યાત્રા/મળ્યાં: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મળ્યાં|}} <poem> મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. ઘણો સમય તો ન ક...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.  
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.  
મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,  
મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,  
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,  
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,  
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
Line 10: Line 10:
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં  
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં  
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે  
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે  
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,  
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,  
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને.
{{Right|એપ્રિલ, ૧૯૩૯}}
{{Right|એપ્રિલ, ૧૯૩૯}}
</poem>
</poem>
17,546

edits