યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 348: Line 348:
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
<!--પૂર્ણ-->
 
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
નથી સાચ્ચે આ તો પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,
ઘડી, તો યે પાછો ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
ઘડી, તો યે પાછો ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
Line 360: Line 360:


* અહો, માતા પૃથ્વી! કશી અકલતા કીધ કલિત,
* અહો, માતા પૃથ્વી! કશી અકલતા કીધ કલિત,
સુગૂઢા રાશિઓ નિજ ઉર તણા ઉદ્વૃત કર્યા,
સુગૂઢા રાશિઓ નિજ ઉર તણા ઉદ્‌વૃત કર્યા,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
(૨૫) સજ્યો કે સામ્રથ્યે મનુજ, રસ-રાગે વિગલિત. ૬૨.
(૨૫) સજ્યો કૈં સામર્થ્યે મનુજ, રસ-રાગે વિગલિત. ૬૨.


અને ધીરે ધીરે સકલ નિજ ગુહ્યાંતર વિષે
અને ધીરે ધીરે સકલ નિજ ગુહ્યાંતર વિષે
ગઈ લે, સૃષ્ટિની ચરમ ચિતિનું દર્શન દિધ,
ગઈ લૈ, સૃષ્ટિની ચરમ ચિતિનું દર્શન દિધ,
મુદા ને સત્ કેરી પરમતમ આભા બહુવિધ
મુદા ને સત્ કેરી પરમતમ આભા બહુવિધ
કશી આસ્વાદાવી અણુ અણુ સુધા નિગ્ધ નિમિષે. ૬૩.
કશી આસ્વાદાવી અણુ અણુ સુધા નિગ્ધ નિમિષે. ૬૩.
Line 377: Line 377:
સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની
સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની
ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહા શક્તિ મનની
ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહા શક્તિ મનની
(૨૬) પ્રભાએ ઘોતંતે ગિરિશિખર શું ઉન્નત વડો. ૬૫.
(૨૬) પ્રભાએ દ્યોતંતો ગિરિશિખર શું ઉન્નત વડો. ૬૫.


* પુછો, આ ઓન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે?
* પુછો, આ ઔન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે?
ધરાને આ પ્રાણે સ્કુરત, વૃતિને પુદ્દગલ મનુ
ધરાનો આ પ્રાણે સ્કુરત, દ્યુતિનો પુદ્‌ગલ મનુ
અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ,
અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ,
(૨૭) વિધાતાના વજ્રો શતવિધ થઈ ખંડ ઢળશે? ૬૬.
(૨૭) વિધાતાના વજ્રો શતવિધ થઈ ખંડ ઢળશે? ૬૬.


ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
* ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
ધરાના આ ઊર્વાભિમુખ રસને જે ન ગ્રહશે,
ધરાના આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે,
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
(૨૮) મહા મૈયા કેરો, રચત પથ વજી હળ વડે. ૬૭.
(૨૮) મહા મૈયા કેરો, રચત પથ વજ્રી હળ વડે. ૬૭.


* ખરે પંખી, એના હળ થકી હણાયા મનુજનાં
* ખરે પંખી, એના હળ થકી હણાયા મનુજનાં
શવો પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે,
શવોથી પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે,
ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે,
ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે,
(૨૯) અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. ૬૮.
(૨૯) અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. ૬૮.
Line 404: Line 404:
(૩૧) વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. ૭૦.
(૩૧) વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. ૭૦.


* રહસ્યો એ એનાં સકલ પ્રગટાવી પ્રકૃતિ આ  
* રહસ્યો એ બેનાં સકલ પ્રગટાવી પ્રકૃતિ આ  
હવે બે છેડાનાં મિલન રચવા કાં નવ ચહે?
હવે બે છેડાનાં મિલન રચવા કાં નવ ચહે?
જડત્વે નિમ્ને આ પરમ ચિતિ કાં વાસ ન ગ્રહે?
જડત્વે નિમ્ને આ પરમ ચિતિ કાં વાસ ન ગ્રહે?
Line 410: Line 410:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[આ ૬૨ થી ૭૧ સુધીની કડીઓમાંથી ૬૩-૬૪ને રહેવા દઈ બાકીની ૮ કરીને નવી રચનામાં ૨૫ થી ૩ર તરીકે મૂકવામાં આવી છે. આ પછીની નીચેની ૧૮ કડીઓમાંથી ૮૪ સુધીઓને રહેવા દઈ છેલ્લી પાંચમાંથી ત્રણને ૩૩, ૩૪, ૩૫ તરીકે મૂકી છે, અને છેલ્લી બેનું સંયોજન કરી ૩૬મી કડી બનાવી કાવ્યની ૩૬ કડીમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે.]  
[આ ૬૨ થી ૭૧ સુધીની કડીઓમાંથી ૬૩-૬૪ને રહેવા દઈ બાકીની ૮ કડીઓને નવી રચનામાં ૨૫ થી ૩ર તરીકે મૂકવામાં આવી છે. આ પછીની નીચેની ૧૮ કડીઓમાંથી ૮૪ સુધીઓને રહેવા દઈ છેલ્લી પાંચમાંથી ત્રણને ૩૩, ૩૪, ૩૫ તરીકે મૂકી છે, અને છેલ્લી બેનું સંયોજન કરી ૩૬મી કડી બનાવી કાવ્યની ૩૬ કડીમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે.]  
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ઉછંગે પૃથ્વીને પયનિધિ વસતા હરિ હવે
ઉછંગે પૃથ્વીને પયનિધિ વસંતા હરિ હવે
કરે ના વાસો કાં? નહિ જગજનોને ઉધરીને
કરે ના વાસો કાં? નહિ જગજનોને ઉધરીને
જવા લૈ વૈકુંઠે, પણ સકલ વૈકુંઠ ભરીને
જવા લૈ વૈકુંઠે, પણ સકલ વૈકુંઠ ભરીને
ભુજામાં ત્યાં આવી વસવું ને નિજી ઈશવિભવે? ૭૨.
ભુજામાં ત્યાં આવી વસવું ને નિજી ઈશવિભવે? ૭૨.


સ્વજાતિ ભક્ષંતે મનુજ પશુતામાંથી વિકસ્યો,
સ્વજાતિ ભક્ષંતો મનુજ પશુતામાંથી વિકસ્યો,
કુટુંબે ને રાષ્ટ્ર નિજ વિલય સાધ્યો, સહુ તણા
કુટુંબે ને રાષ્ટ્રે નિજ વિલય સાધ્યો, સહુ તણા
સુખે, સામ્યે પ્રેમે હૃદય મન અર્પ્યા, તન તણા
સુખે, સામ્યે પ્રેમે હૃદય મન અર્પ્યાં, તન તણા
બલિ દીધા, કાન્તિ ગજવી, રસ કે નૂતન રસ્યો. ૭૩.
બલિ દીધા, ક્રાન્તિ ગજવી, રસ કો નૂતન રસ્યો. ૭૩.


મહા આદર્શોની શિખરસરણું ઉચ્ચ વિરચી,
મહા આદર્શોની શિખરસરણી ઉચ્ચ વિરચી,
કંઈ નીતિધર્મ હૃદય રસને નિમલ કર્યા,
કંઈ નીતિધર્મ હૃદય રસને નિમલ કર્યા,
રહી તોયે દૂરે સુખનગરી, કૈં કૈં અવતર્યા
રહી તો યે દૂરે સુખનગરી, કૈં કૈં અવતર્યા
પ્રભુદૂતો, તો યે જગજટિલતા ના હચમચી. ૭૪.
પ્રભુદૂતો, તો યે જગજટિલતા ના હચમચી. ૭૪.


ખરે પંખી, કે શું ખુટત મનુના દર્શન વિષે,
ખરે પંખી, કૈં શું ખુટત મનુના દર્શન વિષે,
હજી એના જ્ઞાને ઉણપ કઈ, એને કર હજી
હજી એના જ્ઞાને ઉણપ કંઈ, એને કર હજી
નહીં કો સામર્થ્યો અફર, અથવા એવી મરજી
નહીં કો સામર્થ્યો અફર, અથવા એવી મરજી
પ્રભુની – પંગુત્વે સતત વસવું નિર્મ્યું મનુષે? ૭૫.
પ્રભુની – પંગુત્વે સતત વસવું નિર્મ્યું મનુષે? ૭૫.


નહીં, – કો નૈરાશ્યો મનુમન તણું દીન પડઘા–
નહીં, – નૈરાશ્યો મનુમન તણા દીન પડઘા–
વસ્યાં છે સામર્થ્યો અફર, ચિતિ સર્વસ્વ ગ્રહતી,
વસ્યાં છે સામર્થ્યો અફર, ચિતિ સર્વસ્વ ગ્રહતી,
મુદાઓ નિછાયા સભર, સહુની ક્યાંક જ સ્થિતિ
મુદાઓ નિષ્છાયા સભર, સહુની ક્યાંક જ સ્થિતિ
અવશ્યે હોવાની અપરિમિત સંપૂર્ણ અનઘા. ૭૬.
અવશ્યે હોવાની અપરિમિત સંપૂર્ણ અનઘા. ૭૬.


હશે તે કયાં બીજે પ્રભુથી? મનુજોના મન મહીં
હશે તે ક્યાં બીજે પ્રભુથી? મનુજોના મન મહીં
પડે તેની છાયા, સ્ફુરિત બની આદર્શ પ્રગટે,
પડે તેની છાયા, સ્ફુરિત બની આદર્શ પ્રગટે,
અને પર્વે પર્વે નવ નવ બલોનાં દલ છુટે,
અને પર્વે પર્વે નવ નવ બલોનાં દલ છુટે,
Line 444: Line 444:


કહો પંખી, જેણે જડ તમસમાં પ્રાણ અરપ્યો,
કહો પંખી, જેણે જડ તમસમાં પ્રાણ અરપ્યો,
અને પ્રાણે અર્પે મન-કરણને દણ્ડ, પ્રગટ્યો
અને પ્રાણે અર્પ્યો મન-કરણનો દણ્ડ, પ્રગટ્યો
પ્રદીપ જ્ઞાનોનો, બહુ રસ તણા કાંચન ઘટો
પ્રદીપ જ્ઞાનોનો, બહુ રસ તણા કાંચન ઘટો
દિધા જેણે, તેને કૃપણ ગણવો નિર્દય નર્યો? ૭૮.
દિધા જેણે, તેને કૃપણ ગણવો નિર્દય નર્યો? ૭૮.
Line 450: Line 450:
નહીં પંખી, ના ના મનુજ મન ઇચ્છે ત્યમ વહે
નહીં પંખી, ના ના મનુજ મન ઇચ્છે ત્યમ વહે
કૃપા ને ઔદાર્ય પ્રભુનું, મનુજોનું મન ચહ્યું
કૃપા ને ઔદાર્ય પ્રભુનું, મનુજોનું મન ચહ્યું
બને ના ત્યારેયે ઝરણ સતતે જાય જ વહ્યું
બને ના ત્યારે યે ઝરણ સતતે જાય જ વહ્યું
કૃપા-ઔદાર્યોનું, ક્ષણ પણ ન એ રુદ્ધ નિવહે. ૭૯.
કૃપા-ઔદાર્યોનું, ક્ષણ પણ ન એ રુદ્ધ નિવહે. ૭૯.


Line 456: Line 456:
પુરે વા ઉચ્છેદે પરમ કરુણા ધારી સમતા,
પુરે વા ઉચ્છેદે પરમ કરુણા ધારી સમતા,
પ્રભુ એને આપે સમય રુચતા વા અરુચતા,
પ્રભુ એને આપે સમય રુચતા વા અરુચતા,
હરીછાને નિત્યે શકતી મનુબુદ્ધિ નહિ કળી. ૮૦.
હરીચ્છાને નિત્યે શકતી મનુબુદ્ધિ નહિ કળી. ૮૦.


છતાં એ તો પેલા સતત ઝગતા સૂર્ય સરખી,
છતાં એ તો પેલા સતત ઝગતા સૂર્ય સરખી,
જગે ઝંઝાવાતો જગવી, વરસી મેઘ પ્રલય,
જગે ઝંઝાવાતો જગવી, વરસી મેઘ પ્રલય,
ધરા દ્રાવી દ્રાવી દઢ અયસ સાધે, ચિતિમય
ધરા દ્રાવી દ્રાવી દૃઢ અયસ સાધે, ચિતિમય
પ્રભુનો જ્યાં પૂર્ણ ક્રમ પ્રગટશે કાલ પરખી. ૮૧.
પ્રભુનો જ્યાં પૂર્ણ ક્રમ પ્રગટશે કાલ પરખી. ૮૧.


ખરે પંખી, ત્યારે પ્રભુ પ્રગટશે ભૂતલ પરે,
ખરે પંખી, ત્યારે પ્રભુ પ્રગટશે ભૂતલ પરે,
પ્રવાસી જે ના, પણ નિજ ગુણે ભૂમિકણને
પ્રવાસી જેવો ના, પણ નિજ ગુણે ભૂમિકણને
રસી દેશે, વહેશે જગત મન પ્રાણો ’નુરણને
રસી દેશે, વ્હેશે જગત મન પ્રાણો ’નુરણને
નવી ગતિ કેરા પરમ સતના તેજલ સ્વરે. ૮૨.
નવી ગતિ કેરા પરમ સતના તેજલ સ્વરે. ૮૨.


Line 474: Line 474:


પ્રભુત્વી પૂર્ણત્વે જનહૃદય જ્યાં જ્યાં પ્રગટશે,
પ્રભુત્વી પૂર્ણત્વે જનહૃદય જ્યાં જ્યાં પ્રગટશે,
ત્યહીં દિવ્યા શક્તિ અવતરણ લે નીડ રચશે,
ત્યહીં દિવ્યા શક્તિ અવતરણ લૈ નીડ રચશે,
રચાયા એ નીડે નિજ ગુણ–બલો નવ્ય ખચશે,
રચાયા એ નીડે નિજ ગુણ–બલો નવ્ય ખચશે,
નવી સંવાદોની પરમ ઘટના ભવ્ય ઘટશે. ૮૪.
નવી સંવાદોની પરમ ઘટના ભવ્ય ઘટશે. ૮૪.


* ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
* ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
લિધેલાં વિષ્ણુએ ત્રય કમણમાં ચોથું કમણ
લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચોથું ક્રમણ
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
(૩૩) ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ–પિગળ્યું. ૮૫.
(૩૩) ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ–પિગળ્યું. ૮૫.
Line 485: Line 485:
* અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવ પદ,
* અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવ પદ,
જગત્-સંઘર્ષોની પરમ અહીં સંવાદઘટના,
જગત્-સંઘર્ષોની પરમ અહીં સંવાદઘટના,
અધૂરા’દર્શોની અહીં જ બનવી પૂર્ણ ફલના,
અધૂરા ’દર્શોની અહીં જ બનવી પૂર્ણ ફલના,
(૩૪) બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ ૮૬.
(૩૪) બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ ૮૬.


Line 499: Line 499:


દૃગો મીંચ્યાં એણે, પણ કર તણી અંગુલિ રહી
દૃગો મીંચ્યાં એણે, પણ કર તણી અંગુલિ રહી
રમી વીણાહૈયે, રણઝણ મહા साની સતત
રમી વીણાહૈયે, રણઝણ મહા सा ની સતત
રહી ગુંજી, ભાવી પરમ સ્વરની ભૂમિ બૃહત
રહી ગુંજી, ભાવી પરમ સ્વરની ભૂમિ બૃહત
(૩૬) રચંતી સૃષ્ટિને વ્યથિત ઉર આશા-મધુ વહી. ૮૯.
(૩૬) રચંતી સૃષ્ટિને વ્યથિત ઉર આશા-મધુ વહી. ૮૯.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[કાવ્યની પ્રથમ બે કડીની માફક, આ છેલ્લી બે કડીમાંથી, પ્રથમ કડીની પહેલી પંક્તિનો મોટો ભાગ લઈ, બીજી કડીની પહેલી પંક્તિના છેલ્લા ભાગ સાથે જોડી દઈ અંતિમ ૩૬મી કડી રચાઈ છે,
[કાવ્યની પ્રથમ બે કડીની માફક, આ છેલ્લી બે કડીમાંથી, પ્રથમ કડીની પહેલી પંક્તિનો મોટો ભાગ લઈ, બીજી કડીની પહેલી પંક્તિના છેલ્લા ભાગ સાથે જોડી દઈ અંતિમ ૩૬મી કડી રચાઈ છે, ૩-૪ પંક્તિમાં થોડા ફેરફાર સાથેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
૩-૪ પંક્તિમાં થોડા ફેરફાર સાથેઃ
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
રહી વીણા હૈયે, રણઝણ મહા सा ની સતત
રહી વીણા હૈયે, રણઝણ મહા सा ની સતત
Line 515: Line 514:
{{Poem2Open}}
{{Poem2Open}}
(નવી રચના)]  
(નવી રચના)]  
[મોટે ભાગે વર્તમાનપત્રો (‘પ્રજાબંધુ', ‘અમૃત બઝાર પત્રિકા’, ‘જન્મ ભૂમિ’)નાં રેપરના સાંકડી પટ્ટી રૂપના બ્રાઉનપેપરો પર પ્રથમ વાર લખાયેલા આ કાવ્યની એક માસિક પત્રના સુઘડ નાનકડા કાગળ ઉપર ૮૯ કડીઓથી પૂર્ણાહુતિ કરવામાં આવેલી. ત્યાં હમણાં જોવામાં આવ્યું કે ત્યાં એક પંચકોણી તારકનું ચિત્ર દોરીને આ શબ્દો લખાયા હતા?  
 
પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો
[મોટે ભાગે વર્તમાનપત્રો (‘પ્રજાબંધુ', ‘અમૃત બઝાર પત્રિકા’, ‘જન્મ ભૂમિ’)નાં રૅપરના સાંકડી પટ્ટી રૂપના બ્રાઉનપેપરો પર પ્રથમ વાર લખાયેલા આ કાવ્યની એક માસિક પત્રના સુઘડ નાનકડા કાગળ ઉપર ૮૯ કડીઓથી પૂર્ણાહુતિ કરવામાં આવેલી. ત્યાં હમણાં જોવામાં આવ્યું કે ત્યાં એક પંચકોણી તારકનું ચિત્ર દોરીને આ શબ્દો લખાયા હતા?  
થયું, લાવે એમાંથી પૂરી કરી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
'''પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો'''
થયું, લાવો એમાંથી પૂરી કડી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 523: Line 523:
ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
‘અરે, આવી કોની ખુશ દિલ ભરી વ્યક્ત મરજી
‘અરે, આવી કોની ખુશ દિલ ભરી વ્યક્ત મરજી
થતી?’ શોચી, ઝીલી પિકની કવિએ રમ્ય રમણ. ૯૦
થતી?’ શોચી, ઝીલી પિકની કવિએ રમ્ય રમણા. ૯૦
</poem>
</poem>


17,602

edits