17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યદિ જોવું –|}} <poem> યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા અકલંક કલા બધી ખીલ્યો, પ્રહરે આઠ સદી નભે રવિ સંગે – ઉડુ સંગ પ્રોજવલ્યો; યદિ વા મન જે ’વગાહવા અલુણા જલસાગરે; જ્યહીં ભરતી નહિ કો ન ઓટ કો...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા | યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા | ||
અકલંક કલા બધી ખીલ્યો, | અકલંક કલા બધી ખીલ્યો, | ||
પ્રહરે આઠ | પ્રહરે આઠ સદા નભે | ||
રવિ સંગે | રવિ સંગે — ઉડુ સંગ પ્રોજવલ્યો; | ||
યદિ વા મન | યદિ વા મન જો ’વગાહવા | ||
અલુણા જલસાગરે; જ્યહીં | અલુણા જલસાગરે; જ્યહીં | ||
ભરતી નહિ કો ન ઓટ કો, | ભરતી નહિ કો ન ઓટ કો, | ||
સભરાભર જ્યાં | સભરાભર જ્યાં જલો છલે; | ||
વસુધાતલ | વસુધાતલ તો મનુષ્ય છે | ||
પ્રગટ્યું એકલ વા કહો દ્વય, | પ્રગટ્યું એકલ વા કહો દ્વય, | ||
અથવા બે જન તે જ એક છે | અથવા બે જન તે જ એક છે | ||
દૃગ તેને | દૃગ તેને દૃગ માંડ તું જઈ. | ||
ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર, | ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર, |
edits