17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|મળ્યાં|}} | {{Heading|મળ્યાં|}} | ||
<poem> | {{block center|<poem> | ||
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. | મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. | ||
મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, | મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, | ||
Line 14: | Line 14: | ||
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં, | અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં, | ||
ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને. | ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને. | ||
{{Right|એપ્રિલ, ૧૯૩૯}} | |||
</poem> | {{Right|<small>એપ્રિલ, ૧૯૩૯ </small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |
edits