યાત્રા/તને વંદુ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|તને વંદુ|}} <poem> તને વંદું જ્યોતિ, જવલત હરિની શીતલ સુધા સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણુની સૃષ્ટિ રચવા મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા, અહો, ત્વત્ - પ્રાકટ સુકૃત થઈ આ દીન વસુધા. તને...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
તને વંદું જ્યોતિ, જવલત હરિની શીતલ સુધા
તને વંદું જ્યોતિ, જ્વલત હરિની શીતલ સુધા
સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણુની સૃષ્ટિ રચવા
સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણની સૃષ્ટિ રચવા
મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા,
મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા,
અહો, ત્વત્ - પ્રાકટ સુકૃત થઈ આ દીન વસુધા.
અહો, ત્વત્ - પ્રાકટ્યે સુકૃત થઈ આ દીન વસુધા.


તને વંદુ દિવ્યા ચરમ ચિતિ હે દિવ્યતમની!
તને વંદું દિવ્યા ચરમ ચિતિ હે દિવ્યતમની!
મહદ્ દુધર્ષો દુર્ઘટ-ઘટનામાં કૌશલ કશાં
મહદ્ દુર્ધર્ષા દુર્ઘટ-ઘટનામાં કૌશલ કશાં
કરાગ્રે તારે હા, કમલ દગજ્યોતેથી વિકસ્યાં
કરાગ્રે તારે હા, કમલ દૃગજ્યોતેથી વિકસ્યાં
કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની.
કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની.


તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં
તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં
કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા
કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા
ધરી હૈયે, એને વિરચી ગર ચોગ, કરુણા-
ધરી હૈયે, બેનો વિરચી ગરવો યોગ, કરુણા-
ભર્યાં ભગે કેવાં ભવન કરિયાં વાજિ ખડાં!
ભર્યાં ભર્ગે કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં!


વજ્રને ધામ એ તારે દ્વારો માણિકમોતીનાં,
વજ્રને ધામ એ તારે દ્વારો માણિક્યમોતીનાં,
રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં.
રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં.
</poem>
</poem>
17,602

edits