17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને થતું કે હાવાં તે મરણ વિણ આરા અવર ના, ઉતારો કે તારે નહિ જ્યહીં કિનારે નજરમાં, હવે તો હોડીની કબર બનવાની જલધિમાં. ત્યહીં અંધારાના...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને | અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને | ||
થતું કે હાવાં | થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના, | ||
ઉતારો કે | ઉતારો કે તારો નહિ ક્યહીં કિનારો નજરમાં, | ||
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં. | હવે તો હોડીની કબર બનવાની જલધિમાં. | ||
Line 15: | Line 15: | ||
પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું | પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું | ||
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું? | રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું? | ||
ખિલેલી | ખિલેલી જ્યોત્સ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી, | ||
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી. | અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી. | ||
તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી, | તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી, | ||
અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા! | |||
{{Right|મે, ૧૯૩૮}} | {{Right|મે, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
edits