17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|એક કિલ્લાને તોડી પડાતો જોઈને|}} | {{Heading|એક કિલ્લાને તોડી પડાતો જોઈને|}} | ||
<poem> | {{block center| <poem> | ||
(૧) | <center>(૧) </center> | ||
અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, | અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, | ||
Line 22: | Line 22: | ||
પસાર સહુ થાય હ્યાંથી, નહિ આજ કોને વ્યથા! | પસાર સહુ થાય હ્યાંથી, નહિ આજ કોને વ્યથા! | ||
(૨) | <center>(૨) </center> | ||
વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈને : | વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈને : | ||
Line 42: | Line 42: | ||
કૃતાંત તણી કૂચને પણ શકી ન એકે ક્રમી. | કૃતાંત તણી કૂચને પણ શકી ન એકે ક્રમી. | ||
(૩) | <center> (૩)</center> | ||
અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ | અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ | ||
Line 62: | Line 62: | ||
તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ! | તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ! | ||
(૪) | <center>(૪) </center> | ||
જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં, | જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં, | ||
Line 82: | Line 82: | ||
બધા જય પરાજયો, સકલ મંગલો જંગલો. | બધા જય પરાજયો, સકલ મંગલો જંગલો. | ||
(૫) | <center>(૫) </center> | ||
બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ? | બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ? | ||
Line 101: | Line 101: | ||
ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળ, ના અર્ચના, | ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળ, ના અર્ચના, | ||
છતાં અહીં ધુળેટીમાં નવવસંત-આરાધના. ૭૦ | છતાં અહીં ધુળેટીમાં નવવસંત-આરાધના. ૭૦ | ||
<small>{{Right|જૂન, ૧૯૪૦}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits