17,546
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 114: | Line 114: | ||
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | ||
પ્રબોધી મેં પ્રીતિ : ચલ ઉર, હવે સંકટ નથી. | પ્રબોધી મેં પ્રીતિ : ચલ ઉર, હવે સંકટ નથી. | ||
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | ||
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦ | ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦ | ||
Line 121: | Line 121: | ||
હતી શ્યામા રાત્રે તગતગ અટારી ગગનની, | હતી શ્યામા રાત્રે તગતગ અટારી ગગનની, | ||
મને તેં | મને તેં તારાનો પરિચય પુછ્યો ઉત્સુક થઈ, | ||
બતાવ્યા સપ્તર્ષિ મૃગશિર નિશાની દઈ દઈ, | બતાવ્યા સપ્તર્ષિ મૃગશિર નિશાની દઈ દઈ, | ||
‘બતાવોને કિન્તુ ધ્રુવ કહીં?’ વદી આતુર બની. | ‘બતાવોને કિન્તુ ધ્રુવ કહીં?’ વદી આતુર બની. | ||
‘ખરે, એ | ‘ખરે, એ જોવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી | ||
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા | અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા | ||
શકે થૈ?’ ‘ના જાણું | શકે થૈ?’ ‘ના જાણું.’ વદી વિવશ ધારી મુખ અદા; | ||
‘ઘટે એ | ‘ઘટે એ જોવાવો પ્રથમ પરણેલાં દૃગ થકી!’{{space}} ૧૦૦ | ||
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | ‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | ||
‘મને ના કૈં. આ તો તમ સરિખ | ‘મને ના કૈં. આ તો તમ સરિખ વ્હેમી મનુજને | ||
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | ||
પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી. | પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી. | ||
Line 137: | Line 137: | ||
પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો, | પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો, | ||
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો, | અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો, | ||
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીનો કૈંક કથતો, | |||
ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો. | ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો. | ||
અહો, શી આછેરી ગગન વિધુરેખા ટમટમી, | અહો, શી આછેરી ગગન વિધુરેખા ટમટમી, | ||
રહી તાકી હું ને, વિકળ ઉર | રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, ૧૧૦ | ||
અચિંત્યું ત્યાં કોઈ | અચિંત્યું ત્યાં કોઈ અદૃશ પગનું નૂપુર રણ્યું, | ||
અને પર્ણે પર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. | અને પર્ણે પર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. | ||
પ્રભાતે મેં | પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | ||
કપોલે તારા મેં નવલ | કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નીરખી– | ||
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ||
અને મેં | અને મેં કૈં પ્રાર્થ્યું, પણ ન મુખ તે ઉન્નત કર્યું. | ||
પછી ખીજી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | પછી ખીજી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | ||
ગયાં | ગયાં ’તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી, | ||
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | ||
‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી.{{space}} ૧૨૦ | ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી.{{space}} ૧૨૦ | ||
Line 162: | Line 162: | ||
પ્રિયે! તારે પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | પ્રિયે! તારે પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | ||
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | ||
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના | |||
ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યો સ્નિગ્ધ શ્વસતાં. | ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યો સ્નિગ્ધ શ્વસતાં. | ||
<center>[૩]</center> | <center>[૩]</center> | ||
પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી | પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી | ||
ચહ્યું : ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ | ચહ્યું : ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને ૧૩૦ | ||
ચડ્યો ત્યાં તો | ચડ્યો ત્યાં તો ક્યાંથી પવનડમરી ઉડી રથને | ||
મનોના- | મનોના-સ્વપ્નોના ઘસડી ગઈ કેવા ચડસથી! | ||
અહા, એ તે કેવી ચડસ | અહા, એ તે કેવી ચડસ તણી બાજી ગજબનીઃ | ||
મથે મારા નાના કર | મથે મારા નાના કર રથ-લગામ પકડવા, | ||
ધસે સામે પેલા પવન ગગનોના નિત નવા; | ધસે સામે પેલા પવન ગગનોના નિત નવા; | ||
ઉડંતો જોયો શું રથ? | ઉડંતો જોયો શું રથ? અહીં કથા એ અજબની! | ||
નહીં મારું માત્ર કુસુમ સરક્યું, ના રથ બધા | |||
ઢળ્યા, એક્કે એકે વસન મુજ મેં | ઢળ્યા, એક્કે એકે વસન મુજ મેં વ્હાલપ થકી | ||
ધર્યાં અંગે તે યે પણ હ્રત થયાં, કાંઈ ન ટકી | |||
શક્યું મારું – મારા સકલ રસની નષ્ટ જ સુધા.{{space}} ૧૪૦ | |||
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | ||
કહ્યું : ‘આ | કહ્યું : ‘આ હૈયાને અબ ધબકવે અર્થ જ નથી. | ||
મરી ચૂકેલા આ મનુજ શવના જે દહનથી | મરી ચૂકેલા આ મનુજ શવના જે દહનથી | ||
સરે | સરે કો જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’ | ||
તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ, | તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ, | ||
Line 191: | Line 191: | ||
રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? | રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? | ||
કશો શીળો શીળો પર ઉતર્યો કે મુજ શિરે! | |||
ધખ્યાં મારાં અંગે મૃદુ | ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમનો અંચલ ધરી {{space}}૧૫૦ | ||
ગયું | ગયું કો શું, ઝોપે જનની-ઉદરે આત્મ ઉતરી | ||
નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદ-શિબિરે. | નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદ-શિબિરે. | ||
Line 204: | Line 204: | ||
રખે ખોઉં! જોઉં ઝળહળ થતાં બે નયન કો | રખે ખોઉં! જોઉં ઝળહળ થતાં બે નયન કો | ||
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કે ગૂઢ રણકો | રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કે ગૂઢ રણકો | ||
પ્રતીતિનો પામું: બસ રસ તણું આ જ સદન! {{space}}૧૬૦ | પ્રતીતિનો પામું : બસ રસ તણું આ જ સદન! {{space}}૧૬૦ | ||
ન’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | ન’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | ||
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | ||
અને એના હસ્તે કુસુમ હતું મારું | અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ | ||
૨ટંતું એ ‘મા! મા!’: રણઝણ ઊઠ્યો મોદપવન. | ૨ટંતું એ ‘મા! મા!’: રણઝણ ઊઠ્યો મોદપવન. | ||
Line 217: | Line 217: | ||
પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો | પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો | ||
વળી મારે, | વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી; ૧૭૦ | ||
હતી એ તે કોની? કુસુમ તણે? વા તે સ્મિતભરી | હતી એ તે કોની? કુસુમ તણે? વા તે સ્મિતભરી | ||
અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો? | અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો? | ||
Line 223: | Line 223: | ||
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી, | પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી, | ||
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી, | ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી, | ||
અધૂરી | અધૂરી આંખોની ભટકણ બધી; તેજલ નદી | ||
અહો એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. | અહો એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. | ||
હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | ||
મને અંગે અંગે અણુઅણુ | મને અંગે અંગે અણુઅણુ મહીં કો પરસતું | ||
ગયું, એવા | ગયું, એવા શૈત્યે ઝરમર રસ કો વરસતું | ||
રહ્યું એવા જેવા મનુજજગમાં | રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા!{{space}} ૧૮૦ | ||
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃત રસ્યા | વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃત રસ્યા, | ||
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત–તરસ્યાં. | ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત–તરસ્યાં. | ||
</poem> | </poem> |
edits