17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચિત્તપૂર્ણતા|}} <poem> અહો, તું વિકસાવી કેવી રહી ચિત્તની પૂર્ણતા! અમારી લઘુ ભેમમાં ગગનકર્ષી પ્રાસાદ તું રચે ખચતી રમ્ય રત્નમણિ સ્તંભસ્તંભે, હરે અમારી યુગઆદિની અતલ દીન આ ઊનતા. અમ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
અમે ન કશું જાણતાઃ કવણ તત્ત્વ ધ્યાવું, કશે? | અમે ન કશું જાણતાઃ કવણ તત્ત્વ ધ્યાવું, કશે? | ||
અમારી દશ, | અમારી દશ, ઇન્દ્રિયોની અટવી અટંતા અમે, | ||
ન ભાળ કંઈ ઊર્ધ્વની, લઘુ પદાર્થને વાંછતા. | ન ભાળ કંઈ ઊર્ધ્વની, લઘુ પદાર્થને વાંછતા. | ||
પ્રપાત કરતી તું ત્યાં તવ મહાગ્નિરાશિ થકી | પ્રપાત કરતી તું ત્યાં તવ મહાગ્નિરાશિ થકી | ||
સ્ફુલિંગ : બસ, રૂ સમું સળગી જાય આ જાળું ને | |||
અમારું મન સ્વર્ણભાણ્ડ થઈ શી અભીપ્સા ધરે. | અમારું મન સ્વર્ણભાણ્ડ થઈ શી અભીપ્સા ધરે. | ||
કરી હૃદય ઝંખતું તું અમમાં પછી સંભરે | કરી હૃદય ઝંખતું તું અમમાં પછી સંભરે | ||
અગાધ તવ શાંતિનાં મરકતો, | અગાધ તવ શાંતિનાં મરકતો, ઋતોની ઋચા | ||
નવી પર નવી સ્ફુટે સ્ફટિક જેવી, તારાં ઘણાં | નવી પર નવી સ્ફુટે સ્ફટિક જેવી, તારાં ઘણાં | ||
અગમ્ય કરતી તું ગમ્ય; અમ ચિત્તમાં ચૈત્ય તું | અગમ્ય કરતી તું ગમ્ય; અમ ચિત્તમાં ચૈત્ય તું | ||
રચે દ્યુતિનું જ્યાં ગુહાશયિત આત્મ આવિર્ બને, | રચે દ્યુતિનું જ્યાં ગુહાશયિત આત્મ આવિર્ બને, | ||
સમસ્ત અમ ભાવિ અર્થ | સમસ્ત અમ ભાવિ અર્થ અણતાગ શ્રદ્ધા બઢે. | ||
ધરી ચરણ | ધરી ચરણ તાહરે શિર, અઠંગ આશ્વાસને | ||
પછી ગગન સ્હેલવા પખ પસારીએ, રાખીએ | પછી ગગન સ્હેલવા પખ પસારીએ, રાખીએ | ||
રતિ ભર ન બોજ સ્કંધ નિજ, વાયુથી યે થઈ | રતિ ભર ન બોજ સ્કંધ નિજ, વાયુથી યે થઈ | ||
વિશેષ હળવા, અમારું અણુ એ અણુ તું પ્રતિ | વિશેષ હળવા, અમારું અણુ એ અણુ તું પ્રતિ | ||
અમે બહવીએ, અમારી ગતિ-રીતિ-બુદ્ધિ બધી | અમે બહવીએ, અમારી ગતિ-રીતિ-બુદ્ધિ બધી | ||
સમર્પણની થૈ સરિત્ | સમર્પણની થૈ સરિત્ વહતી થાય ત્વત્-સાગરે. | ||
અહો તદનું શી ઉઠે ઝણણી ચિત્તતંત્રી અમ! | અહો તદનું શી ઉઠે ઝણણી ચિત્તતંત્રી અમ! | ||
જવલત્ સુભગ સ્પર્શ માત્ર બસ | જવલત્ સુભગ સ્પર્શ માત્ર બસ તાહરો ને ત્યહીં | ||
સુરીલ સ્વરતી ઉઠે શી | સુરીલ સ્વરતી ઉઠે શી લયસજ્જ રાગાવલિ | ||
અનંત રસની સુધા ઉભરી રોમરોમે રહે | અનંત રસની સુધા ઉભરી રોમરોમે રહે | ||
ભરી હૃદયકુંભને છલકતી શી ભાવાર્દ્રતા. | ભરી હૃદયકુંભને છલકતી શી ભાવાર્દ્રતા. | ||
તને, બસ તને જ કેવળ | તને, બસ તને જ કેવળ રહંત ભક્તિ-પ્રિયા. | ||
અને વિગલી જાય ધુમ્મસ અહંરચેલાં બધાં, | અને વિગલી જાય ધુમ્મસ અહંરચેલાં બધાં, | ||
બને ગિરિશિરો શી સ્પષ્ટ | બને ગિરિશિરો શી સ્પષ્ટ પરમોન્નતા ચેતના; | ||
અમે નિજ સમસ્ત | અમે નિજ સમસ્ત સત્ત્વ ત્યહીં પ્રેરતા, તું વિષે | ||
થઈ સ્થિર | થઈ સ્થિર દૃઢાવતા સકલ ભાવ-ઉદ્ભાવના. | ||
થતી દૃગ અચંચલા, પ્રગટતી શી સંવાદિતા. | થતી દૃગ અચંચલા, પ્રગટતી શી સંવાદિતા. | ||
રચાય દૃઢ વેદી ચૈત્યમય સત્યનિષ્ઠાની શી! | રચાય દૃઢ વેદી ચૈત્યમય સત્યનિષ્ઠાની શી! | ||
ઝગે શરદ ચંદ, મંદ | ઝગે શરદ ચંદ, મંદ મલયાનિલો સંવહે, | ||
બજે વરદ બાંસુરી, શી મધુરી મુદા નિર્ઝરે, | બજે વરદ બાંસુરી, શી મધુરી મુદા નિર્ઝરે, | ||
અપૂર્ણ મનુતાની માંહ્ય તવ | અપૂર્ણ મનુતાની માંહ્ય તવ દૈવી સંપૂર્ણતા | ||
રહે વિતરતી તું ભવ્ય નિત નવ્ય રંગે રસે, | રહે વિતરતી તું ભવ્ય નિત નવ્ય રંગે રસે, | ||
અને કલકલી મિલી મિલી ઉર લસે પ્રોલ્લસે. | અને કલકલી મિલી મિલી ઉર લસે પ્રોલ્લસે. |
edits