યાત્રા/મનુજ–પ્રણય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મનુજ–પ્રણય|}} <poem> ‘પ્રિયા–’ ગુંજી ઊઠ્યો મન ગગનમાં શબ્દ સહસા, દિશાઓમાં જાગ્યે કનક રસ કો, શાંત જલમાં ઊઠ્યા વીચિસ્પંદો, જગત પલટ્યું એક પલમાં; ક્યહીં વ્યોમાંકેથી વરસી મુદ કા નૂતન...")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
[[૧]]
‘પ્રિયા–’ ગુંજી ઊઠ્યો મન ગગનમાં શબ્દ સહસા,
‘પ્રિયા–’ ગુંજી ઊઠ્યો મન ગગનમાં શબ્દ સહસા,
દિશાઓમાં જાગ્યે કનક રસ કો, શાંત જલમાં
દિશાઓમાં જાગ્યો કનક રસ કો, શાંત જલમાં
ઊઠ્યા વીચિસ્પંદો, જગત પલટ્યું એક પલમાં;
ઊઠ્યા વીચિસ્પંદો, જગત પલટ્યું એક પલમાં;
ક્યહીં વ્યોમાંકેથી વરસી મુદ કા નૂતનરસા!
ક્યહીં વ્યોમાંકેથી વરસી મુદ કો નૂતનરસા!


પરાગે લોભાયો ભ્રમર જ્યમ પેખે કમલિની,
પરાગે લોભાયો ભ્રમર જ્યમ પેખે કમલિની,
Line 16: Line 17:
ભમ્યો પૃથ્વી કેરા પ્રતિમુખ પરે મીટ ભરતો,{{space}} ૧૦
ભમ્યો પૃથ્વી કેરા પ્રતિમુખ પરે મીટ ભરતો,{{space}} ૧૦
ભમ્યો પુષ્પે પુષ્પે નિજ ટહલ નાની ઉચરતો,
ભમ્યો પુષ્પે પુષ્પે નિજ ટહલ નાની ઉચરતો,
રહ્યો પ્રાર્થી કોઈ પરસ-નિજ પૂર્ણત્વ ઘટના.
રહ્યો પ્રાર્થી કોઈ પરસ- નિજ પૂર્ણત્વ ઘટના.


પ્રિયે! પહેલી ન્યાળી મધુ ઉપવને કુન્દકલિકા
પ્રિયે! પ્હેલી ન્યાળી મધુ ઉપવને કુન્દકલિકા
સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુટિત,
સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુટિત,
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત,
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત,
સુધાર્થી ભૃંગાર્થે પ્રગટી રસની હોય ખનિકા!
સુધાર્થી ભૃંગાર્થે પ્રગટી રસની હોય ખનિકા!


વસંતે વા દીઠી મઘમઘતી કો સંજરી સમી,
વસંતે વા દીઠી મઘમઘતી કો મંજરી સમી,
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી,
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી,
પિકો કેરી ઘેરી ટહુક તવ કણે ઉભરતી,
પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી,
અને પ્રીતિસ્રોતે ચડતી ભરતી કેાઈ વસમી.{{space}} ૨૦
અને પ્રીતિસ્રોતે ચડતી ભરતી કોઈ વસમી.{{space}} ૨૦


તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી,
તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી,
મરુત્-જિહ્વા જેવી તૃણપટ અહા શે પજવતી!
મરુત્-જિહ્‌વા જેવી તૃણપટ અહા શે પજવતી!
સહ શૃંગીઓનાં શિર દૃગતરંગે નચવતી,
સહ શૃંગીઓનાં શિર દૃગતરંગે નચવતી,
કશી પ્રીતિ-ઝંઝા ડગમગવતી ચિત્ત-તરણી.
કશી પ્રીતિ-ઝંઝા ડગમગવતી ચિત્ત-તરણી.
Line 39: Line 40:


પ્રિયા–મારી મારી, કુસુમલ સુવેગા ભરજલા,
પ્રિયા–મારી મારી, કુસુમલ સુવેગા ભરજલા,
તને ન્યાળી ન્યાળી નયનતિને ઝાંખપ ચડી,{{space}} ૩૦
તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી,{{space}} ૩૦
છતાં એકે તારી લટ મુજ કપલે નવ અડી,
છતાં એકે તારી લટ મુજ કપોલે નવ અડી,
કશી તું દુઃસ્પર્શી, કશી બલવતી તું અબલા!
કશી તું દુઃસ્પર્શા, કશી બલવતી તું અબલા!


છતાં હૈયાએ તે નહિ નિજ તજી કચ્છપમતિ,
છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ,
તને સ્હાવી ચ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી,
તને સ્હાવી ચ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી,
મચ્યું એ તે ગંડુ, સ્થળ સ્થળ રહીં તે અનુસરી
મચ્યું એ તો ગંડુ, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી
તને–તારાં ધીરાં તરલ ચરણેને દૃઢગતિ.
તને–તારાં ધીરાં તરલ ચરણોને દૃઢગતિ.


તને હું કૌમાર્યે નિરખું શિવને મંદિર જતી,
તને હું કૌમાર્યે નિરખું શિવને મંદિર જતી,
કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી,
કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી,
સ્તવંતીઃ ‘મા અંબા, વર હર સમે– મંજુ ઉચ્ચરી,
સ્તવંતીઃ ‘મા અંબા, વર હર સમો– મંજુ ઉચરી,
–અને જાતે થૈને વર અરપવા ઝંખને થતી!{{space}} ૪૦
–અને જાતે થૈને વર અરપવા ઝંખન થતી!{{space}} ૪૦


વળી જાતાં જાતાં નિત નિરખતે પંથ પરથી,
વળી જાતાં જાતાં નિત નિરખતો પંથ પરથી,
ગવાક્ષે ઊભેલી કમલ સમ કૂણા વરણની,
ગવાક્ષે ઊભેલી કમલ સમ કૂણા વરણની,
પ્રતીક્ષંતી તારે પિયુ દૃગ થકી શું હરણની,
પ્રતીક્ષંતી તારો પિયુ દૃગ થકી શું હરણની,
અરે, ક્યાં હું કે પિયુ કદી? સરે હાય ઉરથી!
અરે, ક્યાં હું કોનો પિયુ કદી? સરે હાય ઉરથી!


સજંતી શૃંગાર નિરખી કદી ઓષ્ઠે સ્મિત ભરી,
સજંતી શૃંગારો નિરખી કદી ઓષ્ઠે સ્મિત ભરી,
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ,
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ,
કસીને કંચૂકી હૃદય સજતી શું તસતસ!
કસીને કંચૂકી હૃદય સજતી શું તસતસ!
Line 64: Line 65:


અહો! એવી એવી વિવિધ તવ લીલા નિરખતાં
અહો! એવી એવી વિવિધ તવ લીલા નિરખતાં
વસંત વીતી ને શિશિર મુજ ભાગ્યે નિત રહી,{{space}} ૫૦
વસંતો વીતી ને શિશિર મુજ ભાગ્યે નિત રહી,{{space}} ૫૦
હતાત્મા હૈયાની સરિત રણપાટે જત વહી,
હતાત્મા હૈયાની સરિત રણપાટે જત વહી,
મને દુઃખી ભાળી સુખ જગતનાં શું હરખતાં!
મને દુઃખી ભાળી સુખ જગતનાં શું હરખતાં!


છતાં નિત્યે કોનાં સુખ નથી રહ્યાં, દુ:ખ પણ ના,
છતાં નિત્યે કોનાં સુખ નથી રહ્યાં, દુઃખ પણ ના,
લહ્યું ત્યારે મારી વ્યથ હૃદયની શું સ્થગિત થૈ,
લહ્યું ત્યારે મારી વ્યથ હૃદયની શું સ્થગિત થૈ,
ભમંતાં ઘેલુડાં નયન વિરમ્યાં કે વિનત થૈ,
ભમંતાં ઘેલૂડાં નયન વિરમ્યાં કૈં વિનત થૈ,
અને નાના હૈયે નવલ રચવા માંડી ગણના.
અને નાના હૈયે નવલ રચવા માંડી ગણના.


સરી મારી નાની લઘુ મનુજની ક્લાન્ત કથની,
સરી મારી નાની લઘુ મનુજની ક્લાન્ત કથની,
જગઝંઝા કેરી ઝપટ થકી મૂર્છા-તટ ઢળ્યાં
જગજંઝઝા કેરી ઝપટ થકી મૂર્છા-તટ ઢળ્યાં
મનુષ્યોને કાજે ચરણ મુજ પાછાં જગ પળ્યાં,
મનુષ્યોને કાજે ચરણ મુજ પાછાં જગ પળ્યાં,
ઝગી ઊઠી ઝંખા-લઉં હું ય ધુરા વિશ્વરથની!{{space}} ૬૦
ઝગી ઊઠી ઝંખા–લઉં હું ય ધુરા વિશ્વરથની!{{space}} ૬૦


ધરા માતા, તારા રજકણ મહીઃ યે સભર શાં
ધરા માતા, તારા રજકણ મહીં યે સભર શાં
ભર્યાં તે દ્રવ્યો, કે અણુતમ અણુમાંય ગરિમા
ભર્યાં તે દ્રવ્યો, કે અણુતમ અણુમાં ય ગરિમા
કશી તે ભંડારી, જડતમ જડામાંય પરમા
કશી તેં ભંડારી, જડતમ જડોમાં ય પરમા
છુપાવી તે કેવી સ્થિતિ અકલિતા ઉન્નતરસા.  
છુપાવી તેં કેવી સ્થિતિ અકલિતા ઉન્નતરસા.  


<center>[૨]</center>
<center>[૨]</center>
ભમતાં ભૂક્ષેત્રે પથ-તટ પરે શ્રાઃ પગલે,
ભમંતાં ભૂક્ષેત્રે પથ-તટ પરે શ્રાન્ત પગલે,
ઢળ્યો’તો હું કે દી, પ્રખર પવને કે રખડતું,
ઢળ્યો ’તો હું કો દી, પ્રખર પવને કો રખડતું,
ચડી આવ્યું પાર્વે મુજ અબલ કો હિંચું દ્રવતું,
ચડી આવ્યું પાર્શ્વે મુજ અબલ કો હૈયું દ્રવતું,
અહો એવું કે જે નિરખી ગિરિ હૈયું ય પિગળે.
અહો એવું કે જે નિરખી ગિરિ હૈયું ય પિગળે.


લહ્યું એને-એના વિનત મૃદુ આશાળુ ઉરને,
લહ્યું એને-એના વિનત મૃદુ આશાળુ ઉરને,
Line 96: Line 97:
અને વર્ષા કેરાં પ્રથમ જલથી સીંચિત બન્યે,
અને વર્ષા કેરાં પ્રથમ જલથી સીંચિત બન્યે,
ઉઠે જેવી સૂકી મૃદ મઘમઘી, મૃણ્મય કણો
ઉઠે જેવી સૂકી મૃદ મઘમઘી, મૃણ્મય કણો
વિષે કે આકાશી રણઝણી રહે સૌરભ-ગુણો,
વિષે કો આકાશી રણઝણી રહે સૌરભ-ગુણો,
અહો એવું પેલું હૃદયા પુલકર્યું નવ્ય સ્વપને.
અહો એવું પેલું હૃદયા પુલક્યું નવ્ય સ્વપને.


કશો એના લુખ્ખે અધર રસ તાજે વિકસિયો,
કશો એના લુખ્ખે અધર રસ તાજો વિકસિયો,
કશી ઝાંખી આંખે ચમક દમકી દામિની રહી,
કશી ઝાંખી આંખે ચમક દમકી દામિની રહી,
રહ્યું હૈયું થીજ્યું અરુણુવરણા અંકુર ગ્રહી–
રહ્યું હૈયું થીજ્યું અરુણવરણા અંકુર ગ્રહી–
અહો, પંગુ પાયે નવલ રવ કે નર્તત હસ્યો.{{space}} ૮૦
અહો, પંગુ પાયે નવલ રવ કે નર્તત હસ્યો.{{space}} ૮૦


Line 107: Line 108:
પલાશે આવીને હરિત શુક ટ્હૌકંત વિરમે,
પલાશે આવીને હરિત શુક ટ્હૌકંત વિરમે,
ત્યહીં બેઠો આવી ઉર-વિટપ એને સપરમે
ત્યહીં બેઠો આવી ઉર-વિટપ એને સપરમે
દિને કે મીઠેરો શિશુપ્રણય રેલી સ્મિત નર્યાં.
દિને કો મીઠેરો શિશુપ્રણય રેલી સ્મિત નર્યાં.


પછી જ્યારે હૈયે નિરખ્યું : અબ કે ઘૂંઘટ નથી
પછી જ્યારે હૈયે નિરખ્યું : અબ કે ઘૂંઘટ નથી
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
લહ્યો સામે બહોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
પ્રબોધી મેં પ્રીતિઃ ચલ ઉર, હવે સંકટ નથી.
પ્રબોધી મેં પ્રીતિ : ચલ ઉર, હવે સંકટ નથી.
 
<!-- completed-->
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦
17,546

edits