17,557
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જતાં | જતાં જ્યોત્સ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી, | ||
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી | સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી | ||
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | ||
અમારી નાનેરી મતિ | અમારી નાનેરી મતિ મુંઝવશો ઝાઝી નહિ, મા! | ||
તમે મૈયા, | તમે મૈયા, જાણો ભુવનભુવનોની ગતિ બધી, | ||
ખિલી | ખિલી દિગ્દિગ્વ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ | ||
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | ||
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. | વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. |
edits