યાત્રા/સાબરમતીને: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|સાબરમતીને|}} <poem> આ વર્ષાએ સભર તવ આ રૂપ ઝાઝું નિહાળ્યું, બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ; ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ પામ્યાં જાણે મખમલ મઢયું કે બિછાનું સુંવા...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 6: Line 6:
બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ;
બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ;
ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ
ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ
પામ્યાં જાણે મખમલ મઢયું કે બિછાનું સુંવાળું.
પામ્યાં જાણે મખમલ મઢ્યું કે બિછાનું સુંવાળું.


આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી,
આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી,
ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે
ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે
શક્તિ કેરો અદમ સરતા શું સલેપાટ, જાણે
શક્તિ કેરો અદમ સરતો શું સલેપાટ, જાણે
વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી.
વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી.


મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા,
મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા,
નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ પ્રસાદ, ૧૦
નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ પ્રસાદે, ૧૦
તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ
તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ
રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા.
રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા.


આંહીં કયાં છે સુભગ મનુજે સંગ તારો મિલાપ?
આંહીં ક્યાં છે સુભગ મનુજો સંગ તારો મિલાપ?
જો ને સવે ખગ તજી ગયાં આજ તારો ઉછંગ,
જો ને સર્વે ખગ તજી ગયાં આજ તારો ઉછંગ,
ના કોઈને તવ જલ વિષે નાનપાને ઉમંગ,
ના કોઈને તવ જલ વિષે સ્નાનપાને ઉમંગ,
ને તેં સર્જ્યા મૃદુ કલર ના ક્યહીં તો વિલાપ!
ને તેં સર્જ્યા મૃદુ કલરવોના ક્યહીં તો વિલાપ!


આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા,
આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા,
તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ ડ્રહોળાં,
તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ ડ્હોળાં,
આવાં કયાંથી ઉમટી પડતાં પૂરનાં મત્ત ટોળાં?
આવાં ક્યાંથી ઉમટી પડતાં પૂરનાં મત્ત ટોળાં?
કે ર્હેવાની પ્રકૃતિસરણી આવી આ કલેશરૂપા? ૨૦
કે ર્‌હેવાની પ્રકૃતિસરણી આવી આ કલેશરૂપા? ૨૦


લાગે એવું: મનુજ પણ આ કે યુગોને વિકાસે
લાગે એવું: મનુજ પણ આ કૈં યુગોને વિકાસે
ડ્હોળાયેલું હૃદય લઈને ઘૂમતે, નીતરેલા
ડ્હોળાયેલું હૃદય લઈને ઘૂમતો, નીતરેલા
એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા
એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા
વહે છે, જાણે પ્રકૃતિ મનુજે સ્પર્ધતાં સર્વનાશે.  
વ્હે છે, જાણે પ્રકૃતિ મનુજો સ્પર્ધતાં સર્વનાશે.  


ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો
ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો
Line 39: Line 39:


તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ
તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ
પૃથ્વીપંકે વિગલિત થશે, ભૂમિનાં સ્વચ્છ ચિત્ત ૩૦
પૃથ્વીપંકો વિગલિત થશે, ભૂમિનાં સ્વચ્છ ચિત્ત ૩૦
સોહી ર્હેશે સ્ફટિક સમ, ને ઝીલતાં દિવ્ય વિત્ત
સોહી ર્‌હેશે સ્ફટિક સમ, ને ઝીલતાં દિવ્ય વિત્ત
ડ્હેકી ર્હેશે પયનિધિ સમાં વિષ્ણુ ઝૂલાવતાં, હા!
ડ્હેકી ર્‌હેશે પયનિધિ સમાં વિષ્ણુ ઝૂલાવતાં, હા!
</poem>
</poem>


17,611

edits