17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 54: | Line 54: | ||
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | ||
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો | સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો | ||
રહ્યાં વિખરી થૈ ઉદાર : | |||
{{gap|6em}}તહીં ગર્જના ઘોર કો | |||
{{ | |||
સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં | સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં | ||
અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?– | અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?– | ||
Line 88: | Line 88: | ||
‘બચાવ તું! ડુબાવ તું!’ | ‘બચાવ તું! ડુબાવ તું!’ | ||
{{ | {{gap|6em}}અહ મિઠાશ એ સાથમાં | ||
પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ | પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ | ||
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ||
Line 121: | Line 121: | ||
સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી, | સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી, | ||
અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦ | અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦ | ||
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}} | |||
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}</small> | |||
</poem> | </poem> | ||
edits