યાત્રા/ગુંજ ગુંજ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ગુંજ ગુંજ|}} <poem> ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન, આજ વસંત વસંત વને વન. આજ મલયની લહર લળી લળી, મન ઉંબર પર જાય ઢળી ઢળી, કંઠ કંઠ ભમતું કે ગાણું {{space}} આજ ઝમી ઊઠે છે ઝેન ઝન. ગુંજ ગુંજo આજ પુષ્પને...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 8: Line 8:
આજ મલયની લહર લળી લળી,
આજ મલયની લહર લળી લળી,
મન ઉંબર પર જાય ઢળી ઢળી,
મન ઉંબર પર જાય ઢળી ઢળી,
કંઠ કંઠ ભમતું કે ગાણું
કંઠ કંઠ ભમતું કો ગાણું
{{space}} આજ ઝમી ઊઠે છે ઝેન ઝન. ગુંજ ગુંજo
{{space}} આજ ઝમી ઊઠે છે ઝન ઝન. ગુંજ ગુંજo


આજ પુષ્પને પાંખ મળી છે,
આજ પુષ્પને પાંખ મળી છે,
17,546

edits