17,624
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
<center>[૧]</center> | <center>[૧]</center> | ||
તને | તને ક્હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ, | ||
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન, | અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન, | ||
પ્રદીપેલી | પ્રદીપેલી જ્યોતો ગગનભરની તારું વસન– | ||
નથી એકે એવું પ્રકૃતિ ભરમાં જે તવ નવ. | નથી એકે એવું પ્રકૃતિ ભરમાં જે તવ નવ. | ||
તને તો શું અર્પું? મનુજકૃતિની કે રસકલા? | તને તો શું અર્પું? મનુજકૃતિની કે રસકલા? | ||
સુકાવ્યે આરાધું? નરતન રચું? ગાન વિરચું? | સુકાવ્યે આરાધું? નરતન રચું? ગાન વિરચું? | ||
મહા શિલ્પે તારાં દ્યુતિમય | મહા શિલ્પે તારાં દ્યુતિમય સ્વરૂપો સહુ ખચું? | ||
અરે એ તો લીલા તવ ભંવરની માત્ર સકલા! | અરે એ તો લીલા તવ ભંવરની માત્ર સકલા! | ||
ખરે, આ | ખરે, આ સૃષ્ટિમાં મનુજ તણું તે એવું જ કશું | ||
ન જે બીજે ક્યાંયે? અહ, મનુજમાં તો ઘણું ભર્યું – | ન જે બીજે ક્યાંયે? અહ, મનુજમાં તો ઘણું ભર્યું – | ||
મહા રાગદ્વેષો, કંઈ કુટિલતાનું દળ નર્યું – | મહા રાગદ્વેષો, કંઈ કુટિલતાનું દળ નર્યું – | ||
ઘણાં દુઃસત્ત્વોનું નગર | ઘણાં દુઃસત્ત્વોનું નગર અહિંયાં આવી જ વસ્યું. | ||
છતાં એ સંધાંમાં પરમ વસ છે એક નરવી – | છતાં એ સંધાંમાં પરમ વસ છે એક નરવી – | ||
Line 27: | Line 27: | ||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
અને થાતું પાછું : | અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું? | ||
ન ધૂપે આરાધું? | ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું? | ||
ને કાં કાવ્યે | ને કાં કાવ્યે ગુંજું? નરતન સુગીતે ધુમ મચું – | ||
ન કાં | ન કાં ધીંગાં શિલ્પે જગપટ બધો ભવ્ય ઉભરું? | ||
અરે આ સંધાં યે યદિ તવ જ, | અરે આ સંધાં યે યદિ તવ જ, તો શું મુજ નવ? | ||
અભીપ્સા જે હુંમાં તવ મિલનની તેવી તુજમાં | અભીપ્સા જે હુંમાં તવ મિલનની તેવી તુજમાં | ||
નથી ઈપ્સા– લેવા શિશુકુસુમને તારી ભુજમાં? | નથી ઈપ્સા– લેવા શિશુકુસુમને તારી ભુજમાં? | ||
રહ્યો આ તો | રહ્યો આ તો સાચ્ચે તુજ મુજ ઉભેનો ય વિભવ. | ||
ખિલી તું પુષ્પોમાં, પ્રગટી | ખિલી તું પુષ્પોમાં, પ્રગટી દ્યુતિમાં, સર્વ રસમાં; | ||
પ્રફુલ્લી તેવી તું અમ ઉરની ઈપ્સાની રતિમાં. | પ્રફુલ્લી તેવી તું અમ ઉરની ઈપ્સાની રતિમાં. | ||
જગત્ આ જે | જગત્ આ જે જનમ્યું તવ ચિતિની નિઃશ્વાસગતિમાં, | ||
થઈ તે | થઈ તે ઉચ્છ્વાસ પ્રતિ તવ ચઢે ઊર્ધ્વ નસમાં. | ||
જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના | જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના |
edits