યાત્રા/ગાતું હતું યૌવન: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન (એક લાઈન ખૂટે)
(Created page with "{{SetTitle}} {{Heading|ગાતું હતું યૌવન|}} <poem> ગાતું હતું યૌવન તહીં, એની કનક શી કાયમાં. મેળવેલી બીન કેરા તાર શાં, અંગ અંગ અહા કશાં ઝંકારતાં ગાન કે લીલામીનું અદ્ભુત. આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું! પૃથ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન (એક લાઈન ખૂટે))
Line 7: Line 7:
મેળવેલી બીન કેરા તાર શાં,
મેળવેલી બીન કેરા તાર શાં,
અંગ અંગ અહા કશાં ઝંકારતાં
અંગ અંગ અહા કશાં ઝંકારતાં
ગાન કે લીલામીનું અદ્ભુત.
ગાન કે લીલામયીનું અદ્‌ભુત.


આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું!
આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું!
પૃથ્વી તણા ઉત્તમ રસેના અર્ક શું,
પૃથ્વી તણા ઉત્તમ રસોના અર્ક શું,
રક્ત એના કાનની કુમળી કિનારે
રક્ત એના કાનની કુમળી કિનારે
શી ગુલાબી ઝાંયને રચતું હતું,
શી ગુલાબી ઝાંયને રચતું હતું,
ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા
ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા
કેવી કપલે ધારી એ લસતું હતું!
કેવી કપોલે ધારી એ લસતું હતું!
ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી
ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી
મસળી રહી’તી મસ્તીમાં,
મસળી રહી’તી મસ્તીમાં,
Line 20: Line 20:
કૈં કો અજાણી તાનમાં–
કૈં કો અજાણી તાનમાં–
આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી,
આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી,
કે કેશની લટ આમળી પૃષ્ઠ પછાડી દેતી 'તી,
કે કેશની લટ આમળી પૃષ્ઠે પછાડી દેતી ’તી,
કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે,
કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે,
હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું;
હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું;
કે ચડેલી ચિંતને,
કે ચડેલી ચિંતને,
આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના
આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના
કરડી રહી’તી અર્ધ-વિકસિત અધરથી!
કરડી રહી ’તી અર્ધ-વિકસિત અધરથી!


જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ,
જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ,
Line 31: Line 31:
પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી!
પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી!
જિંદગી–વીણા હજારો તારની
જિંદગી–વીણા હજારો તારની
----
તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં!
તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં!


જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો–
જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો–
એને અનંત વિરામહીણું શાશ્વતીમાં
એને અનંત વિરામહીણી શાશ્વતીમાં
કોઈ પણ રીતે જડી દેવાય તો!
કોઈ પણ રીતે જડી દેવાય તો!
</poem>
</poem>