17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પ્રતિપદા|}} | {{Heading|પ્રતિપદા|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને | અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને | ||
થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના, | થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના, | ||
Line 11: | Line 11: | ||
પ્રભુએ નાખીને ગલ શું શશીનો હોડી જગની | પ્રભુએ નાખીને ગલ શું શશીનો હોડી જગની | ||
તણાતી રોકી, ને અતલ તમના સાગર થકી | તણાતી રોકી, ને અતલ તમના સાગર થકી | ||
કિનારે | કિનારે પ્હોંચાડી જ્યહીં વિલસતી પૂનમ હતી. | ||
પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું | પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું | ||
Line 20: | Line 20: | ||
તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી, | તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી, | ||
અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા! | અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા! | ||
{{Right|મે, ૧૯૩૮}} | |||
</poem> | {{Right|<small> મે, ૧૯૩૮</small> }} | ||
</poem>}} | |||
<br> | <br> |
edits