વસુધા/જગતનું આશ્ચર્ય: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 26: Line 26:


ના કૈં હતું.
ના કૈં હતું.
એ નયન તે લાખો નયન જેવું હતું. ૨૦
એ નયન તો લાખો નયન જેવું હતું. ૨૦
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી.
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી.


Line 32: Line 32:
જીવનતણાં સૌ દ્વાર પૂંઠળ તાકતું ન હતું હજી,
જીવનતણાં સૌ દ્વાર પૂંઠળ તાકતું ન હતું હજી,
એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી
એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી
સૃષ્ટિને શણગારનું કેવલ હતું.
સૃષ્ટિને શણગારતું કેવલ હતું.


રે, એ નયન
રે, એ નયન
જાણે ન બનતું કૈં જ એવું જોતું રે' છે જહીંતહીં,
જાણે ન બનતું કૈં જ એવું જોતું રે’ છે જહીંતહીં,
જાણે ન પણ નિજ દષ્ટિ શા શા દાટ વાળે છે અહીં!
જાણે ન પણ નિજ દૃષ્ટિ શા શા દાટ વાળે છે અહીં!
અણજાણ અદ્ભુત એ અલૌકિક આંખની
અણજાણ અદ્‌ભુત એ અલૌકિક આંખની
નિર્વ્યાજ લૌકિકતા અહો, ૩૦
નિર્વ્યાજ લૌકિકતા અહો, ૩૦
આ જગતનું આશ્ચર્ય છે.
આ જગતનું આશ્ચર્ય છે.
Line 49: Line 49:
આસ્તે કદમ જાતો હતો,
આસ્તે કદમ જાતો હતો,
આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી.
આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી.
હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું,
હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું.’
‘ક્યાં કોડિયું?' ૪૦
‘ક્યાં કોડિયું?૪૦
આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી.
આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી.


Line 65: Line 65:
આશ્ચર્ય છે તું જગતનું, ૫૦
આશ્ચર્ય છે તું જગતનું, ૫૦
છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં,
છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં,
તું તો પરંતુ તાજને કે તાજ છે,
તું તો પરંતુ તાજનો યે તાજ છે,
એ તાજની બેતાજ તું મુમતાઝ છે.
એ તાજની બેતાજ તું મુમતાઝ છે.
</poem>
</poem>
17,602

edits