17,602
edits
No edit summary |
(Intermittent Saving) |
||
Line 94: | Line 94: | ||
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે, | અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે, | ||
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨. | ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨. | ||
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી, | અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી, | ||
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં, | અને માતાને યે હડપ કરતાં શાવક નવાં, | ||
અરે, આ શું માત્ર | અરે, આ શું માત્ર સ્ફુરણ બસ પ્રાણોનું બનવા | ||
કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩. | કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩. | ||
અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની, | અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની, | ||
અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા | અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા | ||
લસે લીલા, | લસે લીલા, દેહો ભરખ બનવા એ જ સફલા | ||
રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪. | રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪. | ||
Line 110: | Line 110: | ||
ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫. | ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫. | ||
* અહો પંખી, | * અહો પંખી, કૂજોજે મધુર મધુરું નિત્ય નરવું, | ||
કશી ઘેરી | કશી ઘેરી કુંજો તરુ વિટપની શીતલતમ, | ||
ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ, | ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ, | ||
(૬) | (૬) મઢી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. ૧૬. | ||
* તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર, | * તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર, | ||
અને | અને કાન્તારોની અગમ ગહના રાજિ અગણ, | ||
વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ, | વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ, | ||
(૭) | (૭) ધર્યાં શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. ૧૭. | ||
* અને | * અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત! | ||
ધરાનો રત્નોનો નિકટ, | ધરાનો રત્નોનો નિકટ, રસનો રાશિ અખુટ, | ||
મહા | મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ, | ||
(૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮. | (૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮. | ||
* જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત | * જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાં : | ||
દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય, | દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય, | ||
તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય | તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય | ||
(૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯. | (૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯. | ||
* વહે એ હૈયાના શ્વસન | * વહે એ હૈયાના શ્વસન સરખો વાયુ ભુવને, | ||
ફુલો કાન્તારોનાં જલ જલધિનાં સ્પર્શી, જગવે | |||
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ | હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે, | ||
(૧૦) | (૧૦) સુગંધોનો વાહી, ગિરિગુહ સુવે સ્વર્ણસુપને ૨૦. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 145: | Line 145: | ||
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.) | (પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.) | ||
* કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો | |||
*કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો | |||
ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં, | ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં, | ||
ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં, | ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં, | ||
Line 151: | Line 152: | ||
* પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે | * પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે | ||
જુઓ કેવી | જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, | ||
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની, | અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની, | ||
(૧૩) | (૧૩) કરડો કોશોમાં વિકસી વિલસે પ્રાણઝરુખે. ૨૩. | ||
* રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની, | * રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની, | ||
પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે | પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે | ||
કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે, | કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે, | ||
(૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન | (૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન ગણી. ૨૪. | ||
ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે, | *ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે, | ||
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે | સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે | ||
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | ||
(૧૫) અમી દૃષ્ટિ એની, | (૧૫) અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે. ૨૫. | ||
* અને હૈયે | * અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો | ||
તણી ખાણો | તણી ખાણો ખોલે મનુજમતિમાં પ્રેરણ થઈ, | ||
ખનિત્રો જાતે | ખનિત્રો જાતે થૈ વસતી બસ એને કર જઈ, | ||
(૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬. | (૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬. | ||
Line 177: | Line 178: | ||
* પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા | * પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા | ||
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; | તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; | ||
ખરું, કિન્તુ એણે મનુજ પણ | ખરું, કિન્તુ એણે મનુજ પણ માર્યાં મનભર, | ||
(૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮. | (૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮. | ||
ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો | ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો | ||
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ | નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ | ||
ધરા પે માર્યો છે નિજ મદ, | ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યો ત્યાગ પરમ | ||
(૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ | (૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સરજ્યો. ૨૯. | ||
* મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં, | * મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં, | ||
Line 197: | Line 198: | ||
ઉષા સ્વર્ગો કેરી મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું | ઉષા સ્વર્ગો કેરી મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું | ||
જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું, | જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું, | ||
(૨૧) ધરાતત્ત્વે | (૨૧) ધરાતત્ત્વે લીધો નવ જનમ આ ચિંતનસ્તરે. ૩૧. | ||
પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ, | પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ, | ||
વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી, | વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી, | ||
મહા | મહા ધૈર્યે એણે ખિલવી ધરતી નવ્ય રતિથી, | ||
સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ | સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ ધાર્યાં નિજ ભુજ. ૩૨. | ||
* અહો, એણે પ્રેરી | * અહો, એણે પ્રેરી દૃગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી | ||
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા, | નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા, | ||
મહા સામર્ર્થ્યોની–મુદની સરણી સ્વર્ણવરણા, | |||
(૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩. | (૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩. | ||
Line 214: | Line 215: | ||
શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪. | શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪. | ||
પ્રભુના ભક્તો કૈં નિજ કરી | પ્રભુના ભક્તો કૈં નિજ કરી અહં શૂન્ય વિરમ્યા, | ||
ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા, | ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા, | ||
તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા | તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા | ||
જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ | જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ ક્રમ્યા. ૩૫. | ||
ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની | ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની | ||
Line 229: | Line 230: | ||
અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭. | અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭. | ||
પછી | પછી આવ્યો એવો સમય, વિફર્યો પૂર્ણ મનુજ, | ||
જલાવ્યા સૌ | જલાવ્યા સૌ જીર્ણા અસિત તિમિરાચ્છન્ન પથને, | ||
જ્વલત્ બુદ્ધિ કેરી પ્રખર દ્યુતિ પેટાવી મથને | |||
નવા મંડ્યો, | નવા મંડ્યો, સાચો સુત ધરતીનો શું શતભુજ. ૩૮. | ||
* અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું, | * અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું, | ||
Line 240: | Line 241: | ||
* ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી | * ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી | ||
અચૈત્યાં | અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ-ચિતિ કો | ||
ત્યહીં ભાસી, | ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો | ||
(૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦ | (૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની | [૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દૃષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧ થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧ મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂક્યો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 251: | Line 252: | ||
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના, | મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના, | ||
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા, | અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા, | ||
નહીં એની વેદી પર | નહીં એની વેદી પર ક્યહીં કદી સત્ત્વ સ્તવતાં. ૪૧. | ||
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ | વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ |
edits