17,602
edits
(Intermittent Saving) |
No edit summary |
||
Line 249: | Line 249: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
અહો આ કોટ્યબ્જો | અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા | ||
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના, | મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના, | ||
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા, | અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા, | ||
Line 256: | Line 256: | ||
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ | વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ | ||
સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે, | સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે, | ||
ન કો લેખે પેખે | ન કો લેખે પેખે ક્યહીં મનુજ કેવો બલ–ગુણે, | ||
હશે એ | હશે એ યે જન્તુ અવર સમ કો અંડ-જલજ. ૪૨. | ||
નિરાશા કો ઘેરી ઉર પર ચડી – | નિરાશા કો ઘેરી ઉર પર ચડી :– ક્ષુદ્ર મનુતા, | ||
ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો, | ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો, | ||
વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો | વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો | ||
ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩. | ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩. | ||
અને એવાં | અને એવાં દૈન્યે દલિત મન ઉદ્દણ્ડ બનતાંઃ | ||
ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો, | ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો, | ||
નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો | નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો | ||
મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪. | મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪. | ||
વળી ત્યાં કો | વળી ત્યાં કો બોલે, નહિ નહિ, બન્યા છૈં મનુજ તો | ||
ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું, | ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું, | ||
શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું, | શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું, | ||
ભલેને કર્તવ્ય ક્ષણનું, | ભલેને કર્તવ્ય ક્ષણનું, કરવો જન્મ ન જતો. ૪૫. | ||
પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો | પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો | ||
તજી ને | તજી ને પાવિત્ર્યે રસિત થઈને નીતિ ભજવી, | ||
ઘટે તો કાયાને અવર | ઘટે તો કાયાને અવર અરથે સદ્ય તજવી : | ||
પળ્યા એવા એવા મનરચિત | પળ્યા એવા એવા મનરચિત માર્ગે જન-ગણો. ૪૬. | ||
અને કો | અને કો ગર્જ્યા : રે તિમિર તણી આ શી ગરબડો? | ||
જડત્વે જન્મેલા મનુજ | જડત્વે જન્મેલા મનુજ અરથે અર્થ પ્રથમ | ||
મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ, | મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ, | ||
સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭. | સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭. | ||
સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ | સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ અરથે કોણ? ગ્રહવો | ||
બલિ | બલિ કોનો કોણે, કઈ વિધ, મહા સૂક્ષ્મ ઝગડે | ||
મચે બુદ્ધિવંતા, | મચે બુદ્ધિવંતા, ક્યહીંથી ભયની નોબત ગડે, | ||
ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮. | ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮. | ||
અરે, આને ઠારે કવણ જલ એ | અરે, આને ઠારે કવણ જલ એ નીતિનદનાં, | ||
કયા રોકે બંધો શિશુમનરચ્યા વેળુકણથી? | |||
મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી | મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી | ||
ઝરે વર્ષો | ઝરે વર્ષો તો તો શમત વનદાહો દરદના. ૪૯. | ||
દવો શામે, જીતે સમર | દવો શામે, જીતે સમર મહીં ધર્મો, પણ અરે | ||
ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના | ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના | ||
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના | ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના | ||
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦. | દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦. | ||
<!--પૂર્ણ--> | |||
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની, | અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની, | ||
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની? | લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની? |
edits