17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''નિર્વાસિતનું ગાન'''</center> | <center>'''નિર્વાસિતનું ગાન'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | ||
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | ||
:::સોય ઊભી રહે એટલીયે ધરા નહિ | :::સોય ઊભી રહે એટલીયે ધરા નહિ | ||
::::ન ભંડારની એક કોડી | ::::::ન ભંડારની એક કોડી | ||
જીવથી થાય અળગી સગા બંધુને કાજ | જીવથી થાય અળગી સગા બંધુને કાજ | ||
::::તે નીકળ્યાં સર્વ છોડી; | ::::::તે નીકળ્યાં સર્વ છોડી; | ||
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી; | જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી; | ||
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | ||
Line 15: | Line 15: | ||
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં. | હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં. | ||
:::આગ આઘાત કેરી ઝડીથી લિયે | :::આગ આઘાત કેરી ઝડીથી લિયે | ||
::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ::::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ||
:::જે કલેજે હતું વ્હાલું રે એહની | :::જે કલેજે હતું વ્હાલું રે એહની | ||
::::ઊડતી રાખમાં અંગ રોળી; | ::::::ઊડતી રાખમાં અંગ રોળી; | ||
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, | કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, | ||
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં ! | જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં ! | ||
Line 24: | Line 24: | ||
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ : | સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ : | ||
:::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ | :::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ | ||
::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ; | ::::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ; | ||
:::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ | :::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ | ||
::::રે ન સંસાર સંબંધ રંગ; | ::::::રે ન સંસાર સંબંધ રંગ; | ||
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ : | નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ : | ||
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.</poem> | પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.</poem>}} | ||
{{HeaderNav2 |previous =યાદ |next = વેદના }} | {{HeaderNav2 |previous =યાદ |next = વેદના }} |
edits