17,602
edits
No edit summary |
No edit summary |
||
Line 298: | Line 298: | ||
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના | ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના | ||
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦. | દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦. | ||
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની, | અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની, | ||
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની? | લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની? | ||
Line 304: | Line 304: | ||
મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧. | મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧. | ||
સુણો પંખી, જો આ ગતિ જ | સુણો પંખી, જો આ ગતિ જ ભ્રમણા એ ગતિ તણી, | ||
વિકાસો આ | વિકાસો આ સર્વે, જડ-હૃદયનાં ભવ્ય બલ આ, | ||
હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ– | હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ– | ||
બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર. | બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર. | ||
Line 312: | Line 312: | ||
ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને | ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને | ||
ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને | ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને | ||
બધું | બધું અર્પી દેવું અદયતમ કે–ની અશનમાં ૫૩. | ||
કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની, | કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની, | ||
મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની, | મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની, | ||
સદાના | સદાના વૈફલ્યે અફર બલની સિદ્ધ સ્થિતિની– | ||
ખરે, આશા | ખરે, આશા તો તો ક્યહીં ય નહિ ભૂંડા જગતની. ૫૪. | ||
ખરે પંખી, તો | ખરે પંખી, તો તો લઈ પ્રલયનો ઉગ્ર અનલ, | ||
બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત, | બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત, | ||
ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત, | ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત, | ||
વિનાશોના | વિનાશોના વજ્રો ગગન ભર, શું રુદ્ર અનિલ! ૫૫. | ||
અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં? | અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં? | ||
Line 332: | Line 332: | ||
વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ | વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ | ||
રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ | રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ | ||
શકે વીંઝી એ તો, વિલય | શકે વીંઝી એ તો, વિલય મળતો એવી મતિને. ૫૭. | ||
નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો, | નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો, | ||
Line 339: | Line 339: | ||
મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮. | મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮. | ||
ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ | ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ ઉદ્દણ્ડ બનવું, | ||
ન જો એના લાધ્યા મરમ, | ન જો એના લાધ્યા મરમ, હજી યે જો ઘણું રહ્યું | ||
અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું | અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું | ||
ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯. | ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯. | ||
Line 348: | Line 348: | ||
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના | દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના | ||
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦. | ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦. | ||
<!--પૂર્ણ--> | |||
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની | નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની | ||
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને, | બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને, |
edits