17,546
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | ||
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | ||
:::સોય | :::સોય ઊભી રહે એટલીયે ધરા નહિ | ||
::::ન ભંડારની એક કોડી | ::::ન ભંડારની એક કોડી | ||
જીવથી થાય અળગી સગા બંધુને કાજ | જીવથી થાય અળગી સગા બંધુને કાજ | ||
Line 16: | Line 16: | ||
:::આગ આઘાત કેરી ઝડીથી લિયે | :::આગ આઘાત કેરી ઝડીથી લિયે | ||
::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ||
:::જે કલેજે હતું | :::જે કલેજે હતું વ્હાલું રે એહની | ||
::::ઊડતી રાખમાં અંગ રોળી; | ::::ઊડતી રાખમાં અંગ રોળી; | ||
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, | કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, |
edits