17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મધુરાત્રિ|}} <poem> ન’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની, છતાં શરદપૂર્ણિમાથી અદકી તહીં પૂર્ણિમા ઝગી, ઝળહળી ગઈ, ભભકભેર કો ભાસ્વરા, અજાણ ઘરના ઊંચા ભુખર એક મેડા પરે. હતી રજની શાંત ત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
અને ઘરની મેડીએ લઘુક દીપ ખૂણે છુપ્યો | અને ઘરની મેડીએ લઘુક દીપ ખૂણે છુપ્યો | ||
હતો, મસૃણ અંધકાર નયનો છુપી ઠારતો, | હતો, મસૃણ અંધકાર નયનો છુપી ઠારતો, | ||
કુણો મરુત-મર્મરાટ તરુઝુણ્ડ ચોપાસમાં | |||
ઉઠી તરુવરો તણાં હૃદય સ્પર્શી કંપાવતો; | ઉઠી તરુવરો તણાં હૃદય સ્પર્શી કંપાવતો; | ||
અને મરુતની ય મર્મરથી મીઠડી ગોઠડી ૧૦ | અને મરુતની ય મર્મરથી મીઠડી ગોઠડી ૧૦ | ||
Line 17: | Line 17: | ||
નદીજલ વિષે વહી અલસ વેગથી ત્યાં રહી. | નદીજલ વિષે વહી અલસ વેગથી ત્યાં રહી. | ||
હતી સરતી નાવ બે જણની ગોઠડીની, | હતી સરતી નાવ બે જણની ગોઠડીની, ન’તું | ||
સુકાન, સઢ ના હતા, પવન યે | સુકાન, સઢ ના હતા, પવન યે ન ’તો; વારિનું | ||
વહેણ સ્વયમેવ હોડી લઈ જતું ખેંચી, કદી | વહેણ સ્વયમેવ હોડી લઈ જતું ખેંચી, કદી | ||
ઉપાડી ઘડી ત્યાં હલેસું વળી મૂકી દેતાં જ એ. | ઉપાડી ઘડી ત્યાં હલેસું વળી મૂકી દેતાં જ એ. | ||
વહંતી | વહંતી તરણી તણા ઉરની સાથ ધીમે ધીમે | ||
રમંત જલની મીઠી લપછપાટ આછોતરી | રમંત જલની મીઠી લપછપાટ આછોતરી | ||
બની રહી અનેક ગુંજનની સૌમ્ય કો ભૂમિકા. | બની રહી અનેક ગુંજનની સૌમ્ય કો ભૂમિકા. | ||
વળાંક તટના અનેક અણધાર્યું સૌન્દર્ય | વળાંક તટના અનેક અણધાર્યું સૌન્દર્ય કૈં ૨૦ | ||
અચાનક છતું કરે સુપન રંગ રેલાવતું : | અચાનક છતું કરે સુપન રંગ રેલાવતું : | ||
અડોઅડ ઊભી ઝુકી જળ પરે તટો બે દિશે | અડોઅડ ઊભી ઝુકી જળ પરે તટો બે દિશે | ||
રચે હરણફાળ, દોસ્તી મહીં વૃક્ષ- | રચે હરણફાળ, દોસ્તી મહીં વૃક્ષ-હસ્તો રહે | ||
પસારી, તટ તે, ક્રમે પટ થતાં વિશાળો, સરી | પસારી, તટ તે, ક્રમે પટ થતાં વિશાળો, સરી | ||
જતા ઉભય અન્યથી – તનુજ એક માબાપનાં | જતા ઉભય અન્યથી – તનુજ એક માબાપનાં | ||
યથા વય | યથા વય વધ્યે સરે સ્વપુરુષાર્થ આરંભવા, | ||
સરે અલગ એટલા અલગ કે ન અન્યોન્યની | સરે અલગ એટલા અલગ કે ન અન્યોન્યની | ||
રહે સ્મૃતિ કદી ય શેષ નિજ ભાંડુની હસ્તીની. | રહે સ્મૃતિ કદી ય શેષ નિજ ભાંડુની હસ્તીની. | ||
તહીં ગગનમાં ઘુમંતી બદરી ય કૈં છેલ શી | |||
પસારી નિજ કેશ આછું ઉર | પસારી નિજ કેશ આછું ઉર ખોલી આકર્ષતી, ૩૦ | ||
ઉડે વિહગ પાંખ | ઉડે વિહગ પાંખ ખોલી, શર શાં, સીધાં વાદળો | ||
વિષે ભળી જતાં, ટહૂક જત મૂકી પાણી પરે, | વિષે ભળી જતાં, ટહૂક જત મૂકી પાણી પરે, | ||
હવા પર, હિયા પરે અગમ કોક ઉચ્ચાર શી! | હવા પર, હિયા પરે અગમ કોક ઉચ્ચાર શી! | ||
રહે ચમક તેજની પ્રતિતરંગટોચે સ્ફુરી | રહે ચમક તેજની પ્રતિતરંગટોચે સ્ફુરી | ||
અનંત સ્મિતથી | અનંત સ્મિતથી ખચ્યાં વદન અપ્સરાનાં શું કે! | ||
અનેક નગરો વહ્યાં, તટ અનેકરંગી વહ્યો, | અનેક નગરો વહ્યાં, તટ અનેકરંગી વહ્યો, | ||
ઉંડાણ, | ઉંડાણ, ખડકો, ગુહા જલની કોતરો, ખાઈઓ, | ||
અને કંઈક ખાડીઓ, સરિત નાનકીઓ મળી | અને કંઈક ખાડીઓ, સરિત નાનકીઓ મળી | ||
અનંત | અનંત રસરૂપનો બિખરી બ્હાર રેલી ગયાં. | ||
હતું સ્મિત મુખો પરે, સ્ફુરત અંધકારે ય તે, ૪૦ | હતું સ્મિત મુખો પરે, સ્ફુરત અંધકારે ય તે, ૪૦ | ||
Line 54: | Line 53: | ||
હસે લસતી, કલ્પી એ પણ શકાતું સ્હેજે; હતી | હસે લસતી, કલ્પી એ પણ શકાતું સ્હેજે; હતી | ||
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | ||
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ | સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો | ||
રહ્યાં વિખરી થૈ ઉદાર : | રહ્યાં વિખરી થૈ ઉદાર : | ||
Line 62: | Line 61: | ||
હવાં સરિત આ વિચાર તણી શાંત નિદ્રાબ્ધિમાં | હવાં સરિત આ વિચાર તણી શાંત નિદ્રાબ્ધિમાં | ||
જવાની ભળી | જવાની ભળી જાણ્યું’તું, તહીંજ વ્હેણ આ વારિનાં | ||
અરે સ્થગિત કાં થતાં?-સમય | અરે સ્થગિત કાં થતાં?-સમય ચિંતવાનો ય ત્યાં પ૦ | ||
ન’તો, ગડગડાટ ઘોર વધિયો, મોડા ઉંચી | ન’તો, ગડગડાટ ઘોર વધિયો, મોડા ઉંચી | ||
સળંગ જલભીંત બે તટ ભરી પ્રલંબાયલી | સળંગ જલભીંત બે તટ ભરી પ્રલંબાયલી | ||
અદમ્ય ધસતી ટટાર રિપુસૈન્ય દુર્દાન્ત શી! | અદમ્ય ધસતી ટટાર રિપુસૈન્ય દુર્દાન્ત શી! | ||
અરે જવું ક્યહીં? | અરે જવું ક્યહીં? ક્યહીં ક્યહીં કિનાર? આરો કહીં? | ||
થતી સ્થગિત નાવડી, ધસતું | થતી સ્થગિત નાવડી, ધસતું ઘોર ઘોડાપુર | ||
ચડ્યું, વિપળ હા ઝઝૂમ્યું, ગરજ્યું અને ત્રાટક્યું! | ચડ્યું, વિપળ હા ઝઝૂમ્યું, ગરજ્યું અને ત્રાટક્યું! | ||
અહા કડડભૂસ, હોડી થઈ ઊંધી, એ | અહા કડડભૂસ, હોડી થઈ ઊંધી, એ હોડીનાં | ||
સવાર ઉભયે દટાઈ જલ માંહિ ગરક્યાં ક્ષણ, | સવાર ઉભયે દટાઈ જલ માંહિ ગરક્યાં ક્ષણ, | ||
અહો જલ! | અહો જલ! જલો જલો! જલદ પૂરના ઘોડલા! | ||
બિચારી લઘુ નાવડી તણી ન ભાળ દીસે | બિચારી લઘુ નાવડી તણી ન ભાળ દીસે ક્યહીં! ૬૦ | ||
ત્યહીં | ત્યહીં સફરીઓ તણાં શિર થયાં ઊંચાં પાણીની | ||
પરે કમળ બે સમાં, જલલહેર આંદોલને | |||
ઝુલંત, દૃગ જોય, હા જહીં પ્રતપ્ત વેળુભર્યો | |||
હતો પટ તહીં અનંત જલ શાં રહ્યાં રે લસી! | હતો પટ તહીં અનંત જલ શાં રહ્યાં રે લસી! | ||
સર્યાં નજિક એ | સર્યાં નજિક એ મુખો, જલતરંગ નીચે જ એ | ||
કરો મિલન પામિયા, હૃદય બેયને સ્પર્શતું | કરો મિલન પામિયા, હૃદય બેયને સ્પર્શતું | ||
અનંત જલધિ તણી | અનંત જલધિ તણી ભરતીકેરું પાણી હતું | ||
અગાધ સલુણું, હવે ન તરવાની હોડી હતી! | અગાધ સલુણું, હવે ન તરવાની હોડી હતી! | ||
અશબ્દ રસવ્હેણમાં શિથિલ દેહને બેઉએ | |||
સમર્પી ધોધ | સમર્પી ધોધ અબ્ધિનાં પુરની લ્હેરને ખોળલે: ૭૦ | ||
‘બચાવ તું! ડુબાવ તું!’ | |||
{{space}} અહ મિઠાશ એ સાથમાં | {{space}} અહ મિઠાશ એ સાથમાં | ||
પ્રવાહ મહીં | પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ | ||
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ||
સુસંકુલ મહાન જીવનનું વાક્ય અંતાવી ને | સુસંકુલ મહાન જીવનનું વાક્ય અંતાવી ને | ||
Line 96: | Line 95: | ||
હતો પણ વિરામ ના. નવલ કોક આરંભ ત્યાં : | હતો પણ વિરામ ના. નવલ કોક આરંભ ત્યાં : | ||
નહીં મિલન, | નહીં મિલન, વ્રેહ ના, પણ અધિત્યકા કો નવી | ||
રચાઈ, જ્યહીં જિન્દગી રસ નવીન ધારી રહી. | રચાઈ, જ્યહીં જિન્દગી રસ નવીન ધારી રહી. | ||
ચડ્યું ધસમસંત પૂર થઈ શાંત એ ઓસર્યું; ૮૦ | ચડ્યું ધસમસંત પૂર થઈ શાંત એ ઓસર્યું; ૮૦ | ||
અને ઉભય અંતરે નભવિહારી કો બાષ્પનું | અને ઉભય અંતરે નભવિહારી કો બાષ્પનું | ||
નિરામય સુધારેલ જલબિંદુ આવી ઠર્યું, | |||
સ્ફુરી લસી હસી રહ્યાં કમલનાં દલો એ દ્વય. | સ્ફુરી લસી હસી રહ્યાં કમલનાં દલો એ દ્વય. | ||
સુમંદ વદ | સુમંદ વદ નોમનો વિધુ ઉગ્યો તહીં પાછલા | ||
પહોર મહીં, રાત્રિનું વદન આછું પાણ્ડું હસ્યું, | પહોર મહીં, રાત્રિનું વદન આછું પાણ્ડું હસ્યું, | ||
અદૃશ્ય | અદૃશ્ય નભ–ઓસની મૃદુલ પામરી ઊતરી | ||
હરેક ફુલપાંદડે તૃણ તૃણે છવાઈ રહી. | |||
અને | અને રજનીરાણીનો સભર ગંધ લૈ નીસર્યો | ||
પસન્ન પવમાન કુંજ પ્રતિ કુંજમાં સ્હેલતો | પસન્ન પવમાન કુંજ પ્રતિ કુંજમાં સ્હેલતો | ||
જગે ફરી | જગે ફરી વળ્યો, ચડ્યો ઘરની મેડીએ ને તહીં ૯૦ | ||
ઢળ્યાં શયન | ઢળ્યાં શયન શાંત, મુગ્ધ નિજ ગોઠ થંભી જતાં, | ||
અશબ્દ રવ કોઈ | અશબ્દ રવ કોઈ અંતર પ્રવાહનો પેખતાં | ||
વિમુગ્ધતર એ ઉરો | વિમુગ્ધતર એ ઉરો પરસતો, નવી ઊર્મિનું | ||
રચી સ્ફુરણ બેઉને ગહન માંહિ ખેંચી ગયો. | રચી સ્ફુરણ બેઉને ગહન માંહિ ખેંચી ગયો. | ||
સ્ફુરી રજનીમાં રહ્યાં અણગણ્યાં જ | સ્ફુરી રજનીમાં રહ્યાં અણગણ્યાં જ તારામુખો: | ||
ન ’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની, | |||
છતાં ય શશીના જરાક કટકા થકી બેઉની | છતાં ય શશીના જરાક કટકા થકી બેઉની | ||
બધી શરદપૂર્ણિમાની મધુ રાત્રિઓથી ય આ | બધી શરદપૂર્ણિમાની મધુ રાત્રિઓથી ય આ |
edits