17,624
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|શું અર્પું?| }} | {{Heading|શું અર્પું?| }} | ||
<poem> | {{block center| <poem> | ||
(સૉનેટયુગ્મ) | <center>(સૉનેટયુગ્મ)</center> | ||
<center>[૧]</center> | <center>[૧]</center> | ||
તને ક્હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ, | તને ક્હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ, | ||
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન, | અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન, | ||
Line 26: | Line 24: | ||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું? | અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું? | ||
ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું? | ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું? | ||
Line 44: | Line 41: | ||
જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના | જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના | ||
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના. | વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના. | ||
{{Right|એપ્રિલ, ૧૯૪૩}} | <small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | ||
< | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits