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....


:::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર :
:::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર :
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.
:હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.


આંગણમાં તવ આવતી જતી  
::::આંગણમાં તવ આવતી જતી  
:::નીરખી ચરણ પાંતી,
:::::નીરખી ચરણ પાંતી,
ઊતરતે અંધાર
::ઊતરતે અંધાર
:::હવાની રજથી જાય છવાતી;
:::::હવાની રજથી જાય છવાતી;
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....
::અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....
</poem>
</poem>}}


{{HeaderNav2 |previous = આવ્યો પૂનમનો પોરો|next =કોણ તે આવ્યું }}
{{HeaderNav2 |previous = આવ્યો પૂનમનો પોરો|next =કોણ તે આવ્યું }}
17,546

edits