17,602
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 44: | Line 44: | ||
निरातङ्के नित्ये निगमय ममापि स्तुतिमिमाम् ।। | निरातङ्के नित्ये निगमय ममापि स्तुतिमिमाम् ।। | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બાલાશંકરે આ શ્લોકના અનુવાદમાં છેલ્લા થોડા શબ્દોનો જ અનુવાદ કર્યો છે ‘ગ્રહણ કર મારી સ્તુતિ ઉમે!’ ગુજરાતીમાં આવા સંસ્કૃત શબ્દો જેવા ને તેવા મૂકી દેવા એ અનુવાદ તો ન જ કહેવાય. મૂળના અર્થને સ્પષ્ટ કરતો, થોડા નવા શબ્દોથી પુષ્ટ | બાલાશંકરે આ શ્લોકના અનુવાદમાં છેલ્લા થોડા શબ્દોનો જ અનુવાદ કર્યો છે ‘ગ્રહણ કર મારી સ્તુતિ ઉમે!’ ગુજરાતીમાં આવા સંસ્કૃત શબ્દો જેવા ને તેવા મૂકી દેવા એ અનુવાદ તો ન જ કહેવાય. મૂળના અર્થને સ્પષ્ટ કરતો, થોડા નવા શબ્દોથી પુષ્ટ કરેલો આ શ્લોકનો મારો અનુવાદ અહીં મૂકી આપું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 54: | Line 53: | ||
રહેલી મુક્તા જે અનુગતિકતાથી, સહુ ય તે | રહેલી મુક્તા જે અનુગતિકતાથી, સહુ ય તે | ||
સ્તવે જેને ભાવે ઉપનિષદ, આતંકરહિતા, | સ્તવે જેને ભાવે ઉપનિષદ, આતંકરહિતા, | ||
મહા નિત્યા, મારી પુનિત કર તું આ | મહા નિત્યા, મારી પુનિત કર તું આ ગુણ–સ્તુતિ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 60: | Line 59: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
વધારે શું | વધારે શું કે’વું દિલ દુખ સહેવું ધૃતિ થકી, | ||
મળીશું મેળાવે જવ જગપતિ ધારિ હિતથી, | મળીશું મેળાવે જવ જગપતિ ધારિ હિતથી, | ||
નહીં તો તું જાણે વિરહ તુજનો આ શું કરશે, | નહીં તો તું જાણે વિરહ તુજનો આ શું કરશે, | ||
બળી દીને દીને ઝુરિ ઝુરિ અને बाल | બળી દીને દીને ઝુરિ ઝુરિ અને बाल — | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેવટે, આ બંને કૃતિઓની પરંપરામાં આવે એવી, અમારા અધ્યાપકની ઉપર ઉલ્લેખેલી રચના | છેવટે, આ બંને કૃતિઓની પરંપરામાં આવે એવી, અમારા અધ્યાપકની ઉપર ઉલ્લેખેલી રચના ‘શિખરિણી શતક’માંથી, વિષયની દૃષ્ટિએ જરૂરી એવી, બે કડી મૂકી લઉં છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પ્રિયે! | પ્રિયે! શૂન્યાત્માથી લલિત પદબંધે વિલસતા | ||
ગભીરા કાવ્યોના પરમ રસ | ગભીરા કાવ્યોના પરમ રસ કાવ્યો ક્યમ ઝરે? | ||
વહે ગંગા ક્યાંથી રજકણ ભરેલા રણ થકી? | વહે ગંગા ક્યાંથી રજકણ ભરેલા રણ થકી? | ||
વહે એ સ્વર્ગેથી હિમગિરિ તણા શૈવ શિખરે! ૧૦૦. | વહે એ સ્વર્ગેથી હિમગિરિ તણા શૈવ શિખરે! ૧૦૦. | ||
Line 76: | Line 75: | ||
છતાં ઇચ્છો કે આ તમ ચરણનો કિંકર સદા | છતાં ઇચ્છો કે આ તમ ચરણનો કિંકર સદા | ||
ધરે કાવ્યસ્તોત્રો, તવ નયનમાં તેજ નવલાં | ધરે કાવ્યસ્તોત્રો, તવ નયનમાં તેજ નવલાં | ||
ધરી, આ આત્માનાં ગહન | ધરી, આ આત્માનાં ગહન અજવાળો! રસ નવો, | ||
નવું સૌન્દર્યે ત્યાં! વિરલ વળી આનંદ પ્રગટે! ૧૦૧ | નવું સૌન્દર્યે ત્યાં! વિરલ વળી આનંદ પ્રગટે! ૧૦૧ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શંકરાચાર્યે જગન્માતાના અપાર મહિમા અને સૌન્દર્યની સ્તુતિ કરી છે, બાલાશંકરે પોતાની પ્રલંબ વિરહદશા આલેખી છે, ‘શિખરિણી શતક’માં આત્માનાં ગહનોમાં, નવા નવા રસ અને સૌન્દર્યમાં, આનંદમાં જવાની પ્રાર્થના છે. | શંકરાચાર્યે જગન્માતાના અપાર મહિમા અને સૌન્દર્યની સ્તુતિ કરી છે, બાલાશંકરે પોતાની પ્રલંબ વિરહદશા આલેખી છે, ‘શિખરિણી શતક’માં આત્માનાં ગહનોમાં, નવા નવા રસ અને સૌન્દર્યમાં, આનંદમાં જવાની પ્રાર્થના છે. ‘મદ્-યાત્રા’ની વિગત તો આ ટિપ્પણ–વિવરણમાં મૂકી આપી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits