17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગાતું હતું યૌવન|}} <poem> ગાતું હતું યૌવન તહીં, એની કનક શી કાયમાં. મેળવેલી બીન કેરા તાર શાં, અંગ અંગ અહા કશાં ઝંકારતાં ગાન કે લીલામીનું અદ્ભુત. આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું! પૃથ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન (એક લાઈન ખૂટે)) |
||
Line 7: | Line 7: | ||
મેળવેલી બીન કેરા તાર શાં, | મેળવેલી બીન કેરા તાર શાં, | ||
અંગ અંગ અહા કશાં ઝંકારતાં | અંગ અંગ અહા કશાં ઝંકારતાં | ||
ગાન કે | ગાન કે લીલામયીનું અદ્ભુત. | ||
આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું! | આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું! | ||
પૃથ્વી તણા ઉત્તમ | પૃથ્વી તણા ઉત્તમ રસોના અર્ક શું, | ||
રક્ત એના કાનની કુમળી કિનારે | રક્ત એના કાનની કુમળી કિનારે | ||
શી ગુલાબી ઝાંયને રચતું હતું, | શી ગુલાબી ઝાંયને રચતું હતું, | ||
ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા | ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા | ||
કેવી | કેવી કપોલે ધારી એ લસતું હતું! | ||
ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી | ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી | ||
મસળી રહી’તી મસ્તીમાં, | મસળી રહી’તી મસ્તીમાં, | ||
Line 20: | Line 20: | ||
કૈં કો અજાણી તાનમાં– | કૈં કો અજાણી તાનમાં– | ||
આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી, | આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી, | ||
કે કેશની લટ આમળી | કે કેશની લટ આમળી પૃષ્ઠે પછાડી દેતી ’તી, | ||
કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે, | કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે, | ||
હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું; | હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું; | ||
કે ચડેલી ચિંતને, | કે ચડેલી ચિંતને, | ||
આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના | આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના | ||
કરડી | કરડી રહી ’તી અર્ધ-વિકસિત અધરથી! | ||
જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ, | જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ, | ||
Line 31: | Line 31: | ||
પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી! | પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી! | ||
જિંદગી–વીણા હજારો તારની | જિંદગી–વીણા હજારો તારની | ||
---- | |||
તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં! | તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં! | ||
જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો– | જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો– | ||
એને અનંત | એને અનંત વિરામહીણી શાશ્વતીમાં | ||
કોઈ પણ રીતે જડી દેવાય તો! | કોઈ પણ રીતે જડી દેવાય તો! | ||
</poem> | </poem> |
edits