17,546
edits
(+created chapter) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
અમે એલિફન્ટા ફૉલ જોયો જેમાં ખૂબ મજા આવી. કુદરતી રીતે વહેતા જળપ્રવાહને પથ્થરો પર વહેતો હોય તેવો ઢાળ આપવામાં આવ્યો છે. પહેલા ઉપરથી અને પછી નીચે સીડીઓ ઊતરીને તે જોવાની તથા વહેતા જળરાશિનો નાદ સાંભળવાની ખૂબ મજા આવે એવું છે. એલિફન્ટા ફૉલ્સ કેમ કહેતા હશે એવો પ્રશ્ન રહી રહીને થયા કરતો હતો. હાથી જેવો વિશાળ ધોધ એમ હશે એમ મનમાં તર્ક બેસાડતા હતા, પરંતુ ત્યાં એક લખાણ જોવામાં આવ્યું. જેમાં જણાવ્યું હતું કે અંગ્રેજોએ આ જગ્યા શોધી કાઢી ત્યારે અહીં એક પથ્થર સુંદર હાથી આકારનો હતો. ૧૮૯૬ના ધરતીકંપમાં તે અદૃશ્ય થઈ ગયાની નોંધ ત્યાં મુકાયેલી છે. | અમે એલિફન્ટા ફૉલ જોયો જેમાં ખૂબ મજા આવી. કુદરતી રીતે વહેતા જળપ્રવાહને પથ્થરો પર વહેતો હોય તેવો ઢાળ આપવામાં આવ્યો છે. પહેલા ઉપરથી અને પછી નીચે સીડીઓ ઊતરીને તે જોવાની તથા વહેતા જળરાશિનો નાદ સાંભળવાની ખૂબ મજા આવે એવું છે. એલિફન્ટા ફૉલ્સ કેમ કહેતા હશે એવો પ્રશ્ન રહી રહીને થયા કરતો હતો. હાથી જેવો વિશાળ ધોધ એમ હશે એમ મનમાં તર્ક બેસાડતા હતા, પરંતુ ત્યાં એક લખાણ જોવામાં આવ્યું. જેમાં જણાવ્યું હતું કે અંગ્રેજોએ આ જગ્યા શોધી કાઢી ત્યારે અહીં એક પથ્થર સુંદર હાથી આકારનો હતો. ૧૮૯૬ના ધરતીકંપમાં તે અદૃશ્ય થઈ ગયાની નોંધ ત્યાં મુકાયેલી છે. | ||
અહીંનું સ્ટેટ મ્યુઝિયમ પણ ઘણું સારું છે. ખાસ કરીને જંગલની પેદાશો એટલે કે વાંસ અને લાકડું તેનાથી મઢેલી દીવાલોવાળું ઇન્ટીરિયર અને દાદરો પ્રવાસીનું ખાસ ધ્યાન ખેંચે છે. લેડી હૈદરીપાર્ક અને તેમાંનું નાનકડું ઝૂ ઝરમર વરસાદમાં જોયું. રસ્તે ઍરફોર્સ હેડ ક્વાટ્ર્સનો ગોલ્ફ કોર્સ ચાલુ વાહને અમને બતાવી અને તેમાં પ્રવેશવાનું શક્ય ન હોવાનું જણાવી અમારા અસંતોષમાં ડ્રાઇવરે વધારો કર્યો. આમ છતાં શિલૉંગ શહેર વિશેની અમારી છાપ ઘણી સારી રહી. વળી બીજા દિવસના ચેરાપુંજીના પ્રવાસે તેને વધુ દૃઢ કરી. | અહીંનું સ્ટેટ મ્યુઝિયમ પણ ઘણું સારું છે. ખાસ કરીને જંગલની પેદાશો એટલે કે વાંસ અને લાકડું તેનાથી મઢેલી દીવાલોવાળું ઇન્ટીરિયર અને દાદરો પ્રવાસીનું ખાસ ધ્યાન ખેંચે છે. લેડી હૈદરીપાર્ક અને તેમાંનું નાનકડું ઝૂ ઝરમર વરસાદમાં જોયું. રસ્તે ઍરફોર્સ હેડ ક્વાટ્ર્સનો ગોલ્ફ કોર્સ ચાલુ વાહને અમને બતાવી અને તેમાં પ્રવેશવાનું શક્ય ન હોવાનું જણાવી અમારા અસંતોષમાં ડ્રાઇવરે વધારો કર્યો. આમ છતાં શિલૉંગ શહેર વિશેની અમારી છાપ ઘણી સારી રહી. વળી બીજા દિવસના ચેરાપુંજીના પ્રવાસે તેને વધુ દૃઢ કરી. | ||
આગલા દિવસે હોટલની શોધખોળ અને તેની પ્રાપ્તિ દરમિયાન MTC સામેની ટુરિઝમ ઑફિસેથી બીજા આખા દિવસનું ચેરાપુંજી પ્રવાસનું બુકિંગ મેળવી લીધું હતું. વ્યક્તિદીઠ રૂ. ૨૦૦ લઈને ટુરિઝમની નાની ગાડી ચેરાપુંજીનો સુંદર પ્રવાસ કરાવે છે. ચેરાપુંજી શિલૉંગથી ૫૪ કિ.મી. દૂર છે. આખો રસ્તો એવો તો સુંદર છે કે તમે ઉત્તરપૂર્વની રાણીના પ્રેમમાં ન પડો તો એ તમારું કમનસીબ. શહેરની બહાર નીકળીને ચેરાપુંજીના રસ્તે પહેલું પૉઇન્ટ ખુબ્લાઈ આગળનું છે. જ્યાં ચા-પાણી કરીને થોડાં પગથિયાં ઊતરીને તમે વનશ્રીના પર્વતો, ખીણો અને વાદળોની આવનજાવન અને તેનાથી સર્જાતાં દૃશ્યોનું અવલોકન માણી શકો. એક તબક્કે વાદળોથી છવાયેલી વેલીમાં કશું જ દૃષ્ટિગોચર થતું ન હતું. જાણે તમે દરિયાની વચ્ચે ઊભા હોય તેવું અનુભવો અને બીજી જ ક્ષણે કોઈ મુમુક્ષુને તત્કાળ બ્રહ્મજ્ઞાન લાધે તેમ બધું જ દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ થતું જોઈ શકો. અહીંથી આગળ વધીને રસ્તે નોહોકલીકાઈ ફૉલ્સ બસ ઊભી રાખીને જુદા જુદા વ્યૂથી બતાવવામાં આવ્યા તેથી આગળ વધીને રામકૃષ્ણ મિશનમાં લઈ જવાયા. અહીં નાનકડું મ્યુઝિયમ-પ્રાર્થનાખંડ-બુકસ્ટોલ-ખાદીનું વણાટકામ વગેરે સાથેનું કૅમ્પસ ઘણું સુંદર છે. સંસ્થા ઘણી સ્કૂલોનું સંચાલન કરે છે અને અહીં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનાં ૯૦૦ બાળકો ભણે છે. અહીં મૂર્તિઓના સ્થાને ફોટાઓ પર વસ્ત્ર ઓઢાડીને નીચે ફૂલો મૂકવાની પ્રથા પણ ઘણી સારી લાગી. વિવેકાનંદ ભારતના યુવકોના લાંબા સમયથી પ્રેરણાસ્રોત રહ્યા છે. તેમનું એકમાત્ર સૂત્ર કોઈ પણ યુવાનને સિદ્ધિના શિખરે પહોંચવાની પ્રેરણા આપનારું હોય તો તે છે : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Arise, Awake and Stop not till the goal is reached. ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત. | આગલા દિવસે હોટલની શોધખોળ અને તેની પ્રાપ્તિ દરમિયાન MTC સામેની ટુરિઝમ ઑફિસેથી બીજા આખા દિવસનું ચેરાપુંજી પ્રવાસનું બુકિંગ મેળવી લીધું હતું. વ્યક્તિદીઠ રૂ. ૨૦૦ લઈને ટુરિઝમની નાની ગાડી ચેરાપુંજીનો સુંદર પ્રવાસ કરાવે છે. ચેરાપુંજી શિલૉંગથી ૫૪ કિ.મી. દૂર છે. આખો રસ્તો એવો તો સુંદર છે કે તમે ઉત્તરપૂર્વની રાણીના પ્રેમમાં ન પડો તો એ તમારું કમનસીબ. શહેરની બહાર નીકળીને ચેરાપુંજીના રસ્તે પહેલું પૉઇન્ટ ખુબ્લાઈ આગળનું છે. જ્યાં ચા-પાણી કરીને થોડાં પગથિયાં ઊતરીને તમે વનશ્રીના પર્વતો, ખીણો અને વાદળોની આવનજાવન અને તેનાથી સર્જાતાં દૃશ્યોનું અવલોકન માણી શકો. એક તબક્કે વાદળોથી છવાયેલી વેલીમાં કશું જ દૃષ્ટિગોચર થતું ન હતું. જાણે તમે દરિયાની વચ્ચે ઊભા હોય તેવું અનુભવો અને બીજી જ ક્ષણે કોઈ મુમુક્ષુને તત્કાળ બ્રહ્મજ્ઞાન લાધે તેમ બધું જ દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ થતું જોઈ શકો. અહીંથી આગળ વધીને રસ્તે નોહોકલીકાઈ ફૉલ્સ બસ ઊભી રાખીને જુદા જુદા વ્યૂથી બતાવવામાં આવ્યા તેથી આગળ વધીને રામકૃષ્ણ મિશનમાં લઈ જવાયા. અહીં નાનકડું મ્યુઝિયમ-પ્રાર્થનાખંડ-બુકસ્ટોલ-ખાદીનું વણાટકામ વગેરે સાથેનું કૅમ્પસ ઘણું સુંદર છે. સંસ્થા ઘણી સ્કૂલોનું સંચાલન કરે છે અને અહીં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનાં ૯૦૦ બાળકો ભણે છે. અહીં મૂર્તિઓના સ્થાને ફોટાઓ પર વસ્ત્ર ઓઢાડીને નીચે ફૂલો મૂકવાની પ્રથા પણ ઘણી સારી લાગી. વિવેકાનંદ ભારતના યુવકોના લાંબા સમયથી પ્રેરણાસ્રોત રહ્યા છે. તેમનું એકમાત્ર સૂત્ર કોઈ પણ યુવાનને સિદ્ધિના શિખરે પહોંચવાની પ્રેરણા આપનારું હોય તો તે છે : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Arise, Awake and Stop not till the goal is reached. ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત.<<ref>ref>૧ આને અહીં ‘ટોપલી કારવી’ (Pleacaulus ritchiei) કહે છે.</ref>૨ બાલ્સમ—ગુલમહેંદી, COMMON BALSAM, Impatiens balsamina</ref> <ref>૩ સોનકી–સોનાસરી, GRAHAM’S GROUNDSEL, Senecio grahami</ref> | ||
૧ આને અહીં ‘ટોપલી કારવી’ (Pleacaulus ritchiei) કહે છે. | |||
૨ બાલ્સમ—ગુલમહેંદી, COMMON BALSAM, Impatiens balsamina | |||
૩ સોનકી–સોનાસરી, GRAHAM’S GROUNDSEL, Senecio grahami | |||
અહીંથી વળી ચેરાપુંજી પહોંચતાં બીજા ફૉલ્સ જોયા. લંચ પૂર્વે માવસમાઈ ગુફાઓ સુધી પહોંચી ગયા. આ એક ૧૫૦ મીટર લાંબી પથ્થરની ગુફા છે જેમાંનું અંધારું, કુદરતી પથ્થરોની રચના, ક્યાંક ટપકતું પાણી, વચ્ચે નાનકડો પાટિયાનો પુલ વગેરે અદ્ભુત અને રોમાંચક અનુભવ પૂરો પાડે છે. અંધારાથી ડરતા લોકો માટે આ અનુભવ ડરમાં વધારો કરનારો છે. તો વળી અંધારાના સૌંદર્યને માણી શકનાર માટે તે સંતર્પક છે. રસ્તો સૂઝી શકે તે માટે કેટલેક ઠેકાણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણે બધે ઠેકાણે બેસીને માંડ આગળ વધી શકાય તેવાં ચડાણ-ઉતરાણ છે, હેમખેમ પાર ઊતર્યાનો રોમાંચક અનુભવ અને તે સાથે આ અચાનક કેમ પૂરું થઈ ગયું તેનો એક સૂક્ષ્મ ખેદ મનને વ્યાપી વળે છે. કેટલીક સ્મૃતિઓ જીવનભર ભૂલી ન શકાય તેવી હોય છે. જે અહીંથી પસાર થયો છે તેને માટે આ ગુફાની સ્મૃતિ બીજાને કહીને અને પોતે વાગોળીને પુનઃપ્રાપ્તિ માટેનો આનંદનો ઝરો છે એમ કહીએ તો ખોટું નથી. મોટાભાગના પ્રવાસીઓ દાખલ થાય ત્યારથી બીજે છેડે ક્યારે બહાર નીકળીએ તેની ચિંતામાં પડી જવાના. ગર્ભાશયના અંધારાની બાળકને કોઈ સ્મૃતિ હોતી નથી, પરંતુ જો હોય તો તે આવી પણ હોઈ શકે એવી કલ્પના કરવી ગમે તેવી છે. જે ઘડી બે ઘડી સાથીદારોની પ્રતીક્ષામાં આજુબાજુ નજર કરતો રહે છે તેને પોતાના મનોજગતની કેડીએ કંઈક અવનવા આકારો, દૃશ્યો અને શિલ્પો દેખાયા કરવાના. ખરેખર તો એવું કશું જ અહીં આકારબદ્ધ નથી. માત્ર પથ્થરના પહાડ વચ્ચેથી એક ઊબડખાબડ આગળ બાર નીકળી શકાય તેવો રસ્તો માત્ર છે, પરંતુ આજના નાગરિકોને તે અદ્ભુત રોમાંચક અને સાહસિક આનંદ પૂરો પાડનારો છે. અમને ઘણાને તો એવું લાગ્યું કે શિલૉંગથી માત્ર આ ગુફાઓ જોવા લાવવામાં આવે અને આનંદનું પુનરાવર્તન કરવા એકાધિક વાર આપણે જો તેમાંથી પસાર થઈ શકીએ તો પણ પૈસા વસૂલ છે. | અહીંથી વળી ચેરાપુંજી પહોંચતાં બીજા ફૉલ્સ જોયા. લંચ પૂર્વે માવસમાઈ ગુફાઓ સુધી પહોંચી ગયા. આ એક ૧૫૦ મીટર લાંબી પથ્થરની ગુફા છે જેમાંનું અંધારું, કુદરતી પથ્થરોની રચના, ક્યાંક ટપકતું પાણી, વચ્ચે નાનકડો પાટિયાનો પુલ વગેરે અદ્ભુત અને રોમાંચક અનુભવ પૂરો પાડે છે. અંધારાથી ડરતા લોકો માટે આ અનુભવ ડરમાં વધારો કરનારો છે. તો વળી અંધારાના સૌંદર્યને માણી શકનાર માટે તે સંતર્પક છે. રસ્તો સૂઝી શકે તે માટે કેટલેક ઠેકાણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણે બધે ઠેકાણે બેસીને માંડ આગળ વધી શકાય તેવાં ચડાણ-ઉતરાણ છે, હેમખેમ પાર ઊતર્યાનો રોમાંચક અનુભવ અને તે સાથે આ અચાનક કેમ પૂરું થઈ ગયું તેનો એક સૂક્ષ્મ ખેદ મનને વ્યાપી વળે છે. કેટલીક સ્મૃતિઓ જીવનભર ભૂલી ન શકાય તેવી હોય છે. જે અહીંથી પસાર થયો છે તેને માટે આ ગુફાની સ્મૃતિ બીજાને કહીને અને પોતે વાગોળીને પુનઃપ્રાપ્તિ માટેનો આનંદનો ઝરો છે એમ કહીએ તો ખોટું નથી. મોટાભાગના પ્રવાસીઓ દાખલ થાય ત્યારથી બીજે છેડે ક્યારે બહાર નીકળીએ તેની ચિંતામાં પડી જવાના. ગર્ભાશયના અંધારાની બાળકને કોઈ સ્મૃતિ હોતી નથી, પરંતુ જો હોય તો તે આવી પણ હોઈ શકે એવી કલ્પના કરવી ગમે તેવી છે. જે ઘડી બે ઘડી સાથીદારોની પ્રતીક્ષામાં આજુબાજુ નજર કરતો રહે છે તેને પોતાના મનોજગતની કેડીએ કંઈક અવનવા આકારો, દૃશ્યો અને શિલ્પો દેખાયા કરવાના. ખરેખર તો એવું કશું જ અહીં આકારબદ્ધ નથી. માત્ર પથ્થરના પહાડ વચ્ચેથી એક ઊબડખાબડ આગળ બાર નીકળી શકાય તેવો રસ્તો માત્ર છે, પરંતુ આજના નાગરિકોને તે અદ્ભુત રોમાંચક અને સાહસિક આનંદ પૂરો પાડનારો છે. અમને ઘણાને તો એવું લાગ્યું કે શિલૉંગથી માત્ર આ ગુફાઓ જોવા લાવવામાં આવે અને આનંદનું પુનરાવર્તન કરવા એકાધિક વાર આપણે જો તેમાંથી પસાર થઈ શકીએ તો પણ પૈસા વસૂલ છે. | ||
બહાર નીકળીને આસપાસની બે-ચાર નાનકડી હોટલમાંથી એકમાં બપોરનો લંચ લેવાનો હતો. અમે જમણા હાથે પહેલી રેસ્ટોરાંમાં ઘૂસ્યા ને ઉતાવળે પૃચ્છા કરવા લાગ્યા તો અહીંની બાઈએ સંભળાવ્યું કે યે મચ્છી માર્કેટ નહીં હૈ. એનો સંકેત શાંતિથી બેસવાનો અને નિરાંતે ભોજન લેવાનો હતો. અમારી ચિંતા વેજ-નોનવેજની, રાઇસ ઉપરાંત રોટી, સબ્જીનું કયું શાક છે, ગરમ છે કે નહીં અને બસ ઊપડી જવાના સમય પહેલા ભોજન લઈ લેવાની હતી. અંતે અમે શાંતિથી ગોઠવાયા તો અહીં દાળ-ભાત ઉપરાંત પરવળનું સુંદર શાક, ફ્રાઇડ પોટેટો ચિપ્સ અને અથાણું એવાં તો સુંદર મળ્યાં અને ખોરાકની ગુણવત્તા એવી ઊંચી લાગી જે અમને પ્રવાસમાં અન્યત્ર મળી ન હતી. | બહાર નીકળીને આસપાસની બે-ચાર નાનકડી હોટલમાંથી એકમાં બપોરનો લંચ લેવાનો હતો. અમે જમણા હાથે પહેલી રેસ્ટોરાંમાં ઘૂસ્યા ને ઉતાવળે પૃચ્છા કરવા લાગ્યા તો અહીંની બાઈએ સંભળાવ્યું કે યે મચ્છી માર્કેટ નહીં હૈ. એનો સંકેત શાંતિથી બેસવાનો અને નિરાંતે ભોજન લેવાનો હતો. અમારી ચિંતા વેજ-નોનવેજની, રાઇસ ઉપરાંત રોટી, સબ્જીનું કયું શાક છે, ગરમ છે કે નહીં અને બસ ઊપડી જવાના સમય પહેલા ભોજન લઈ લેવાની હતી. અંતે અમે શાંતિથી ગોઠવાયા તો અહીં દાળ-ભાત ઉપરાંત પરવળનું સુંદર શાક, ફ્રાઇડ પોટેટો ચિપ્સ અને અથાણું એવાં તો સુંદર મળ્યાં અને ખોરાકની ગુણવત્તા એવી ઊંચી લાગી જે અમને પ્રવાસમાં અન્યત્ર મળી ન હતી. | ||
૪ કાસ–સતારાની નજીક આવેલું આ પઠાર ચોમાસાના ઉત્તરાર્ધમાં ફૂલોથી ભરાઈ જાય છે. મહારાષ્ટ્રના અતિરમણીય સ્થળ તરીકેની પ્રતિષ્ઠા, છેલ્લા એક દાયકાથી તેને મળી છે. | <ref>૪ કાસ–સતારાની નજીક આવેલું આ પઠાર ચોમાસાના ઉત્તરાર્ધમાં ફૂલોથી ભરાઈ જાય છે. મહારાષ્ટ્રના અતિરમણીય સ્થળ તરીકેની પ્રતિષ્ઠા, છેલ્લા એક દાયકાથી તેને મળી છે.</ref> | ||
આપણે ખોટી ઉતાવળ કરતા હોઈએ છીએ, પરંતુ ખરેખર બીજા કરતાં વહેલા જ પરવારતા હોઈએ છીએ. શિક્ષક જેમ વર્ગમાંના નબળામાં નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવતા હોય છે તેમ આ બસવાળા પણ સર્વ સામાન્ય માણસની સરેરાશ ઝડપને ધ્યાનમાં રાખતો હશે તેમ પણ સૂઝી આવ્યું. ગુફાની બહાર જમણી તરફ નજીકમાં જ જમીનમાંથી પાણીનો પ્રવાહ ફોર્સપૂર્વક બહાર આવતો હોવાની એક જગ્યા છે એવું અમને તે જોઈ આવેલા કલકત્તાના પ્રવાસીએ જણાવ્યું, પરંતુ હવે બસ ચાલુ રાખીને બાકીના મુસાફરોની પ્રતીક્ષા થઈ રહી હતી ત્યારે અમને નજીકના સ્થળે જવું મુનાસિબ ન લાગ્યું. તે વસવસા સાથે બસમાં બેસી રહ્યા. | આપણે ખોટી ઉતાવળ કરતા હોઈએ છીએ, પરંતુ ખરેખર બીજા કરતાં વહેલા જ પરવારતા હોઈએ છીએ. શિક્ષક જેમ વર્ગમાંના નબળામાં નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવતા હોય છે તેમ આ બસવાળા પણ સર્વ સામાન્ય માણસની સરેરાશ ઝડપને ધ્યાનમાં રાખતો હશે તેમ પણ સૂઝી આવ્યું. ગુફાની બહાર જમણી તરફ નજીકમાં જ જમીનમાંથી પાણીનો પ્રવાહ ફોર્સપૂર્વક બહાર આવતો હોવાની એક જગ્યા છે એવું અમને તે જોઈ આવેલા કલકત્તાના પ્રવાસીએ જણાવ્યું, પરંતુ હવે બસ ચાલુ રાખીને બાકીના મુસાફરોની પ્રતીક્ષા થઈ રહી હતી ત્યારે અમને નજીકના સ્થળે જવું મુનાસિબ ન લાગ્યું. તે વસવસા સાથે બસમાં બેસી રહ્યા. | ||
Line 26: | Line 21: | ||
ગૌહાટીમાં જલારામ મંદિરનાં રંજનબહેને કહ્યું કે હવે ચેરાપુંજી કરતાં મોસારામમાં વધુ વરસાદ પડે છે અને ચેરાપુંજી કરતાં પણ વધુ આનંદ આપનારું તે સ્થળ છે. બાળપણમાં ભૂગોળમાં ચેરાપુંજી વિશે ભણેલા તે નજરોનજર જોવાનો લહાવો મળશે તેવું કદી કલ્પેલું નહીં અને હવે ખુદ તે જોઈ રહ્યા હતા તેનો ભારતીને અનહદ આનંદ હતો. | ગૌહાટીમાં જલારામ મંદિરનાં રંજનબહેને કહ્યું કે હવે ચેરાપુંજી કરતાં મોસારામમાં વધુ વરસાદ પડે છે અને ચેરાપુંજી કરતાં પણ વધુ આનંદ આપનારું તે સ્થળ છે. બાળપણમાં ભૂગોળમાં ચેરાપુંજી વિશે ભણેલા તે નજરોનજર જોવાનો લહાવો મળશે તેવું કદી કલ્પેલું નહીં અને હવે ખુદ તે જોઈ રહ્યા હતા તેનો ભારતીને અનહદ આનંદ હતો. | ||
સાડા ચારને ટકોરે સમયસર ટુરિસ્ટ બસે અમને શિલૉંગ પોલીસ બજારમાં MTC આગળ તેની કચેરીએ લાવી દીધા. હવે પાંચ વાગ્યાની એકમાત્ર એસ.ટી બસ અમને ગૌહાટી ઉતારે તેમ હતી જે ગૌહાટીથી આગળ જતી તુરાની હતી. આ ન મળે તો પછી સુમોમાં જવું પડે. અગાઉ એડવાન્સ બુકિંગના અમારા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બસ ઉપડવાના કલાક પહેલા જ બુકિંગ મળશે તેમ જણાવાયું હતું. અમે ટુરિસ્ટ બસમાંથી ઊતરીને દોડતા બુકિંગ વિન્ડોએ પહોંચી ગયા. સદ્નસીબે બુકિંગ મળી પણ ગયું. અમે આનંદનો હાશકારો અનુભવ્યો. ઉપરથી સામાન ઉતારીને ચા પીને વધુ લેગરૂમવાળી પુશબેક સીટો પર ગોઠવાઈ ગયા, પરંતુ બે કલાકના અંતે ચા- પાણી-નાસ્તાના વિરામ સ્થળે જ બસમાં પંચર થતાં બસે વધુ એક કલાક લીધો. | સાડા ચારને ટકોરે સમયસર ટુરિસ્ટ બસે અમને શિલૉંગ પોલીસ બજારમાં MTC આગળ તેની કચેરીએ લાવી દીધા. હવે પાંચ વાગ્યાની એકમાત્ર એસ.ટી બસ અમને ગૌહાટી ઉતારે તેમ હતી જે ગૌહાટીથી આગળ જતી તુરાની હતી. આ ન મળે તો પછી સુમોમાં જવું પડે. અગાઉ એડવાન્સ બુકિંગના અમારા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બસ ઉપડવાના કલાક પહેલા જ બુકિંગ મળશે તેમ જણાવાયું હતું. અમે ટુરિસ્ટ બસમાંથી ઊતરીને દોડતા બુકિંગ વિન્ડોએ પહોંચી ગયા. સદ્નસીબે બુકિંગ મળી પણ ગયું. અમે આનંદનો હાશકારો અનુભવ્યો. ઉપરથી સામાન ઉતારીને ચા પીને વધુ લેગરૂમવાળી પુશબેક સીટો પર ગોઠવાઈ ગયા, પરંતુ બે કલાકના અંતે ચા- પાણી-નાસ્તાના વિરામ સ્થળે જ બસમાં પંચર થતાં બસે વધુ એક કલાક લીધો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|{{color|DarkBlue|[સાતમા આસમાને, ૨૦૧૦]}}}} | {{right|{{color|DarkBlue|[સાતમા આસમાને, ૨૦૧૦]}}}} | ||
'''નોંધ''' | |||
{{reflist}} | |||
<br> | <br> |
edits