17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાબરમતીને|}} <poem> આ વર્ષાએ સભર તવ આ રૂપ ઝાઝું નિહાળ્યું, બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ; ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ પામ્યાં જાણે મખમલ મઢયું કે બિછાનું સુંવા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ; | બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ; | ||
ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ | ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ | ||
પામ્યાં જાણે મખમલ | પામ્યાં જાણે મખમલ મઢ્યું કે બિછાનું સુંવાળું. | ||
આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી, | આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી, | ||
ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે | ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે | ||
શક્તિ કેરો અદમ | શક્તિ કેરો અદમ સરતો શું સલેપાટ, જાણે | ||
વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી. | વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી. | ||
મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા, | મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા, | ||
નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ | નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ પ્રસાદે, ૧૦ | ||
તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ | તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ | ||
રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા. | રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા. | ||
આંહીં | આંહીં ક્યાં છે સુભગ મનુજો સંગ તારો મિલાપ? | ||
જો ને | જો ને સર્વે ખગ તજી ગયાં આજ તારો ઉછંગ, | ||
ના કોઈને તવ જલ વિષે | ના કોઈને તવ જલ વિષે સ્નાનપાને ઉમંગ, | ||
ને તેં સર્જ્યા મૃદુ | ને તેં સર્જ્યા મૃદુ કલરવોના ક્યહીં તો વિલાપ! | ||
આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા, | આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા, | ||
તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ | તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ ડ્હોળાં, | ||
આવાં | આવાં ક્યાંથી ઉમટી પડતાં પૂરનાં મત્ત ટોળાં? | ||
કે | કે ર્હેવાની પ્રકૃતિસરણી આવી આ કલેશરૂપા? ૨૦ | ||
લાગે એવું: મનુજ પણ આ | લાગે એવું: મનુજ પણ આ કૈં યુગોને વિકાસે | ||
ડ્હોળાયેલું હૃદય લઈને | ડ્હોળાયેલું હૃદય લઈને ઘૂમતો, નીતરેલા | ||
એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા | એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા | ||
વ્હે છે, જાણે પ્રકૃતિ મનુજો સ્પર્ધતાં સર્વનાશે. | |||
ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો | ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો | ||
Line 39: | Line 39: | ||
તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ | તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ | ||
પૃથ્વીપંકો વિગલિત થશે, ભૂમિનાં સ્વચ્છ ચિત્ત ૩૦ | |||
સોહી | સોહી ર્હેશે સ્ફટિક સમ, ને ઝીલતાં દિવ્ય વિત્ત | ||
ડ્હેકી | ડ્હેકી ર્હેશે પયનિધિ સમાં વિષ્ણુ ઝૂલાવતાં, હા! | ||
</poem> | </poem> | ||
edits