17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આત્માવતી તું થજે|}} <poem> પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે, ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે, સૃષ્ટિનાં ઋતચિત ચહતી, સુભૂતે વિદ્યાવતી તું થજે, સ્રષ્ટા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે, | પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે, | ||
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે, | ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે, | ||
સૃષ્ટિનાં | સૃષ્ટિનાં ઋતચિત્ ગ્રહંતી, સુભૃતે વિદ્યાવતી તું થજે, | ||
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે, | સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે, | ||
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે! | – ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે! |
edits