17,115
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ગુંજ ગુંજ|}} | {{Heading|ગુંજ ગુંજ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન, | ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન, | ||
આજ વસંત વસંત વને વન. | આજ વસંત વસંત વને વન. | ||
Line 9: | Line 9: | ||
મન ઉંબર પર જાય ઢળી ઢળી, | મન ઉંબર પર જાય ઢળી ઢળી, | ||
કંઠ કંઠ ભમતું કો ગાણું | કંઠ કંઠ ભમતું કો ગાણું | ||
{{ | {{Gap|2em}}આજ ઝમી ઊઠે છે ઝન ઝન. ગુંજ ગુંજo | ||
આજ પુષ્પને પાંખ મળી છે, | આજ પુષ્પને પાંખ મળી છે, | ||
આજ આંખને આંખ જડી છે, | આજ આંખને આંખ જડી છે, | ||
આજ મિલનની મધુર ઘડી છે, | આજ મિલનની મધુર ઘડી છે, | ||
{{ | {{Gap|2em}}ઓ બાજે છે નૂપુર રણઝણ. ગુંજ ગુંજo | ||
હું ઝંખું, તે મુજને ઝંખે, | હું ઝંખું, તે મુજને ઝંખે, | ||
આજ હવે કંટક નહિ ડંખે, | આજ હવે કંટક નહિ ડંખે, | ||
આવી ઊભી એ ગગન ઝરૂખે, | આવી ઊભી એ ગગન ઝરૂખે, | ||
{{ | {{Gap|2em}}જો આંસુની બિરષા છન છન. ગુંજ ગુંજo | ||
<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |