17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંગુલિ હે!| }} <poem> રચી રહો અંજલિ, અંગુલી હે! શીખો હવે આજ લગી ન શીખ્યું તે; ધરી લિયે પધદલેનું માર્દવ, રચી રહો સંપુટ કા અનન્ય. હે અંગુલી! કર્મ કર્યા ઘણાં ઘણાં: માટી ભરી માં મહી શૈશવે ન...") |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
રચી રહો અંજલિ, અંગુલી હે! | રચી રહો અંજલિ, અંગુલી હે! | ||
શીખો હવે આજ લગી ન શીખ્યું તે; | શીખો હવે આજ લગી ન શીખ્યું તે; | ||
ધરી | ધરી લિયો પદ્મદલોનું માર્દવ, | ||
રચી રહો સંપુટ | રચી રહો સંપુટ કો અનન્ય. | ||
હે અંગુલી! કર્મ | હે અંગુલી ! કર્મ કર્યાં ઘણાં ઘણાં: | ||
માટી ભરી | માટી ભરી મોં મહીં શૈશવે ને, | ||
કૈશોર્યમાં એ ક્રીડનમાં ગુંથાઈ ગૈ, | |||
યુવા વિષે વજ્જર બંધ થૈ લડી | યુવા વિષે વજ્જર બંધ થૈ લડી | ||
કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી | કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી | ||
કુમાશ ધારી બિસતંતુ જેવી. | કુમાશ ધારી બિસતંતુ જેવી. | ||
કે અંગુલી, | કે અંગુલી, તેં કરજોડ કૈં કરી, | ||
જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા, | જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા, | ||
તું આશિષાર્થે થઈ છત્ર શી રહી, | તું આશિષાર્થે થઈ છત્ર શી રહી, | ||
Line 23: | Line 23: | ||
રે આ બધું આમ કર્યું કર્યું છતાં | રે આ બધું આમ કર્યું કર્યું છતાં | ||
બાકી હજી બાવન બ્હારનું બધું; | બાકી હજી બાવન બ્હારનું બધું; | ||
ક્હે, તાહરાં અગ્ર થકી સ્રવ્યું કદી | |||
સંજીવની અર્પતું ઈશ – અમ્રત? | સંજીવની અર્પતું ઈશ – અમ્રત? | ||
હે અંગ મારા! | |||
તારાં દશે અગ્ર થકી શરીરની | |||
ચૈતન્યધારા દશજિહ્વ વહ્નિ શી | |||
સ્ફુરે, વહે. એ વિખરાઈ જાતી | |||
જ્વાલાવલી સંપુટમાં તું બાંધી લે. | |||
બંધાયલી એ દૃઢ જ્યોત બાળશે | |||
તારા અહંનાં વન, ને અગમ્યમાં | |||
આરોહવા ક્ષેપનટોચ એ થશે. | |||
બિડાયલાં આ દશ બિન્દુની પ્રભા | |||
ઉઘાડશે દ્વાર ઋતો અનંતનાં– | |||
ને સંપુટે એ નભચારી દિવ્યતા | |||
લેઈ બધાં અમ્રત ઊર્ધ્વ લોકનાં | |||
આવી રચંશે નિજ નીડ ઉન્નત. | |||
{{Right|એપ્રિલ, ૧૯૪૫}} | |||
</poem> | </poem> | ||
Line 30: | Line 49: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પ્રતિપદા | |previous = પ્રતિપદા | ||
|next = | |next = વસો ઊંચે | ||
}} | }} |
edits