યાત્રા/અંગુલિ હે!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અંગુલિ હે!| }} <poem> રચી રહો અંજલિ, અંગુલી હે! શીખો હવે આજ લગી ન શીખ્યું તે; ધરી લિયે પધદલેનું માર્દવ, રચી રહો સંપુટ કા અનન્ય. હે અંગુલી! કર્મ કર્યા ઘણાં ઘણાં: માટી ભરી માં મહી શૈશવે ન...")
 
No edit summary
Line 5: Line 5:
રચી રહો અંજલિ, અંગુલી હે!
રચી રહો અંજલિ, અંગુલી હે!
શીખો હવે આજ લગી ન શીખ્યું તે;
શીખો હવે આજ લગી ન શીખ્યું તે;
ધરી લિયે પધદલેનું માર્દવ,
ધરી લિયો પદ્મદલોનું માર્દવ,
રચી રહો સંપુટ કા અનન્ય.
રચી રહો સંપુટ કો અનન્ય.


હે અંગુલી! કર્મ કર્યા ઘણાં ઘણાં:
હે અંગુલી ! કર્મ કર્યાં ઘણાં ઘણાં:
માટી ભરી માં મહી શૈશવે ને,
માટી ભરી મોં મહીં શૈશવે ને,
કેશોર્યમાં એ ક્રીડનમાં ગુંથાઈ ગૈ,
કૈશોર્યમાં એ ક્રીડનમાં ગુંથાઈ ગૈ,
યુવા વિષે વજ્જર બંધ થૈ લડી
યુવા વિષે વજ્જર બંધ થૈ લડી
કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી
કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી
કુમાશ ધારી બિસતંતુ જેવી.
કુમાશ ધારી બિસતંતુ જેવી.


કે અંગુલી, તે કરજોડ કૈં કરી,
કે અંગુલી, તેં કરજોડ કૈં કરી,
જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા,
જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા,
તું આશિષાર્થે થઈ છત્ર શી રહી,
તું આશિષાર્થે થઈ છત્ર શી રહી,
Line 23: Line 23:
રે આ બધું આમ કર્યું કર્યું છતાં
રે આ બધું આમ કર્યું કર્યું છતાં
બાકી હજી બાવન બ્હારનું બધું;
બાકી હજી બાવન બ્હારનું બધું;
ક્હે, તાહરાં અગ્ર થકી સવ્યું કદી
ક્‌હે, તાહરાં અગ્ર થકી સ્રવ્યું કદી
સંજીવની અર્પતું ઈશ – અમ્રત?
સંજીવની અર્પતું ઈશ – અમ્રત?
હે અંગ મારા!
તારાં દશે અગ્ર થકી શરીરની
ચૈતન્યધારા દશજિહ્‌વ વહ્નિ શી
સ્ફુરે, વહે. એ વિખરાઈ જાતી
જ્વાલાવલી સંપુટમાં તું બાંધી લે.
બંધાયલી એ દૃઢ જ્યોત બાળશે
તારા અહંનાં વન, ને અગમ્યમાં
આરોહવા ક્ષેપનટોચ એ થશે.
બિડાયલાં આ દશ બિન્દુની પ્રભા
ઉઘાડશે દ્વાર ઋતો અનંતનાં–
ને સંપુટે એ નભચારી દિવ્યતા
લેઈ બધાં અમ્રત ઊર્ધ્વ લોકનાં
આવી રચંશે નિજ નીડ ઉન્નત.
{{Right|એપ્રિલ, ૧૯૪૫}}
</poem>
</poem>


Line 30: Line 49:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રતિપદા
|previous = પ્રતિપદા
|next = હે અંગ મારા!
|next = વસો ઊંચે
}}
}}
17,546

edits

Navigation menu